ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 5. work,energy,power and collision

આકૃતિમાં દર્શાવ્યા મુજબ, એક \(m\) દળ ધરાવતુ ચોસલું કે જે તેની સ્થિર સ્થિતિમાંથી અચળ પ્રવેગ \(g/2\) થી ઊપરની દિશામાં ગતિ શરૂ કરે તેમ રાખેલ છે.\(t\) સમયમાં લંબ પ્રત્યાઘાત (normal reaction) દ્વારા કેટલું કાર્ય થશે?

  1. A \( - \frac{{m{g^2}{t^2}}}{8}\)
  2. B \(  \frac{{m{g^2}{t^2}}}{8}\)
  3. C \(0\)
  4. D \(  \frac{{3m{g^2}{t^2}}}{8}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(  \frac{{3m{g^2}{t^2}}}{8}\)

Step-by-step Solution

Detailed explanation

\(\begin{array}{l} W = F\cos \theta \\ \,\,\,\,\,\, = m\left( {g + \frac{g}{2}} \right) \times \left[ {\frac{1}{2} \times \frac{g}{2} \times {t^2}} \right] \end{array}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app