JEE Mains · Physics · STD 11 - 6. system of particles and rotational motion
બે કણો \(A\) અને \(B\), \(\omega\) જેટલી સમાન કોણીય ઝડપ સાથે \(R_1\) અને \(R_2\) જેટલી ત્રિજ્યા ધરાવતા બે સમકેન્દ્રીય વર્તુળો પર ગતિ કરે છે.\(t = 0\) સમયે તેમના સ્થાન અને ગતિની દિશા આકૃતિમાં દર્શાવેલ છે. \(t=\frac{\pi}{2\omega }\) સમયે સાપેક્ષ વેગ \(\overrightarrow {{V_A}} - \overrightarrow {{V_B}} \) ________ થી આપી શકાય.

- A \(\omega ({R_1} + {R_2})\,\hat i\)
- B \(-\omega ({R_1} + {R_2})\,\hat i\)
- C \(\omega ({R_2} - {R_1})\,\hat i\)
- D \(\omega ({R_1} - {R_2})\,\hat i\)
Answer & Solution
Correct Answer
(C) \(\omega ({R_2} - {R_1})\,\hat i\)
Step-by-step Solution
Detailed explanation
at \(t = 0\) \(at\,t = \frac{\pi }{{2\omega }}\) \({\overrightarrow V _A} = {\overrightarrow V _B} = - \omega {R_1}\hat i + \omega .{R_2}\hat i\) \( = \omega \left( {{R_2} - {R_1}} \right)\hat i\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આપેલ વાયુ નું વિસ્તરણ \(V_1\) થી \(V _2\) અલગ અલગ પ્રક્રિયા દ્વારા કરવામાં આવે તો કઈ પ્રક્રિયામાં સૌથી વધુ કાર્ય થાય?
JEE Mains 2013 Medium - એક માપપટ્ટીથી એક નળાકારનો વ્યાસ અને ઊંચાઈ માપતા તે અનુક્રમે \(12.6 \pm 0.1\, cm\) અને \(34.2 \pm 0.1\, cm\) મળે છે. તેને અનુરૂપ સાર્થક અંકોમાં તેનું કદ કેટલું હશે?JEE Mains 2019 Medium
- આકૃતિમાં દર્શાવેલ ઇલેક્ટ્રોનિક ઉપકરણની \(I-V\) લાક્ષણિકતાઓ આપેલી છે. આ ઉપકરણ _______ છે.
JEE Mains 2024 Hard - એક ખૂબ જ લાંબી (લંબાઈ \(L\)) નળાકાર એકસમાન રીતે વહેંચાયેલ દળની અને \(R(R < < L)\) ત્રિજ્યા ધરાવતી આકાશગંગા બનાવેલ છે.આકાશગંગાની બહાર અને આકાશગંગાને લંબ અને તેના કેન્દ્રમાથી પસાર થતાં સમતલમાં ભ્રમણ કરે છે. જો તારાનો આવર્તકાળ \(T\) અને તેનું આકાશગંગાની અક્ષથી અંતર \(r\) હોય તો નીચેનામાથી શું સાચું પડે ?JEE Mains 2015 Medium
- \(2.5 \mu \mathrm{~F}\) કેપેસિટન્સ ધરાવતા સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચે સમય સાથે બદલાતો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લાગુ પાડવામાં આવે છે. કેપેસિટરની પ્લેટો વચ્ચેના માધ્યમનો પારવૈદ્યુત અચળાંક 1 છે. તે કેપેસિટરની પ્લેટો વચ્ચેની જગ્યામાં 0.25 mA નો તાત્ક્ષણિક સ્થાનાંતર પ્રવાહ ઉત્પન્ન કરે છે, તો વિદ્યુતસ્થિતિમાનના તફાવતના ફેરફારના દરનું મૂલ્ય _____ \(\mathrm{Vs}^{-1}\) હશે.JEE Mains 2025 Hard
- \(2.0\) હેનરી આત્મપ્રેરણ ધરાવતા ઈન્ડકટરમાં \(I =2 \sin \left( t ^{2}\right) A\) એમ્પિયર મુજબ પ્રવાહ વધે છે. જ્યારે પ્રવાહ \(0\) થી બદલાઈને \(2\,A\) થાય તે ગાળામાં વપરાતી ઊર્જા........\(J\) થશે.JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- એક બિંદુવત વસ્તુ \(O\) ને બે પાતળા અનુક્રમે \(24\,cm\) અને \(9\,cm\) કેન્દ્રલંબાઈવાળા સંમિત સમઅક્ષીય લેન્સ \(L _1\) અને \(L _2\) ની સામે મૂકે છે. બે લેન્સ વચ્યેનું અંતર \(10\,cm\) અને વસ્તુને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લેન્સ \(L_1\) થી \(6\,cm\) દૂર રહેલી છે. વસ્તુ અને બે લેન્સના તંત્ર વડે રચાતા પ્રતિબિંબ વચ્ચેનું અંતર .........\(cm\) છે.
JEE Mains 2023 Hard - \(f\left( x \right) = {\tan ^{ - 1}}\left( {\sqrt {\frac{{1 + \sin x}}{{1 - \sin x}}} } \right),x \in \left( {0,\frac{\pi }{2}} \right)\) પર વિચાર કરો. \(y = f\left( x \right)\) પરના બિંદુ \(x = \frac{\pi }{6}\) આગળનો અભિલંબ . . . . બિંદુમાંથી પણ પસાર થાય છે. .JEE Mains 2016 Hard
- \(f(x)=\left|\log _{ e } x\right|-|x-1|\) મુજબ વ્યાખ્યાયિત વિધેય \(f:(0, \infty) \rightarrow R\) માટે નીચેના ત્રણ વિધાનો ધ્યાને લોઃ
(I) દરેક x > 0 માટે 5 વિકલનીય છે.
(II) (0, 1) માં f વધે છે.
(III) \((1, \infty)\) માં f ઘટે છે.
તો,JEE Mains 2026 Hard - અહી \(\mathrm{A}=\left(\begin{array}{lll}1 & 0 & 0 \\ 0 & 1 & 1 \\ 1 & 0 & 0\end{array}\right) \) હોય તો \(\mathrm{A}^{2025}-\mathrm{A}^{2020}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Medium
- ધારોકે \(\vec{a}=2 \hat{i}+3 \hat{j}+4 \hat{k}, \vec{b}=\hat{i}-2 \hat{j}-2 \hat{k}\) અને \(\vec{c}=-\hat{i}+4 \hat{j}+3 \hat{k}\).જો \(\vec{d}\) એ \(\vec{b}\) અને \(\vec{c}\) બન્ને ને લંબ સદિશ હોય,અને \(\vec{a} \cdot \vec{d}=18\) હોય, તો \(|\vec{a} \times \vec{d}|^2=.....................\)JEE Mains 2023 Hard
- \((2021)^{2022}+(2022)^{2021}\) ને \(7\) વડે ભાગતાં મળતી શેષ .......... છે.JEE Mains 2022 Hard