JEE Mains · Physics · STD 11 - 5. work,energy,power and collision
એક કણ પર \(F=(5 y+20) \hat{j} \,N\) જેટલું બળ લાગે છે. આ બળ દ્વારા કણ \(y=0 \,m\) થી \(y=10 \,{m}\) સુધી સ્થાનાંતર કરવા માટે કેટલું કાર્ય (\({J}\) માં) કરવું પડે?
- A \(300\)
- B \(75\)
- C \(150\)
- D \(450\)
Answer & Solution
Correct Answer
(D) \(450\)
Step-by-step Solution
Detailed explanation
\(F=(5 y+20) \hat{j}\) \(W=\int F d y=\int_{0}^{10}(5 y+20) d y\) \(=\left(\frac{5 y^{2}}{2}+20 y\right)_{0}^{10}\) \(=\frac{5}{2} \times 100+20 \times 10\) \(W=250+200=450 J\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ, એક આદર્શ વાયુ ચક્રીય પ્રક્રિયામાંથી પસાર થાય છે. સમગ્ર ચક્રમાં વાયુ દ્વારા થયેલું કાર્ય ______ \(\times 10^{-1} \mathrm{~J}\) છે.
( \(\pi=3.14\) લો )
JEE Mains 2025 Medium - યામતંત્રના ઉગમબિંદુ પર \(-P \hat{k}\) બળ લાગે છે. બિંદુુ \((2,-3)\) ને અનુલક્ષી ટોર્ક \(P(a \hat{i}+b \hat{j})\) છે. ગુણોતર \(\frac{a}{b}\) નું મૂલ્ય \(\frac{x}{2}\) છે. તો \(x\) ની કિંમત ........ છે.JEE Mains 2023 Medium
- આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક મોલ દ્વિ પરમાણ્વિક આદર્શ વાયુ ચક્રીય-પ્રક્રિયા \(ABC\) માંથી પસાર થાય છે.પ્રક્રિયા \(BC\) એ સમોષ્મી છે. \(A,B\) અને \(C\) આગળ તાપમાન અનુક્રમે \(400 \) \(K\),\(800\) \(K\) અને \(600\) \(K\) છે.નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
JEE Mains 2014 Easy - એક કેબલ (તાર) માં \(0.1\, kW\) નાં એક સિગ્નલને પ્રસારીત કરવામાં આવે છે. કેબલનો તનુકરણ \((attenuation)\) \(-5\, dB\) પ્રતિ કિલોમીટર છે અને કેબલની લંબાઈ \(20 \,km\) છે. રીસીવર છેડા આગળ મળતી કાર્યત્વરા \(10^{-x} \, W\) છે. \(x\) નું મૂલ્ય .......... \([\,dB\) માં લબ્ધિ \(\left.=10 \log _{10}\left(\frac{ P _{ o }}{ P _{i}}\right)\right]\)JEE Mains 2021 Hard
- એક રેડિયો એકિટવ ન્યુકલાઈડની અર્ધ-આયુ \(5\) વર્ષ છે. \(15\) વર્ષમાં ક્ષય પામતો મૂળ નમૂનાનો અંશ .......... હોય.JEE Mains 2023 Medium
- એક ઉપગ્રહને પૃથ્વીની ફરતે ' R ' ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં પ્રક્ષેપિત કરવામાં આવે છે. એક બીજો ઉપગ્રહ 1.03 R ત્રિજ્યાની કક્ષામાં પ્રક્ષેપિત કરવામાં આવે છે. બીજા ઉપગ્રહનો પરિક્રમણનો આવર્તકાળ પ્રથમ ઉપગ્રહ કરતાં આશરે કેટલા ટકા વધારે હશે?JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- વિધેય \(f(x)=x^{3}-a x^{2}+b x-4, x \in[1,2]\) માટે \(f^{\prime}\left(\frac{4}{3}\right)=0\) સાથે રોલનું પ્રમેટ પળાતું હોય, તો કમયુક્ત જોડ \((a, b) = ...........\)JEE Mains 2021 Medium
- જેમના તાપમાન, દબાણ અને સંખ્યા ઘનતા એકસરખા હોય તેવી બે આદર્શ વાયુઓ ધરાવતી બે પેટીઓ ધ્યાનમાં લો. Aનું અણુકદ Bના અણુકદ કરતા અડધું અને અણુ Aનું દળ અણુ Bના દળના ચારગણું છે. જો વાયુ Bમાં અથડામણ (સંઘાત) આવૃત્તિ \(32 \times 10^{18} / s\) હોય તો વાયુ Aમાં અથડામણ આવૃત્તિ ________ /s.JEE Mains 2026 Easy
- બે અનંત એકસમાન વિદ્યુતભારિત શીટ્સ અને ' \(\rho\) ' વિદ્યુતભાર ઘનતાવાળો એક વિદ્યુતભારિત ગોળાકાર પિંડ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવેલા છે. તો \(\mathrm{A}, \mathrm{B}, \mathrm{C}\) અને D બિંદુઓ પરના વિદ્યુતક્ષેત્રો વચ્ચેનો સાચો સંબંધ છે :
JEE Mains 2025 Medium - અહીં \({S_n} = 1 + q + {q^2} + ..... + {q^n}\) અને \({T_n} = 1 + \left( {\frac{{q + 1}}{2}} \right) + {\left( {\frac{{q + 1}}{2}} \right)^2} + ...... + {\left( {\frac{{q + 1}}{2}} \right)^n}\) જ્યાં \(q\) એ વાસ્તવિક સંખ્યા અને \(q \ne 1\) છે. જો \({}^{101}{C_1} + {}^{101}{C_2}.{S_1} + ...... + {}^{101}{C_{101}}.{S_{100}} = \alpha\, {T_{100}}\) હોય તો \(\alpha \) ની કિમત મેળવો.JEE Mains 2019 Hard
- \(1.5\,V\) ના બે કોષોને \(10\,\Omega\) ના અવરોધની સમાંતર શ્રેણીમાં જોડવામાં આવે છે. એક આદર્શ વોલ્ટમીટરને \(10\, \Omega\) અવરોધની આસપાસ જોડતાં \(1.5\,V\) નોંધે છે. દરેક કોષનો આંતરિક અવરોધ ........ \(\Omega\) છે.JEE Mains 2023 Medium
- \(\left(x+\frac{a}{x^{2}}\right)^{n}, x \neq 0\) ના વિસ્તરણમાં ત્રીજું, ચોથું અને પાચમું પદોના સહગુણકોનો ગુણોતર \(12: 8: 3 \) હોય તો આપેલ બહુપદીના વિસ્તરણમાં અચળ પદ મેળવો.JEE Mains 2021 Medium