ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 14. Semicondutor electronics

10 V નો બ્રેડ ડાઉન વોલ્ટેજ અને 0.4 W નો મહત્તમ વિખેરણ પાવર ધરાવતો ઝેનર ડાયોડ ધરાવતો વોલ્ટેજ નિયંત્રણ (રેગ્યુલેટિંગ) પરિપથ 15 V પર કાર્યરત છે. આ પરિપથમાં સંરક્ષણાત્મક (પ્રોટેકટીવ) અવરોધનું અંદાજિત મૂલ્ય __________ \(\Omega\) છે.

  1. A 100
  2. B 150
  3. C 125
  4. D 200
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) 125

Step-by-step Solution

Detailed explanation

\(P_D=0.4 W=10 i\) \(i =0.04 A\) \(R =\frac{15-10}{0.04}=\frac{5}{0.04}=125 \Omega\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app