JEE Mains · Physics · STD 11 - 6.કણોનાં તંત્રો અને ચાકગતિ
- JEE Mains 2020
- અઘરું
- MCQ
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક \(m\) દળનો મણકો તારને વાળીને બનાવેલ \(y=4 Cx ^{2}\) જેવા પરવલય પર \(P ( a , b )\) બિંદુ પર રહે છે. અને તે તાર \(\omega\) કોણીય ઝડપથી ફરે છે તો \(\omega\) નું મૂલ્ય કેટલું હશે? (ઘર્ષણને અવગણો)

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B) \(2 \sqrt{2 g C}\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
In rotating frame
\(mx \omega^{2} \cos \theta= mg \sin \theta\)
\(x \omega^{2}= g \tan \theta\)
\(x \omega^{2}= g \cdot \frac{ dy }{ dx }\)
\(x \omega^{2}= g \cdot(8 cx )\)
\(\omega^{2}=8 gc\)
\(\omega=2 \sqrt{2 gc }\)
Physics ના વધુ પ્રશ્નો
- કોઈ દ્વિ-બહિર્ગોળ લેન્સ વડે રચાતા વાસ્તવિક પ્રતિબિંબની રચના નીચે દર્શાવેલ છે જો આ આખીય ગોઠવણીને વસ્તુ અને પડદાના સ્થાનને ખલેલ પહોંચાડ્યા (બદલ્યા) વગર પાણીમાં ડૂબાડવામાં આવે તો પડદા પર આપણને શું દેખાશે?
JEE Mains 2019 મધ્યમ - ગૂંચળાંમાંથી લંબરૂપે પસાર થતું ચુંબકીય ફ્લક્સ \(\phi=\left(5 t^{3}+4 t^{2}+2 t-5\right)\) વેબર અનુસાર બદલાય છે. જે ગૂંચળાનો અવરોધ \(5\) ઓહમ હોય તો ગૂંચળામાં \(t=2 \,s\) એ પ્રેરિત પ્રવાહ \(....\,A\) ગણો.JEE Mains 2022 મધ્યમ
- \(R\) ત્રિજયાના એકસમાન અર્ધ-વર્તુળાકાર તારને \(x-y\) સમતલમાં મૂકવામાં આવેલ છે જેનું કેન્દ્ર ઉગમબિંદુ પર અને તેમના છેડાને જોડતી રેખા \(x-\) અક્ષ તરીકે આપવામાં આવે તો તેનું દ્રવ્યમાન \(\left(0, \frac{x R}{\pi}\right)\) મુજબ આપવામાં આવે, તો \(|x|\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2021 મધ્યમ
- આપેલ પરિપથ માટે ટ્રુથ ટેબલ (truth table) શું થાય?
JEE Mains 2019 મધ્યમ - વોલ્ટમીટરના માપાંકન(calibration) માં એક \( 1.1\,volt\,\, e.m.f\) ધરાવતા કોષને \(440\,cm\) લંબાઈના તાર વહે સંતુલિત કરેલ છે. અવરોધ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત \(220\,cm\) લંબાઈના તાર દ્વારા સંતુલિત થયેલ છે. તેને અનુરૂપ વોલ્ટમીટરનું અવલોકન \(0.5\,volt\) મળે છે તો વોલ્ટમીટરના માપનમા કેટલા ................ \(volt\) ત્રુટિ આવે?JEE Mains 2014 અઘરું
- \(2.0\) હેનરી આત્મપ્રેરણ ધરાવતા ઈન્ડકટરમાં \(I =2 \sin \left( t ^{2}\right) A\) એમ્પિયર મુજબ પ્રવાહ વધે છે. જ્યારે પ્રવાહ \(0\) થી બદલાઈને \(2\,A\) થાય તે ગાળામાં વપરાતી ઊર્જા........\(J\) થશે.JEE Mains 2022 મધ્યમ