JEE Mains · Physics · STD 11 - 5. work,energy,power and collision
\(10\,kg\) દળનો એક બ્લોક \(x\)-અક્ષ પર \(F=5 x\,N\) બળની અસર હેઠળ છે. આ બળ વડે બ્લોકને \(x=2\,m\) થી \(4\,m\) સુધી ગતિ કરવા માટે કરવું પડતું કાર્ય ...... \(J\) હશે.
- A \(30\)
- B \(20\)
- C \(10\)
- D \(50\)
Answer & Solution
Correct Answer
(A) \(30\)
Step-by-step Solution
Detailed explanation
Work done \(=\int Fdx\) \(\int \limits_2^4 5 x d x=5\left[\frac{ x ^2}{2}\right]_2^4\) \(=\frac{5}{2}[16-4]\) \(=30\,J\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આકૃતિમાં \(P\) બિંદુ પર ચુંબકીય ક્ષેત્ર મેળવો. વક્ર ભાગ બે લાંબા સીધા તાર સાથે જોડાયેલ અર્ધવર્તુળ છે.
JEE Mains 2023 Medium - ટાવરની ટોચ પરથી એક દડાને ઉપર તરક ફેકવામાં આવે છે જે જમીન પર \(6\, s\) માં પહોંચે છે. બીજા દડાને તે જ સ્થાનેથી અધોલંબ દિશામાં નીચે તરફ સમાન ઝડપથી ફેંકવામાં આવે, તો તે \(1.5 \,s\) માં જમીન પર પહોંચે છે. ત્રીજા દડાને આ જ સ્થાનેની મુક્ત પતન કરાવવામાં આવે, તો જમીન પર ......... \(s\) માં પહોચશે.JEE Mains 2022 Hard
- આકૃત્તિમાં દર્શાવ્યા મુજબ, માધ્યમ \(1\) માંથી પસાર થયા બાદ માધ્યમ \(2\) માં પ્રકાશની ઝડ૫ વેગ \(v_{2} \ldots\) \(\times 10^{8}\,ms ^{-1}\) થશે. ( \(c =3 \times 10^{8} \,ms ^{-1}\) આપેલ છે.)
JEE Mains 2022 Medium - ફોટોઇલેક્ટ્રિક અસરમાં એક વિદ્યુતચુંબકીય તરંગ ધાતુની સપાટી પર આપાત થાય છે અને સપાટી પરથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. જો ધાતુનું કાર્ય વિધેય 2.14 eV અને નિરોધક સ્થિતિમાન 2 V હોય, તો વિદ્યુતચુંબકીય તરંગની તરંગલંબાઈ કેટલી હશે?
(આપેલ છે: hc \(=1242 \mathrm{eVnm}\) જ્યાં h પ્લાન્કનો અચળાંક છે અને c શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ છે.)JEE Mains 2025 Easy - એક મોલ એક પરમાણ્વિક આદર્શ વાયુ માટે \(PV\) ગ્રાફ આપેલ છે. \(BC\) પથ પર વાયુ દ્વારા પ્રાપ્ત થતું મહત્તમ તાપમાન કેટલું હશે?
JEE Mains 2018 Hard - \(20\,cm\) લંબાઈનો ધાતુનો એક સળિયો તેના એક છેડામાંથી પસાર થતી અક્ષને લંબરૂપે \(210\,rpm\) વડે ભ્રમણ કરે છે. સળિયાની બીજો છેડો ધાતુની વર્તુળાકાર રીગ સાથે સંપર્ક ધરાવે છે. અક્ષને સમાંતર \(0.2\,T\) મૂલ્યનું અચળ અને સમાન ચુંબકીય ક્ષેત્ર પ્રત્યેક સ્થાન અસ્તિત્વ ધરાવે છે. કેન્દ્ર અને રિંગ વચ્ચે રચાતું \(emf\) ........\(mV\) છે. \(\left(\pi=\frac{22}{7}\right)\)JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- વિધેય \(f(x)=\frac{1}{\sqrt{[x]^2-3[x]-10}}\) નો પ્રદેશ \(...........\) છે. (જ્યાં [x] એ \(\leq x\) અથવા તેનાથી નાનો મહત્તમ પૂર્ણાક દર્શાવે છે.)JEE Mains 2023 Hard
- એક અર્ધગોળાકાર પાત્ર વક્રીભવનાંક \(\mu\) ધરાવતા પ્રવાહીથી સંપૂર્ણપણે ભરેલું છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ, પાત્રના સૌથી નીચલા બિંદુ \((\mathrm{O})\) પર એક નાનો સિક્કો રાખવામાં આવ્યો છે. પ્રવાહીના વક્રીભવનાંકનું લઘુત્તમ મૂલ્ય જેથી એક વ્યક્તિ E બિંદુએથી (પાત્રના સ્તરે) સિક્કાને જોઈ શકે તે _______ છે.
JEE Mains 2025 Hard - \(4.0 \mu \mathrm{C}\) નો વિદ્યુતભાર \(4.0 \times 10^6 \mathrm{~ms}^{-1}\) ના વેગથી ધન \(y\)-અક્ષની દિશામાં \((2 \hat{k}) \mathrm{T}\) જેટલી પ્રબળતા ધરાવતા ચુંબકીય ક્ષેત્ર \(\vec{B}\) ની અસર હેઠળ ગતિ કરે છે. વિદ્યુતભાર ઉપર લાગતું બળ \(x \hat{i} N\) છે. \(x\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Hard
- \(10 \times 10^{-6} F\) કેપેસીટન્સવાળાં એક કેપેસીટર P ને 6.0 V ના સ્થિતિમાન તફાવત દ્વારા સંપૂર્ણ ભારિત કરવામાં આવે છે અને બેટરીને છૂટી પાડી દેવામાં આવે છે. આ ભારિત કેપેસીટર P સાથે \(20 \times 10^{-6} F\) કેપેસીટન્સવાળા કેપેસીટન્સ Q ને જોડવામાં આવે છે. જ્યારે સંતુલન સ્થપાય ત્યારે Q પરનો ભાર \(\alpha \times 10^{-5} C\) હોય, તો \(\alpha\) નું મૂલ્ય ________ છે.
(પ્રારંભમાં Q કોઈ જ ભાર ધરાવતો નથી તેમ ધારો)JEE Mains 2026 Hard - ધારોકે બે ભિન્ન ધન સંખ્યાઓના બે સમાંતર મધ્યકો \(A_1\) અને \(A_2\) છે તથા ત્રણ સમગુણોત્તર મધ્યકો \(G_1, G_0, G_0\) છે,તો \(G_1^4+G_0^4+G_0^4+G_1^2 G_0^2=.......\)JEE Mains 2023 Hard
- આકૃતિમાં દર્શાવ્યા મુજબની ગોઠવણીમાં પોટેન્શિયોમીટરના તાર AB ની કુલ લંબાઈ 50 cm છે. જો P એ એવો બિંદુ હોય જ્યાં ગેલ્વેનોમીટર શૂન્ય અવલોકન દર્શાવે છે તો લંબાઈ AP _________ cm છે.
JEE Mains 2026 Hard