JEE Mains · Physics · STD 12 - 14. Semicondutor electronics
નીચે આપેલ પરિપથ \(8\; \mathrm{V}\;dc\) રેગ્યુલેટેડ વૉલ્ટેજ ઉદગમ તરીકે વર્તે છે. જ્યારે \(12 \;\mathrm{V}\) ઈનપુટ આપવામાં આવે ત્યારે દરેક ડાયોડમાથી વ્યય થતો પાવર (\(\mathrm{mW}\) માં) કેટલો હશે? (બંને ઝેનર ડાયોડ એક સરખા છે)

- A \(20\)
- B \(8\)
- C \(24\)
- D \(40\)
Answer & Solution
Correct Answer
(D) \(40\)
Step-by-step Solution
Detailed explanation
Current in circuit \(=\frac{4}{400}=\frac{1}{100} \mathrm{A}\) So power dissipited in each diode \(=\) \(\mathrm{VI}\) \(=4 \times \frac{1}{100} \;\mathrm{W}\) \(=40 \times 10^{-3}\; \mathrm{mW}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(x-y\) સમતલમાં એક સદિશ \(y-\)અક્ષ સાથે \(30^{\circ}\) નો ખૂણો બનાવે છે. સદિશના \(y\)-ધટકનું મૂલ્ય \(2 \sqrt{3}\) છે. સદિશના \(x\) ધટકનું મૂલ્યJEE Mains 2023 Medium
- એક રેડિયો એક્ટિવ પદાર્થનો અર્ધજીવન કાળ \(60\) દિવસ છે. તેના બિભંજન થઈ મૂળ દળના \(\frac{7}{8}\) માં ભાગનું થવા માટે લાગતો સમય ........ દિવસ થશે.JEE Mains 2022 Medium
- \(220 \,V , 50 \,Hz\) ના \(AC\) ઉદ્ગમને \(25 \,V , 5 \,W\) ના બલ્બ સાથે જોડવામાં આવે છે. ને બલ્બને તેની મહત્તમ તેજસ્વીતા સાથે ચલાવવા માટે શ્રેણીમાં જોડવો પડતો વધારાનો અવરોધ \(R\) હોય. (અકૃતિમાં દર્શાવ્યા અનુસાર) તો \(R\) નું (ઓહમ માં) મૂલ્ય .......... હશે.
JEE Mains 2022 Medium - કોઈ ચલિત ગુંચળું ધરાવતા ગેલ્વેનોમીટરનો અવરોધ \(50\,ohm,\) અને તેના પર \(25\) કાપા છે. જ્યારે તેમાંથી \(4\times 10^{-4}\) એમ્પિયર પ્રવાહ પસાર થાય ત્યારે તેની સોય (દર્શક) એક કાપા જેટલું આવર્તન અનુભવે છે. આ ગેલ્વેનોમીટરને \(2.5\,V\) ના વોલ્ટમીટર તરીકે વાપરવું હોય તો તેને ____________\(ohm\) અવરોધ સાથે જોડવું પડશેJEE Mains 2019 Medium
- હાઇડ્રોજન \((_1H^1),\)ડયુટેરિયમ \((_1H^2)\),એક આયનિત હિલિયમ \((_2He^4)^+\) અને દ્વિઆયનિત લિથિયમ \({\left( {{}_3^6Li} \right)^{ + + }}\), ને નાભી ( ન્યુકિલયસની ની ફરતે એક ઇલેકટ્રોન હોય છે.ઇલેકટ્રોનની સંક્રાંતિ \(n=2\) થી \( n=1 \) લો. જો ઉત્પન્ન થતા વિકિરણની તરંગલંબાઇ અનુક્રમે \(λ_1,λ_2,λ_3\) અને \(λ_4\) હોય,તો નીચેનામાંથી કયું વિધાન સાચા વિધાનને સંનિકટ છે?JEE Mains 2014 Medium
- એક આદર્શ ઉષ્મીય યંત્ર માટે, સ્ત્રોતનું તાપમાન \(127\,^{\circ} C\) છે. \(60\, \%\) જેટલી કાર્યક્ષમતા મેળવવા માટે, ઠારણનું તાપમાન \(........\,{ }^{\circ} C\) હોવું જોઈએ. (નજીકત્તમ પૂર્ણાકમાં લખો)JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- સમતલો \(x = ay + b\) અને \(z = cy + d\) ની છેદરેખાનું સંમિત સ્વરૂપ મેળવો.JEE Mains 2014 Medium
- દ્વિપરમાણ્વિક વાયુને અચળ કદે \(Q\) જેટલી ઉષ્મા આપતા તેનાં તાપમાનમાં \(\Delta T\) જેટલો વધારો થાય છે. તો અચળ દબાણે કેટલી ઉષ્મા આપવાથી તાપમાનમા તેટલો જ વધારો થાય?JEE Mains 2019 Medium
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પરિપથ સાથે \(50 \,\mu {F}\) નું કેપેસીટર જોડેલું છે, તો કેપેસીટરની ઉપરની પ્લેટ પરનો વિજભાર કેટલા \(\mu {C}\) હશે?
JEE Mains 2021 Medium - સમાન રેખીય વીજભાર ધનતા \(\lambda\) ધરાવતી \(R _1\) અને \(R _2\) ત્રિજયાની સમકેન્દ્રિય અર્ધલયોના કેન્દ્ર સ્થાને વિદ્યુત સ્થિતિમાન \(.............\) છે.
JEE Mains 2023 Hard - ઠારણ વ્યવસ્થાનું તાપમાન \({T}_{2}=400\, {K}\) અને ઉષ્મા પ્રાપ્તિસ્થાનનું તાપમાન \({T}_{1}\) વચ્ચે એક ઉષ્મા એન્જિન કાર્ય કરે છે. તે ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી \(300 \,{J}\) ઉષ્મા લે છે અને ઠારણ વ્યવસ્થામાં \(240\, {J}\) ઉષ્મા ગુમાવે છે. ઉષ્મા પ્રાપ્તિસ્થાનનું ન્યૂનતમ તાપમાન (\(K\) માં) કેટલું હોવું જોઈએ?JEE Mains 2021 Medium
- જો \(f\) એ બહુપદી વિધેય છે કે જેથી \(f(3x)\, = f'(x) , f''(x)\), દરેક \(x \in R\). તો . . .JEE Mains 2017 Hard