JEE Mains · Physics · STD 11 - 5. work,energy,power and collision
જયારે રબરબેન્ડને \(x\) અંતરે ખેંચવામાં આવે છે,ત્યારે ઉત્પન્ન થતું પુન:સ્થાપક બળ \(F=ax+bx^2\) છે,જયાં \(a\) અને \(b\) અચળાંક છે.જો રબરબેન્ડને તેની મૂળ સ્થિતિમાંથી \(L\) અંતર ખેંચવામાં આવે તો થતું કાર્ય:
- A \(\frac{1}{2}\left( {a{L^2} + b{L^3}} \right)\)
- B \(\;\frac{{a{L^2}}}{2} + \frac{{b{L^3}}}{3}\)
- C \(\;\frac{1}{2}\) \(\left( {\frac{{a{L^2}}}{2} + \frac{{b{L^3}}}{3}} \right)\)
- D \(\;a{L^2} + b{L^3}\)
Answer & Solution
Correct Answer
(B) \(\;\frac{{a{L^2}}}{2} + \frac{{b{L^3}}}{3}\)
Step-by-step Solution
Detailed explanation
Work done in stretching the \(rubber-band\) by a distance \(dx\) is \(dW =F dx =\) \(\left( {ax + b{x^2}} \right)dx\) Integrating both sides, \(W = \int\limits_0^L {axdx} \, + \,\int\limits_0^L {b{x^2}\,dx = \frac{{a{L^2}}}{2}} + \frac{{b{L^3}}}{3}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક મીટર લાંબી સ્વરનળી(બંને છેડા ખુલ્લા) ને \(STP\) એ હવાની ઘનતા કરતાં બમણી ઘનતા ધરાવતા વાયુમાં મુકેલ છે. \(STP\) એ હવાની ઝડપ \(300\; \mathrm{m} / \mathrm{s}\) હોય, તો નળીમાં મૂળભૂત અને બીજા હાર્મોનિક ની આવૃતિ વચ્ચેનો તફાવત \(\mathrm{Hz}\) માં કેટલો મળે?JEE Mains 2020 Hard
- \(x-y\) સમતલમાં ગતિ કરતાં કણને નીચેના સમીકરણો વડે રજૂ કરી શકાય છે. \(x=4 \sin \left(\frac{\pi}{2}-\omega t ) m\right.\) અને \(y=4 \sin (\omega t) m\) કણનો ગતિપથ ............. હશે.JEE Mains 2022 Medium
- \((A)\) સુવાહકના તાપમાનના વધારા સાથે ઈલેક્ટ્રોનનો ડ્રીફટ-વેગ ઘટે છે. \((B)\) ડ્રીફટ-વેગ આપેલ સુવાહકના આડછેદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. \((C)\) ડ્રિફટ-વેગ એ સુવાહકને લગાવેલ સ્થિતિમાન તફવત ઉપર આધાર રાખતો નથી. \((D)\) ઈલેક્ટ્રોનનો ડ્રિફટ-વેગ સુવાહકની લંબાઇ પર આધાર રાખલો નથી. \((E)\) ડ્રિફટ-વેગ સુવાહકનું તાપમાન વધારતા વધે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.JEE Mains 2022 Hard
- ચાર સમાન સોલેનોઈડ \(A,B,C\) અને \(D\)ને આકૃતિ મુજબ જોડેલ છે,જો \(A\)ના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર \(3\, T\) હોય તો \(C\)ના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર ........... \(T.\)
JEE Mains 2021 Hard - તાર \(A\) અને \(B\) નાં દ્રવ્યના યંગ ગુણાંકોનો ગુણોત્તર \(1:4\) છે, જ્યારે તેમના આડછેદના ક્ષેત્રફળનો ગુણોત્તર \(1:3\) છે. જો બંને તારને સમાન મૂલ્યના બોજ લગાડવામાં આવે, તો તાર \(A\) અને \(B\) માં ......... ગુણોત્તરમાં ખેંચાણ (લંબાઈ વધારો) ઉદભવશે. [તાર \(A\) અને \(B\) સમાન લંબાઈ ધારો.]JEE Mains 2023 Medium
- \( y\) દિશામાં પ્રસરણ પામતા વિદ્યુતચુંબકીય તરંગ ના વિદ્યુતક્ષેત્ર \((\vec{E} )\) અને ચુંબકીય ક્ષેત્ર \((\overrightarrow{ B })\) ના ઘટકોની જોડJEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- જો ત્રિકોણ \(ABC\) માં બિંદુ \(P\) એ પરિકેન્દ્ર છે . અને \(A, B, C\) અને \(P\) ના સ્થાનસદીશ અનુક્રમે \(\vec a,\vec b,\vec c\) અને \(\frac{{\vec a + \vec b + \vec c}}{4}\) હોય તો ત્રિકોણનું લંબકેન્દ્ર મેળવો.JEE Mains 2016 Hard
- ધારોકે \(S\) એ એવા તમામ \((\lambda, \mu)\) નો ગણ છે જેના માટે સદિશો \(\lambda \hat{i}-\hat{j}+\hat{k}, \hat{i}+2 \hat{j}+\mu \hat{k}\) અને \(3 \hat{i}-4 \hat{j}+5 \hat{k}\) જ્યાં \(\lambda-\mu=5\), સમતલીય છે. તો \(\sum_{(\lambda, \mu) \in S} 80\left(\lambda^2+\mu^2\right)=......\)JEE Mains 2023 Hard
- એક વિદ્યુત ચુંબકીય તરંગ માધ્યમમાં \(2.0 \times 10^{8} m / s\) ની ઝડપ સાથે ગતિ કરે છે. માધ્યમની સાપેક્ષ પરમીઆબીલિટી (પારગમ્યતા) \(1.0\) છે. સાપેક્ષ પરમીટીવીટી (પરાવૈદ્યુતાંક)........હશેJEE Mains 2022 Medium
- \(\tan ^{-1}\left(\frac{1+\sqrt{3}}{3+\sqrt{3}}\right)+\sec ^{-1}\left(\sqrt{\frac{8+4 \sqrt{3}}{6+3 \sqrt{3}}}\right) = ................\)JEE Mains 2023 Hard
- જો \({\Delta _1} = \left| {\begin{array}{*{20}{c}}
x&{\sin \,\theta }&{\cos \,\theta } \\
{\sin \,\theta }&{ - x}&1 \\
{\cos \,\theta }&1&x
\end{array}} \right|\) અને \({\Delta _1} = \left| {\begin{array}{*{20}{c}}
x&{\sin \,2\theta }&{\cos \,\,2\theta } \\
{\sin \,2\theta }&{ - x}&1 \\
{\cos \,\,2\theta }&1&x
\end{array}} \right|\), \(x \ne 0\) ;તો દરેક \(\theta \in \left( {0,\frac{\pi }{2}} \right)\) માટે . . . .JEE Mains 2019 Hard - \(2 \mathrm{~kg}\) ની એક ઈંટ સપાટી ઉપર સરકે છે કે જે સમક્ષિતિજ અક્ષને અનુલક્ષીને \(45^{\circ}\) ના કોણે ઢળેલી છે. તેઑની સપાટીઓ વચ્ચે સ્થિત ધર્ષણાંક _______ હશે.JEE Mains 2024 Hard