JEE Mains · Physics · STD 11 - 5. work,energy,power and collision
એક બળ \(\left(3 x^2+2 x-5\right) N\) એક પદાર્થને \(\mathrm{x}=2 \mathrm{~m}\) થી \(\mathrm{x}=4 \mathrm{~m}\) સુધી સ્થાનાંતરિત કરે છે. આ બળ દ્વારા થયેલું કાર્ય _______ J છે.
- A \(58\)
- B \(59\)
- C \(60\)
- D \(61\)
Answer & Solution
Correct Answer
(A) \(58\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{W}=\int_{\mathrm{x}_1}^{\mathrm{x}_2} \mathrm{Fdx}\) \(\mathrm{W}=\int_2^4\left(3 \mathrm{x}^2+2 \mathrm{x}-5\right) \mathrm{dx}\) \(\mathrm{W}=\left[\mathrm{x}^3+\mathrm{x}^2-5 \mathrm{x}\right]_2^4\) \(\mathrm{~W}=[60-2] \mathrm{J}=58 \mathrm{~J}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(40\, \Omega\) ના અવરોધને \(220 \,V , 50\, Hz\) નું રેટીગ ધરાવતા ઉલટસૂલટ પ્રવાહ ઉદગમ સાથે જોડાવામાં આવેલ છે. પ્રવાહને તેના મહત્તમ મૂલ્યથી \(rms\) મૂલ્ય જેટલું થવા માટે લાગતો સમય...... હશે.JEE Mains 2022 Hard
- \(175\,\) આંટા અને \(1\, cm^2\) ક્ષેત્રફળ ધરાવતા ગૂચળાનો ઉપયોગ ગેલ્વેનોમીટરમાં થાય છે.જેનો ટોરસન અચળાંક \(10^{-6}\, N\, -m/rad\) છે.આ ગુચળાને તેના સમતલને સમાંતર \(B\) ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. \(1\, mA\) પ્રવાહ માટે તે \(10\) કાપા આવર્તન દર્શાવતુ હોય તો \(B\) નું મૂલ્ય (Tesla માં) કેટલું હશે?JEE Mains 2019 Medium
- રાશિ \(x,y\) અને \(z\) ને \(x=\frac{1}{\sqrt{\mu_{0} \epsilon_{0}}}, y=\frac{E}{B}\) અને \(z=\frac{l}{C R}\) વડે દર્શાવે છે. જ્યાં \(C-\) કેપેસીટન્સ, \(R-\)અવરોધ, \(l-\)લંબાઈ, \(E-\)વિદ્યુતક્ષેત્ર, \(B-\)ચુંબકીયક્ષેત્ર અને \(\varepsilon_{0}, \mu_{0},\) -અવકાશની પરમિટિવિટી અને પરમિએબિલિટી હોય તો ...JEE Mains 2020 Hard
- અન્યોન્ય પ્રેરકત્વનું પરિમાણ .......... છે.JEE Mains 2022 Medium
- એક સમક્ષિતિજ તકતી પર સ્પ્રિંગ દળ તંત્ર(\(m\) દળ ,\(k\) બળ અચળાંક અને \(l\) મૂળભૂત લંબાઈ) સંતુલનમા છે. સ્પ્રિંગનો ખુલ્લો છેડો તકતીના કેન્દ્ર પર જડેલો છે.જો તકતી સ્પ્રિંગની સાથે પોતાની અક્ષને અનુલક્ષીને \(\omega,\left(\mathrm{k} > > \mathrm{m} \omega^{2}\right)\) કોણીય ઝડપથી ભ્રમણ કરે સ્પ્રિંગની લંબાઈમાં થતો સાપેક્ષ ફેરફાર કેટલો હશે?JEE Mains 2020 Medium
- બે ભાર \(7 \mu C\) અને \(-2 \mu C\) ને બાહ્ય ક્ષેત્ર \(E=\frac{ A }{r^2} \hat{r}\), જ્યાં \(A=9 \times 10^5 N / C \cdot m ^2\) માં અનુક્રમે (−9, 0, 0) cm અને (9,0,0) cm પર મૂકેલા છે. અનંત અંતર પરનું સ્થિતિમાન શૂન્યગણતા આ ગોઠવણી સ્થિત વિદ્યુતઉર્જા _________ J છે.JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- \({\left( {\frac{{x + 1}}{{{x^{2/3}} - {x^{\frac{1}{3}}} + 1\;}}--\frac{{x - 1}}{{x - {x^{1/2}}}}} \right)^{10}}\)ના વિસ્તરણમાં અચળ પદ મેળવો.JEE Mains 2013 Hard
- આપેલ પરિપથમાં બે \(8.0\,V\) અને \(16.0\,V\) ની બેટરી, ત્રણ \(3\,\Omega ,\,9\,\Omega \) અને \(9\,\Omega \) ના અવરોધો અને \(5.0\,\mu F.\) નું કેપેસીટર છે.તો પરિપથમાં સ્થાયી સ્થિતિમાં કેટલા ............. \(A\) પ્રવાહ \(I\) નું વહન થતું હશે?
JEE Mains 2014 Hard - ધારો કે \(f(x)=\int_0^x\left(t+\sin \left(1-e^t\right)\right) d t, x \in \mathbb{R}\). તો \(\lim _{x \rightarrow 0} \frac{f(x)}{x^3}\) = ...........JEE Mains 2024 Hard
- આપેલ પરિપથ કયા લોજિક ગેટને સમતુલ્ય થાય?
JEE Mains 2021 Medium - આકૃતિમાં દર્શાંવ્યા અનુસાર, \(\mathrm{I}=4 \mathrm{~A}\) નો પ્રવાહ ધરાવતી અને \(\mathrm{R}_1=2 \pi\) મીટર અને \(\mathrm{R}_2=4 \pi\) મીટરની ત્રિજ્યા ધરાવતા બે અર્ધવર્તુળાકાર ગાળાના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર \(\alpha \times 10^{-7}\) ટેસ્લા છે. (દરેક ભાગ માટે કેન્દ્ર \(\mathrm{O}\) છે.)
JEE Mains 2024 Hard - જે વર્તુળ \(x^2 + y^2 = 1\) ને બહારથી સ્પર્શતું હોય તથા \(y-\) અક્ષને પ્રથમ ચરણમાં સ્પર્શતું હોય તેવા વર્તુળના કેન્દ્રનો પાથ મેળવો.JEE Mains 2019 Hard