JEE Mains · Physics · STD 11 - 6. system of particles and rotational motion
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક \(m\) દળનો મણકો તારને વાળીને બનાવેલ \(y=4 Cx ^{2}\) જેવા પરવલય પર \(P ( a , b )\) બિંદુ પર રહે છે. અને તે તાર \(\omega\) કોણીય ઝડપથી ફરે છે તો \(\omega\) નું મૂલ્ય કેટલું હશે? (ઘર્ષણને અવગણો)

- A \(\sqrt{\frac{2 gC }{ ab }}\)
- B \(2 \sqrt{2 g C}\)
- C \(\sqrt{\frac{2 g}{C}}\)
- D \(2 \sqrt{ gC }\)
Answer & Solution
Correct Answer
(B) \(2 \sqrt{2 g C}\)
Step-by-step Solution
Detailed explanation
In rotating frame \(mx \omega^{2} \cos \theta= mg \sin \theta\) \(x \omega^{2}= g \tan \theta\) \(x \omega^{2}= g \cdot \frac{ dy }{ dx }\) \(x \omega^{2}= g \cdot(8 cx )\) \(\omega^{2}=8 gc\) \(\omega=2 \sqrt{2 gc }\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક સમતલ વિધુતચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં \(c=3 \times 10^8 m / s\) વેગથી ગતિ કરે છે અને તેનું વિદ્યુતક્ષેત્ર \(\vec{E}=54 \sin (k z-\omega t) \hat{j} V / m\) વડે રજૂ કરવામાં આવે છે, જ્યાં \(\hat{j}\) એ \(y\)-અક્ષ પરનો એકમ સદિશ છે. તરંગના ચુંબકીયક્ષેત્રનો સદિશ \(\vec{B}=\) _________ છે.JEE Mains 2026 Hard
- વિધુત ચુંબકીય તરંગના જુદા જુદા ભાગની તરંગ લંબાઈ વચ્ચેનો સબંધJEE Mains 2020 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(-I:\) પૃથ્વીની સપાટી પર અલગ અલગ સ્થાને ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય અલગ અલગ હોય. વિધાન \(-II:\) પૃથ્વીની સપાટીની અંદર જતાં ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય વધે છે. ઉપરોક્ત વિધાનને અનુલક્ષીને આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોJEE Mains 2023 Medium
- આદર્શ વાયુનું કદ 8 ગણું વધે છે અને તાપમાન પ્રતિવર્તી ફેરફાર દરમિયાન પ્રારંભિક તાપમાનના (1/4) ગણું થાય છે. જો આ પ્રક્રિયામાં ઉષ્માનો કોઈ વિનિમય થતો નથી (\( \Delta Q=0 \)) તો નીચેના વિકલ્પોમાંથી વાયુને ઓળખો:JEE Mains 2026 Easy
- સીધા પાટા પર \(20\) \(ms^{-1}\) ઝડપથી એક ટ્રેન ગતિ કરે છે.તે \(1000\) \(Hz\) આવૃત્તિ ધરાવતી વ્હિસલ (સિસોટી) વગાડે છે.પાટા પાસે ઊભેલા એક વ્યકિતને ટ્રેન પસાર થાય ત્યારે સંભળાતી આવૃત્તિમાં થતો પ્રત્યાશીત ફેરફાર _________ \(\%\) .( ધ્વનિનો વેગ = \(320\) \(ms^{-1}\) ) ની નજીક થશે.JEE Mains 2015 Hard
- આકૃ તિ માં દર્શાવ્યા મુજબ એક નિયમિત સળિયા \(AB\) ને \(A\) થી કોઈ ચલિત અંતર \(X\) આગળ લટકાવેલો છે. સળિયાને સમક્ષિતિજ ગોઠવવા માટે દળ \(m\) ને તેના છેડા \(A\) સાથે લટકાવેલ છે. \((m, x)\) ની કિંમતો આપેલ છે. તેનો ગ્રાફ સુરેખા મળે તેના માટે ના ચલ શું હોય શકે?
JEE Mains 2018 Hard
More PYQs from JEE Mains
- \(l\) લંબાઈના સાદા લોલકમાં એક છેડે લોખંડનો ગોળો લટકાવેલો છે.આ લોલક \(d.c.\) પ્રવાહ ધરાવતા સમક્ષિતિજ ગૂચળાની ઉપર દોલનો કરે છે તો લોલકનો આવર્તકાળ \(T\) ......JEE Mains 2013 Medium
- જો વર્તુળો \(x^{2}+y^{2}+6 x+8 y+16=0\) અને \(x^{2}+y^{2}+2(3-\sqrt{3}) x+x+2(4-\sqrt{6}) y\) \(= k +6 \sqrt{3}+8 \sqrt{6}, k >0\) એ બિંદુ \(P(\alpha, \beta)\) આગળ અંદરની બાજુએ સ્પર્શે છે તો \((\alpha+\sqrt{3})^{2}+(\beta+\sqrt{6})^{2}\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- ધારો કે \(f : R \rightarrow R\) એ સતત વિધેય છે કે જેથી \(f(3 x)-f(x)=x\) છે જો \(f(8)=7\) હોય તો \(f(14)\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- જો \(y^{1 / 4}+y^{-1 / 4}=2 x\), અને \(\left(x^{2}-1\right) \frac{d^{2} y}{d x^{2}}+\alpha x \frac{d y}{d x}+\beta y=0\) હોય તો \(|\alpha-\beta|\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- જો \(\alpha,-\frac{\pi}{2}<\alpha<\frac{\pi}{2} \) એ \( 4 \cos \theta+5 \sin \theta=1\) ના ઉકેલ હોય, તો \(\tan \alpha\) નું મૂલ્ય .............. છે.JEE Mains 2024 Medium
- \(70\, kg\) નો એક માણસ બેઠેલી સ્થિતિમાથી હવામાં ઊભી છલાંગ લગાવે છે. કૂદકો મારીને પોતાને ઊંચકવા માટે તે માટે માણસ જમીનને અચળ બળ \(F\) થી ધકેલે છે. તે કૂદકો મારે તે પહેલા દ્રવ્યમાન કેન્દ્ર \(0.5\, m\) જેટલું ઊંચકાય છે. કૂદકો માર્યા પછી દ્રવ્યમાન કેન્દ્ર વધુ \(1\, m\) ઉપર જાય છે. તો સ્નાયુઓ દ્વારા આપવામાં આવેલ પાવર કેટલો હશે? ( \(g\, = 10\, ms^{-2}\))JEE Mains 2013 Hard