JEE Mains · Physics · STD 12 - 14. Semicondutor electronics
નીચે આપેલા પરિપથ માટે \({I}_{{z}}\)(\({mA}\) માં) નું મૂલ્ય ગણો.

- A \(0.15\)
- B \(0.05\)
- C \(0.1\)
- D \(25\)
Answer & Solution
Correct Answer
(D) \(25\)
Step-by-step Solution
Detailed explanation
\(I=\frac{50}{1000}=50\, {mA}\) \({R}=1000 \,\Omega\) \(I=\frac{50}{2000}=25\, m A\) \(I_{z}=I_{1000}-I_{2000}\) \(=50-25=25\, {mA}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- નીચે આપેલા મેક્સવેલ સમીકરણોમાંથી કયું સમય સાથે બદલાતી સ્થિતિમાં લાગુ પાડી શકાય છે પરંતુ સમયથી સ્વતંત્ર (સ્થિત) સ્થિતિમાં માન્ય નથી?JEE Mains 2023 Medium
- એક પ્રોટોન, એક ડયુટેરોન અને એક \(\alpha -\) કણ સમાન ચુંબકીય ક્ષેત્રમાં સમાન વેગમાન સાથે ગતિ કરે છે. તેમના પર લાગતા ચુંબકીય બળોનો અને તેમની ઝડપનો ગુણોત્તર, આપેલ ક્રમમાં, અનુક્રમે .......... અને ........... છે.JEE Mains 2021 Hard
- અજ્ઞાત બિન-ચુંબકીય માધ્યમમાં પ્રસરણ પામતા સમતલ વિદ્યુતચુંબકીય તરંગનું વિદ્યુતક્ષેત્ર નીચે મુજબ આપેલ છે,
\(E_y=20 \sin \left(3 \times 10^6 x-4.5 \times 10^{14} t\right) V / m\)
(જ્યાં \(x, t\) અને અન્ય મૂલ્યો S.I. એકમોમાં છે). માધ્યમનો પરાવૈદ્યુતાંક __________ છે.
(મુક્ત અવકાશમાં પ્રકાશની ઝડપ \(3 \times 10^8 m / s\) છે)JEE Mains 2026 Easy - \(20\,cm\) કેન્દ્ર લંબાઈના બે બહિર્ગોળ લેન્સને સમઅક્ષીય રીતે એકબીજાથી \(60\; cm\) દૂર મુકેલા છે. દૂરના અંતરે રહેલી વસ્તુનું સંયોજન વડે રચાતું પ્રતિબિંબ પ્રથમ લેન્સથી .......... \(cm\) અંતરે હશે.JEE Mains 2023 Medium
- પ્લેટનું ક્ષેત્રફળ \(A\) એને બે પ્લેટ વચ્ચેનું અંતર \(d\) ધરાવતું સમાંતર પ્લેટ કેપેસિટર ડાઇલેક્ટ્રિકથી ભરેલું છે. કેપેસિટરની ક્ષમતા શું હશે જ્યારે ડાઇલેક્ટ્રિકની પરમિટિવિટી નીચે પ્રમાણે બદલાય. \(\varepsilon(x)=\varepsilon_{0}+k x, \text { for }\left(0\,<\,x \leq \frac{d}{2}\right)\) \(\varepsilon(x)=\varepsilon_{0}+k(d-x)\), for \(\left(\frac{d}{2} \leq x \leq d\right)\)JEE Mains 2021 Hard
- પદાર્થને \(h_1\) ઉંચાઈથી જમીન પર છોડવામાં આવે છે અને જમીન પર અથડાયા પછી, તે \(h _2\) ઉંચાઈ સુધી ઉછળે છે. જો જમીન પર અથડાતા પહેલા અને પછી પદાર્થના વેગનો ગુણોત્તર \(4\) હોય, તો પદાર્થની ગતિ ઊર્જામાં પ્રતિશત ત્રુટિ \(\frac{x}{4}\) છે. \(x\) નું મૂલ્ય ...... છેJEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- બે કેપેસિટર્સ \(C_1\) અને \(C_2\) ને બેટરી સાથે સમાંતર જોડેલા છે. બે કેપેસિટર્સ માટે વીજભાર-સમયનો આલેખ નીચે દર્શાવેલ છે. તેમાં સંગ્રહિત ઊર્જા અનુક્રમે \(U_1\) અને \(U_2\) છે. આપેલ વિધાનોમાંથી કયું સાચું છે?
JEE Mains 2025 Medium - \(0.1\, mm\) પહોળાઈ ધરાવતી સ્લીટને \(6000\,\mathop A\limits^o \) તરંલંબાઈ ધરાવતા પ્રકાશના સમાંતર કિરણો વડે પ્રકાશિત કરવામાં આવે છે અને તેની વિવર્તન ભાતને સ્લીટથી \(0.5\, m\) દૂર રહેલા પડદા પર નિહાળવામાં આવે છે.; તો ત્રીજી અપ્રકાશિત શલાકાનું મધ્યમાન પ્રકાશિત શલાકાથી અંતર(\(mm\) માં) કેટલું હશે?JEE Mains 2017 Medium
- એક વ્યક્તિ પોતાનો \(4-\)અંકી \(ATM\) પીનકોડ ભુલી જાય છે. પણ તેને એવું યાદ છે કે કોડના તમામ અંકો ભિન્ન છે,મહત્તમ અંક \(7\) છે અને પ્રથમ બે અંકો નો સરવાળો એ છેલ્લા બે અંકોના સરવાળા બરાબર છે.તો સાચો કોડ મેળવવા માટે જરૂરી ચકાસણીની મહત્તમ સંખ્યા \(..........\) છે.JEE Mains 2023 Hard
- ધારો કે S એ GARDEN શબ્દના બધા અક્ષરોને ગોઠવીને બનાવી શકાય તેવા તમામ શબ્દોનો ગણ છે. ગણ S માંથી, એક શબ્દ યાદૃચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલા શબ્દમાં સ્વરો મૂળાક્ષરોના ક્રમમાં ન હોય તેની સંભાવના શું છે?JEE Mains 2025 Medium
- હાઈડ્રોજન પરમાણુમાં ઈલેકટ્રોનની \((i)\) ત્રીજા ઉર્જા સ્તરમાંથી દ્વિતિય સ્તરમાં અને \((ii)\) સૌથી ઉચ્ચ \(allowed\) (માન્ય) ઊર્જા સ્તરમાંથી દ્વિતિય સ્તરમાં સંક્રાંતિ દરમિયાન ઉત્સર્જાતા ફોટોનની ઊર્જાનો ગુણોતર \(\frac{x}{x+4}\) મળે છે. \(x\)નું મૂલ્ચ \(........\) હશે.JEE Mains 2022 Medium
- રેખાઓ \(\frac{x+2}{1}=\frac{y}{-2}=\frac{z-5}{2}\) અને \(\frac{x-4}{1}=\frac{y-1}{2}=\frac{z+3}{0}\) વચ્ચેનું ન્યૂનત્તમ અંતર \(.......\) છે.JEE Mains 2023 Hard