JEE Mains · Physics · STD 11 - 6.કણોનાં તંત્રો અને ચાકગતિ
- JEE Mains 2021
- મધ્યમ
- સંખ્યાત્મક
\(600\, {rpm}\) ની કોણીય ઝડપથી ગતિ કરતા પદાર્થને \(10\; sec\) અચળ પ્રવેગ આપતા તેની ઝડપ \(1800 \,{rpm}\) થાય છે. આ પ્રક્રિયામાં થતાં પરિભ્રમણની સંખ્યા કેટલી હશે?
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(D) \(200\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(\omega_{r}=\omega_{0}+\alpha t\)
\(\alpha=\frac{1200}{10} \times 60 {rev} / {min}^{2}=1200 \times 6\)
\(\theta=\omega_{0} t+\frac{1}{2} \alpha t^{2}\)
\(=600 \times \frac{10}{60}+\frac{1}{2} \times 1200 \times 6 \times \frac{1}{36}\,({rev})\)
\(\theta=200\)
Physics ના વધુ પ્રશ્નો
- \(\sigma\) પૃષ્ઠ ઘનતા ધરાવતી એકસમાન રીતે વિદ્યુતભારિત કરેલ \(R\) ત્રિજ્યાની તકતીને \({xy}\) સમતલમાં ટકતીનું કેન્દ્ર ઉગમબિંદુ પર રહે તેમ મૂકેલી છે. તો \(z-\) અક્ષ પર ઉગમબિંદુથી \(Z\) અંતરે વિદ્યુતક્ષેત્રની તીવ્રતા કેટલી હશે?JEE Mains 2021 અઘરું
- પ્રતિવર્તી ઉષ્મા એન્જીન , એક ચર્તુથાંશ ઈનપુટ (આપાત) ઊર્જાનું કાર્યમાં રૂપાંતરણ કરે છે, જ્યારે ઠારણનું તાપમાન \(52 \,K\) જેટલું ઘટાડવામાં આવે ત્યારે તેની કાર્યક્ષમતાં બે ગણી થાય છે. ઉદ્દગમનું કેલ્વીનમાં તાપમાન ......... હશે.JEE Mains 2021 મધ્યમ
- જે બે મીટર લંબાઈ ધરાવતાં સાદા લોલકનો આવર્તકાળ \(2\, s\) હોય, જ્યાં લોલક સ.આ.ગ. કરે છે તે જગ્યાએ ગુરુત્વીય પ્રવેગ .......... હશેJEE Mains 2021 મધ્યમ
- \(r\) ના વિધેયમાં સ્થિતિ ઊર્જા \(U=\frac{A}{r^{10}}-\frac{B}{r^{5}}\) વડે આપવામાં આવે છે, જેમાં \(r\) એ આંતરપરમાણીય અંતર, \(A\) અને \(B\) ધન અચળાંકો છે. બે પરમાણુ વચ્ચેનું સંતુલન અંતર...... હશે.JEE Mains 2022 મધ્યમ
- રેડિયો-એક્ટિવ શૃંખલા ક્ષય પ્રક્રિયામાં, પ્રારંભિક ન્યુક્લિયસ \({}_{90}^{232}Th\) છે. અંતે, \(6\, \alpha- \)કણો અને \(4\, \beta -\) કણો ઉત્સર્જન પામે છે. અંત ન્યુકિલયસ \({}_Z^AX\,,\,A\) છે.તો \(A \) અને \(Z\) કેટલા હશે?JEE Mains 2019 મધ્યમ
- એક હળવા સળિયાના છેડે \(1.5\, {kg}\) દળ અને \(50\, {cm}\) ત્રિજયાના બે સમાન ગોળા જોડેલા છે. બંને ગોળાના કેન્દ્ર વચ્ચેનું અંતર \(5\, {m}\) છે. તો આ સળિયાના મધ્યબિંદુમાંથી પસાર થતી અને સળિયાને લંબ એક્ષાને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા (\({kgm}^{2}\) માં)કેટલી થાય?JEE Mains 2021 અઘરું
JEE Mains ના વધુ PYQ
- જો સમુદ્રની સરેરાશ ઉંડાઈ \(4000 \mathrm{~m}\) અને પાણીનો કદ સ્થિતિસ્થાપકતા અંક \(2 \times 10^9 \mathrm{Nm}^{-2}\) હોય તો પાણીનું સમુદ્નના તળિયે આંશિક સંકોચન \(\frac{\Delta V}{V}\) બરાબર \(\alpha \times 10^{-2}\) છે. તો \(\alpha\) નું મૂલ્ય__________છે. ( \(\mathrm{g}=10 \mathrm{~ms}^{-2}, \rho=1000 \mathrm{~kg} \mathrm{~m}^{-3}\) આપેલ છે.)JEE Mains 2024 અઘરું
- આપેલ પરિપથમાં બે \(8.0\,V\) અને \(16.0\,V\) ની બેટરી, ત્રણ \(3\,\Omega ,\,9\,\Omega \) અને \(9\,\Omega \) ના અવરોધો અને \(5.0\,\mu F.\) નું કેપેસીટર છે.તો પરિપથમાં સ્થાયી સ્થિતિમાં કેટલા ............. \(A\) પ્રવાહ \(I\) નું વહન થતું હશે?
JEE Mains 2014 અઘરું - વસ્તુ અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર (જેનું આવર્ધન \(- \frac{1}{3}\) છે) 30 cm છે. ઉપયોગમાં લેવાયેલા અરીસાની કેન્દ્રલંબાઈ \(\left(\frac{x}{4}\right) \mathrm{cm}\) છે,
જ્યાં \(x\) ના મૂલ્યનું માન _________ છે.JEE Mains 2025 મધ્યમ - એક પદાર્થ \(5\) મિનિટમાં \(80^{\circ}\,C\) માથી \(60^{\circ}\,C\) સુધી ઠંડો પડે છે.પરિસરનું તાપમાન \(20^{\circ}\,C\) છે.તો તેને \(60^{\circ}\,C\) થી \(40^{\circ}\,C\) સુધી ઠંડો પડવા માટેનો સમય .......... \(s\) થશે.JEE Mains 2023 મધ્યમ
- નીચેનાંમાંથી કઈ ભૌતિક રાશિઓને સમાન પરિમાણ છે?JEE Mains 2022 અઘરું
- \(27\) એકસમાન પારાના દરેક ટીપાને \(10\, V\) પર જાળવી રાખવામાં આવ્યા છે. આ બધાજ ગોલીય ટીપાં સંયોજાઈને એક મોટું ટીપું રચે છે. મોટા ટીપાની સ્થિતિ ઊર્જા , એક નાના ટીપા કરતા ..... ગણી હશે.JEE Mains 2021 અઘરું