JEE Mains · Physics · STD 12 - સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ : દ્રવ્યો, રચનાઓ અને સાદા પરિપથો
- JEE Mains 2024
- અઘરું
- MCQ
આપેલ પરિપથમાં ઝેનર ડાયોડનો બ્રેકડાઉન, વોલ્ટેજ \(3.0 \mathrm{~V}\) છે. \(I_z\) નું મૂલ્ય કેટલું છે?

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B) \(5.5 \mathrm{~mA}\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(\mathrm{V}_z=3 \mathrm{~V}\)
Let potential at \(B=0 \mathrm{~V}\)
Potential at \(E\left(V_E\right)=10 \mathrm{~V}\)
\( V_C=V_A=3 \mathrm{~V} \)
\( I_z+I_1=I \)
\( I=\frac{10-3}{1000}=\frac{7}{1000} \mathrm{~A} \)
\( I_1=\frac{3}{2000} \mathrm{~A}\)
Therefore \(I_z=\frac{7-1.5}{1000}=5.5 \mathrm{~mA}\)
Physics ના વધુ પ્રશ્નો
- શ્રેણી \(L-R\) પરિપથને \(emf\,V\) વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે છે. \(t =0\) સમયે કળ શરૂ કરતાં કેટલા સમયે ઇન્ડકટરની ઊર્જા મહતમ ઊર્જાના \(\left(\frac{1}{n}\right)\) ગણી થાય?JEE Mains 2020 અઘરું
- પ્રકાશનો કિરણ સદિશ \(\vec{AO}\) \((\vec{AO} = 2\hat{i}-3\hat{j})\) ને અનુસરીને આપાત થાય છે અને સદિશ \(\vec{OB}\) \((\vec{OB} = C\hat{i}-4\hat{j})\) ને અનુસરીને નિર્ગમન પામે છે, જે નીચેની આકૃતિમાં દર્શાવેલ છે. \(C\) નું મૂલ્ય ________ છે.
JEE Mains 2026 અઘરું - જો \(t\) સમયમાં સપાટીને રૂપાંતરિત થતી કુલ ઊર્જા \(6.48 \times 10^5 \mathrm{~J}\) હોય તો સંપૂર્ણ શોષણ દરમિયાન સપાટીને પૂરું પડાતું કુલ વેગમાન _______ હશે.JEE Mains 2024 અઘરું
- \(x\)-દિશામાં પ્રસરતા સમતલ વીજ ચુંબકીય તરંગને \(\mathrm{E}_y=\left(200 \mathrm{Vm}^{-1}\right) \sin \left[1.5 \times 10^7 \mathrm{t}-0.05 x\right]\) દ્વારા રજૂ કરવામાં આવે છે. તરંગની તીવ્રતા______ છે . \(\left(\epsilon_0=8.85 \times 10^{-12} \mathrm{C}^2 \mathrm{~N}^{-1} \mathrm{~m}^{-2}\right.\) લો.)JEE Mains 2024 અઘરું
- \(200\, {V}\) સ્ત્રોત ધરાવતા પરિપથ સાથે \(100\, volt\) \(500 \,watt\) નો ઇલેક્ટ્રિક બલ્બ જોડવામાં આવે છે. બલ્બને \(500\, {W}\) નો પાવર આપવા માટે તેની સાથે શ્રેણીમાં કેટલો અવરોધ \(R\) (\(\Omega\)) જોડાવો પડે?JEE Mains 2021 મધ્યમ
- \(a\) બાજુવાળા ચોરસના કેન્દ્રથી \(a/2\) અંતર ઉપરની દિશામાં \(Q\) વિજભાર મૂકેલો છે. ચોરસની સપાટીમાંથી પસાર થતું વિદ્યુતફ્લક્સ કેટલું મળે?
JEE Mains 2018 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- \(30 \pi \,cm ^{2}\) જેટલું ક્ષેત્રફળ ધરાવતી અને જેમની વચ્ચે \(1 \;mm\) જેટલું અંતર હોય તેવી બે તક્તિની મદદ થી એક સમાંતર પ્લેટ સંધારક બનાવવામાં આવે છે. પ્લેટોની વચ્ચે \(3.6 \times 10^{7} \;Vm ^{-1}\) જેટલી ડાયઈલેક્ટ્રિક પ્રબળતતા (strength) ધરાવતું દ્રવ્ય ભરવામાં આવે છે. ડાયઈલેટ્રિક બ્રેકડાઉન ના થાય તે રીતે સંધારક ઉપર સંગ્રહ કરી શકાતો મહત્તમ વિધુતભાર જો \(7 \times 10^{-6}\; C\) હોય, તો પદાર્થનો ડાયઈલેક્ટ્રિક અચળાંક મૂલ્ય........હશે. \(\left[\frac{1}{4 \pi \varepsilon_{0}}=9 \times 10^{9} Nm ^{2} C ^{-2}\right] \) નો ઉપયોગ કરોJEE Mains 2022 મધ્યમ
- \(10^{-3} \mathrm{~kg}\) દળ અને \(-10^{\circ} \mathrm{C}\) તાપમાનવાળા બરફના જથ્થાને ઉષ્મા આપીને \(110^{\circ} \mathrm{C}\) તાપમાનની વરાળમાં રૂપાંતરિત કરવામાં આવે છે. આ રૂપાંતરણ માટે જરૂરી કુલ કાર્ય કેટલું હશે? (લો: બરફની વિશિષ્ટ ઉષ્મા \(=2100 \mathrm{Jkg}^{-1} \mathrm{~K}^{-1}\), પાણીની વિશિષ્ટ ઉષ્મા \(=4180 \mathrm{Jkg}^{-1} \mathrm{~K}^{-1}\), વરાળની વિશિષ્ટ ઉષ્મા \(=1920 \mathrm{Jkg}^{-1} \mathrm{~K}^{-1}\), બરફની ગલનગુપ્ત ઉષ્મા \(=3.35 \times 10^5 \mathrm{Jkg}^{-1}\) અને વરાળની બાષ્પાયનગુપ્ત ઉષ્મા \(=2.25 \times 10^6\) \(\mathrm{Jkg}^{-1}\) )JEE Mains 2025 મધ્યમ
- સરળ આવર્તગતિ કરતા કણ માટેનું સમીકરણ \(x=\sin \pi\left(t+\frac{1}{3}\right) \,m\) છે. \(t=1 \,s\) એ, કણની ઝડપ .......... \(cm s ^{-1}\) હશે. ( \(\pi=3.14\) લો.)JEE Mains 2022 મધ્યમ
- વિદ્યુતચુંબકીય તરંગો એક માધ્યમમાં \(1.5 \times 10^8 \mathrm{~ms}^{-1}\) ની ઝડપથી ગતિ કરે છે. માધ્યમની સાપેક્ષ પારગમ્યતા \(2.0\) છે. સાપેક્ષ વિદ્યુતશીલતા _______ હશે.JEE Mains 2024 અઘરું