ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 5. work,energy,power and collision

બળ \(\vec{F}=(2+3 x) \hat{i}\) એ એક કણ ઉપર \(x\) દિશામાં પ્રવર્તે છે, જ્યાં \(F\) એ ન્યૂટનમાં અને \(x\) મીટરમાં છે. \(x=0\) થી \(x=4\,m\) ના સ્થાનાંતર દરમ્યાન આ બળ દ્વારા થતું કાર્ય .....\(J\) હશે.

  1. A \(31\)
  2. B \(32\)
  3. C \(30\)
  4. D \(35\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(32\)

Step-by-step Solution

Detailed explanation

\(W=\int \limits_0^4(2+3 x ) dx\) \(=\left[2 x +\frac{3 x ^2}{2}\right]_0^4\) \(=8+3 \times 8\) \(=32\,J\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app