JEE Mains · Physics · STD 12 - 14. Semicondutor electronics
આપેલ પરિપથમાં ઝેનર ડાયોડમાંનો પ્રવાહ ______\(mA\) ની નજીકનો હશે

- A \(9\)
- B \(5\)
- C \(0\)
- D \(14\)
Answer & Solution
Correct Answer
(A) \(9\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{I}_{10 \mathrm{k}}=\frac{50}{10 \mathrm{k}}=5\, \mathrm{mA}\) \(\mathrm{i}_{5 \mathrm{k}}=\frac{120-50}{5 \mathrm{k}}=14\, \mathrm{mA}\) \(\mathrm{i}_{2}=(14-5) \mathrm{mA}=9\, \mathrm{mA}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક ટ્રાન્ઝિસ્ટરને કોમન એમીટર સંરચનામાં જોડવામાં આવે છે. કલેક્ટર વૉલ્ટેજ \(10\;V\) અને કલેક્ટર પરિપથમાં રહેલ \(1000\, \Omega\) ના અવરોધને સમાંતર વૉલ્ટેજ \(0.6\, {V}\) છે. જો પ્રવાહ ગેઇન \((\beta)\) \(24\) હોય, તો બેજ પ્રવાહ \(....\,\mu A\) (નજીકના પૂર્ણાંકમાં લખો)JEE Mains 2021 Hard
- એક સમાંતર પ્લેટ કૅપેસિટરનું કૅપેસિટન્સ C છે, જ્યારે સમાંતર પ્લેટો વચ્ચે શૂન્યાવકાશ હોય છે.
એક શીટ કે જેની જાડાઈ પ્લેટો વચ્ચેના અંતરના \(\left(\frac{1}{3}\right)^{ rd }\) ભાગની છે અને જેની સાપેક્ષ પરમિટિવિટી K છે, તેને પ્લેટો વચ્ચે દાખલ કરવામાં આવે છે. આ તંત્રની નવી કૅપેસિટન્સ કેટલી થશે :JEE Mains 2026 Medium - \(5\, g\) દળ ધરાવતા પદાર્થને ના \(45\) ખૂણે \(5 \sqrt{2}\, ms ^{-1}\) ના વેગ થી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે \(A\) and \(B\) બિંદુ વચ્ચે વેગમાનમાં ફેરફાર નું મૂલ્ય \(x \times 10^{-2}\, kgms ^{-1} .\) તો \(x ,\)........
JEE Mains 2021 Hard - \(1 \,\mu m\) ત્રિજ્યા ધરાવતું પાણીનું એક ટીપું જ્યાં ઉત્પ્લાવક બળ ના પ્રવર્તતું હોય તેવી જગ્યાએ પડે છે હવા માટે શ્યાનતા ગુણાંક \(1.8 \times 10^{-5} \,Nsm ^{-2}\) અને તેની ધનતા પાણીની ધનતા \(\left(10^{6} \,gm ^{-3}\right)\) કરતા અવગણી શકાય તેટલી છે. પાણીના ટીપાંનો અન્ય (ટર્મિનલ) વેગ............ \(\times 10^{-6}\,ms ^{-1}\) હશે. (ગુરુત્વકર્ષી પ્રવેગ =\(10\) \(ms\) \({ }^{-2}\) લો.)JEE Mains 2022 Medium
- \(0^{\circ} C\) તાપમાને રહેલ \(100\;gram\) પાણીને રેફ્રીજરેટર દ્વારા લઘુતમ કાર્ય કરીને તેને \(0^{\circ} C\) બરફમાં ફેરવવામાં આવે છે, તો \(27^{\circ} C\) તાપમાને રહેલ વાતાવરણમાં કેટલી ઉર્જા (કેલરીમાં) મુક્ત કરશે? (નજીકતમ પૂર્ણાંકમાં જવાબ આપો) (બરફની ગલનગુપ્ત ઉષ્મા \(=80 \;Cal / gram\))JEE Mains 2020 Medium
- જો હાઇડ્રોજન અણુનો વર્ગમૂળ સરેરાશ વેગ આપેલા તાપમાન અને દબાણે \(2 \mathrm{~km} / \mathrm{s}\) છે, તો ઓક્સિજનનો વર્ગમૂળ સરેરાશ વેગ તે જ પરિસ્થિતિમાં \(\mathrm{km} / \mathrm{s}\) માં _______ છે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- ધરાવતા સ્પ્રિંગના મુક્ત છેડે લગાડેલ દળ \(m\), \(1\,s\) આવર્તકાળ સાથેના દોલનો કરે છે. જો દળ \(3\,kg\) વધારવામાં આવે તો તેના દોલનનો આવર્તકાળ \(1\,s\) વધે છે. તો દળ \(m\) નું મૂલ્ય \(.........kg\) છે.JEE Mains 2023 Medium
- જો બિંદુ \(\mathrm{P}\) માંથી પરવલય \(\mathrm{y}^{2}=16(\mathrm{x}-3)\) પર દોરવામાં આવેલ બે સ્પર્શકો વચ્ચેનો ખૂણો કાટકોણ હોય તો બિંદુ \(\mathrm{P}\) નો બિંદુપથ મેળવો.JEE Mains 2021 Easy
- અહી \([t]\) એ મહતમ પૃણાંક વિધેય છે અને \(\mathrm{f}(\mathrm{x})=\mathrm{x}-[\mathrm{x}], \mathrm{g}(\mathrm{x})=1-\mathrm{x}+[\mathrm{x}]\), અને \(h(x)=\min \{f(x), g(x)\}, x \in[-2,2]\). આપેલ હોય તો \(h\) એ ,. . . .. . .JEE Mains 2021 Hard
- એક બ્લોકને સમક્ષિતિજ સ્પ્રિંગ સાથે બાંધવામાં આવેલ છે. બ્લોકને ઘર્ષણરહિત સપાટી ઉપર \(t=0\) સમયે વિરામ સ્થિતિમાંથી સમતોલન સ્થિતિમાં \(x=0\) માંથી \(x=10\,cm\) જેટલો ખેંચવામાં આવે છે. \(x=5\,cm\) આગળ બ્લોકની ઊર્જા \(0.25\,J\) છે. સ્પ્રિંગનો સ્પ્રિંગ અચળાંક \(............Nm ^{-1}\) હશે.JEE Mains 2023 Medium
- જો વિધેયનો પ્રદેશ \( f(x)=\cos^{-1}(\frac{2x-5}{11-3x})+\sin^{-1}(2x^{2}-3x+1) \) એ અંતરાલ \( [\alpha,\beta] \) છે, તો \( \alpha+2\beta \) = ........... છે.JEE Mains 2026 Easy
- એક વિદ્યુતચુંબકીય તરંગ ઋણ \(z\) દિશામાં ઊર્જાનું પ્રસરણ કરે છે. ચોક્કસ બિંદુએ અને ચોક્કસ સમયે તરંગનું વિદ્યુતક્ષેત્ર ધન \(y\) દિશામાં છે. તે બિંદુએ અને તે ક્ષણે તરંગનું, ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે ?JEE Mains 2023 Easy