JEE Mains · Physics · STD 12 - 14. Semicondutor electronics
નીચે આપેલ જોડાણ માટે \(2\, k \Omega\) અવરોધમાં વહેતા પ્રવાહનું મૂલ્ય ............ \(\times 10^{-4} A\)

- A \(30\)
- B \(15\)
- C \(25\)
- D \(12\)
Answer & Solution
Correct Answer
(C) \(25\)
Step-by-step Solution
Detailed explanation
Current through \(2 k \Omega\) resistance \(I=\frac{5}{2 \times 10^{3}}=2.5 \times 10^{-3} A\) \(I =25 \times 10^{-4} A\) Ans. \(25\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક સમાંતર પ્લેટ કેપેસીટરનું કેપેસીટન્સ \(\mathrm{C}=200 \mathrm{pF}\) છે. તેને \(300\) રેટિયન/સેકન્ડ કોણીય આવૃત્તિ ધરાવતા \(230 \mathrm{~V}\) \(ac\) ઉદ્દગમ સાથે જોડવામાં આવે છે. પરિપથમાંના વાહક પ્રવાહ અને કેપેસીટરમાંના સ્થાનાંતર પ્રવાહનું rms મૂલ્ય અનુકમે _______ છે.JEE Mains 2024 Hard
- એક ચોક્કસ સ્થિતિસ્થાપક વાહક દ્રવ્યને ખેંયીને વર્તુળાકાર લૂપ બનાવી છે. તેને \(B=0.8\,T\) મૂલ્યના સમાન ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે મૂકવામાં આવે છે. જ્યારે તેને મુક્ત કરવામાં આવે ત્યારે લૂપનું \(2\,cms ^{-1}\) ના અયળ દરે સંકોયન શરૂ થાય છે. તો જ્યારે લૂપની ત્રિજ્યા \(10\,cm\) થાય તે વખતે તેમાં પ્રેરિત થતું વીજયાલક બલ \(.............\) થશે.JEE Mains 2023 Medium
- બે એકરૂપ વસ્તુઓને બહિર્ગોળ અરીસા અને અંતર્ગોળ અરીસાની સામે મૂકવામાં આવે છે, જેમની વક્રતા ત્રિજ્યા 12 cm સમાન છે. આ વસ્તુઓને સંબંધિત અરીસાઓથી 18 cm સમાન અંતરે મૂકવામાં આવે છે. બહિર્ગોળ અરીસા અને અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબોના કદનો ગુણોત્તર કેટલો છે?JEE Mains 2025 Easy
- \(14\,mm\) વ્યાસ ધરાવતા ધાતુના તાર દ્વારા દઢ આધારથી દળ \(m\) ના ધાતુના બ્લોકને લટકાવેલ છે. સંતુલન સ્થિતિમાં તારમાં ઉત્પન્ન થતો તણાવ પ્રતિબળ \(7 \times 10^5\,Nm ^{-2}\) છે. દળ \(m\) નું મૂલ્ય .......... \(kg\) છે. (\(g =9.8\,ms ^{-2}\) and \(\left.\pi=\frac{22}{7}\right.\) લો.)JEE Mains 2023 Medium
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પાતળી વર્તુળાકાર તકતી \(xy\) સમતલ માં છે. \(z\) અને \(z'\) અક્ષોને અનુલક્ષીને તેની જડત્વની ચાકમાત્રા નો ગુણોત્તર શું થશે?
JEE Mains 2018 Hard - આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને બાહ્ય તરફ દોરેલ લંબ ને અનુક્રમે એકમ સદિશ \(\overrightarrow{ a }, \overrightarrow{ b }\) અને \(\overrightarrow{ c }\) દ્વારા દર્શાવામાં આવે છે. આ સદિશો વચ્ચેનો સાચો સંબંધ પસંદ કરો.JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- સુરેખ સમીકરણ સંહતિ \(x+y+z=6\) ; \(\alpha x+\beta y+7 z=3\) ; \(x+2 y+3 z=14\) માટે નીચેનાં પૈકી ક્યું સાચું નથી ?JEE Mains 2023 Hard
- જો \(\lim _{x \rightarrow 1^{+}} \frac{(x-1)(6+\lambda \cos (x-1))+\mu \sin (1-x)}{(x-1)^3}=-1\), જ્યાં \(\lambda, \mu \in \mathbb{R}\), તો \(\lambda+\mu\) = __________JEE Mains 2025 Medium
- ત્રિકોણ \(ABC\) માટે \(\cos 2 A +\cos 2 B +\cos 2 C\) ની કિમંત ન્યૂનતમ છે . જો અંતત્રિજ્યા \(3\) અને અંતકેન્દ્ર \(M\) હોય તો આપેલ પૈકી ક્યૂ વિધાન અસત્ય છે ?JEE Mains 2023 Hard
- જે \(e\) વિદ્યુતભાર હોય, \(c\) મુક્ત અવકાશમાં પ્રકાશની ઝડપ હોય અને \(h\) પ્લાન્ક અચળાંક હોય, તો \(\frac{1}{4 \pi \varepsilon_{0}} \frac{| e |^{2}}{h c}\) સૂત્રનું પરિમાણ .....JEE Mains 2021 Hard
- પ્રદેશ \(\left\{(x, y): x^2+4 x+2 \leq y \leq|x+2|\right\}\) નું ક્ષેત્રફળ = ___JEE Mains 2025 Hard
- જો \(\left(1+2 x-3 x^3\right)\left(\frac{3}{2} x^2-\frac{1}{3 x}\right)^9\) નાં વિસ્તરણમાં અચળ પદ જો \(\mathrm{p}\) હોય, તો \(108 \mathrm{p} =\) ..........JEE Mains 2024 Hard