enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 7. gravitation
પ્રત્યેકનું દળ \(m\) હોય, તેવા બે સમાન કણો તેમના ગુરુત્વાકર્ષણની અસર હેઠળ \(a\) ત્રિજ્યાના વર્તુળ પર ફરે છે. પ્રત્યેક કણની કોણીય ઝડપ .......... હશે.
- A \(\sqrt{\frac{G m}{2 a^3}}\)
- B \(\sqrt{\frac{G m}{8 a^3}}\)
- C \(\sqrt{\frac{G m}{4 a^3}}\)
- D \(\sqrt{\frac{G m}{a^3}}\)
Answer & Solution
Correct Answer
(C) \(\sqrt{\frac{G m}{4 a^3}}\)
Step-by-step Solution
Detailed explanation
\(F = m \omega^2 r\) \(\Rightarrow \frac{G m m}{(2 a)^2}=m \omega^2 a\) \(\Rightarrow \omega=\sqrt{\frac{G m}{4 a^3}}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ-I સૂચિ-II A. આદર્શ વાયુનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં બદલાય છે I. ઉષ્મારોધક પ્રક્રિયા B. શોષાયેલી ઉષ્મા આંશિક રીતે આંતરિક ઊર્જા વધારવા અને આંશિક રીતે કાર્ય કરવા માટે વપરાય છે II. સમકદ પ્રક્રિયા C. તંત્ર દ્વારા ઉષ્માનું શોષણ થતું નથી કે મુક્ત થતી નથી III. સમતાપી પ્રક્રિયા D. વાયુ દ્વારા કે વાયુ પર કોઈ કાર્ય થતું નથી IV. સમદાબી પ્રક્રિયા JEE Mains 2025 Easy - નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન A તરીકે અને બીજાને કારણ \(\mathbf{R}\) તરીકે લેબલ કરેલ છે.
વિધાન A: ધ્વનિ તરંગની ઝડપ વાયુઓ કરતાં ઘન પદાર્થોમાં વધુ હોય છે.
કારણ R: વાયુઓનો કદ સ્થિતિસ્થાપકતા ગુણાંક ઘન પદાર્થો કરતાં વધારે હોય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2025 Easy - ડબલ સ્લિટના એક પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર \(19.44\, \mu m\) અને તેની પહોળાઈ \(4.05\, \mu m\) છે જેના પર લીલા \(\left( {5303\,\mathop A\limits^o } \right)\) પ્રકાશને આપાત કરવામાં આવે છે. પ્રથમ અને દ્વિતીય વ્યતિકરણ ન્યૂનતમ વચ્ચે રહેલ પ્રકાશિત શલાકાઓની સંખ્યા કેટલી હશે?JEE Mains 2019 Hard
- યંગના બે-સ્લીટના પ્રયોગમાં, પ્રકાશ ઉદગમ કેસરી (Orange) થી બદલીને વાદળી (Blue) કરવામાં આવે તો ................JEE Mains 2021 Medium
- આદર્શ વાયુને સમોષ્મી રીતે સંકોચન કરતાં તેની ઘનતા પહેલા કરતાં \(32\) ગણી થાય છે.જો અંતિમ દબાણ \(128\,atm\) હોય તો વાયુ માટે \(\gamma \) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2013 Medium
- \(10^{-2}\, m^2\) આડછેડનું ક્ષેત્રફળ ધરાવતી સમક્ષિતિજ નળીમાંથી \(1.5\, ms^{-1}\) ઝડપે આવતા પણે ને હથેળી વડે રોકવામાં આવે છે.પાણી હથેળીને અથડાતાં તરત ઊભું રહી જાય છે તેમ ધારતા પાણીને રોકવા ઓછામા ઓછું ........ \(N\) બળ લગાવવું પડતું હશે?JEE Mains 2014 Medium
More PYQs from JEE Mains
- અહી \({ }^{n} C_{r}\) એ \((1+ x )^{ n }\) ના વિસ્તરણમાં \(x^{r}\) નો સહગુણક દર્શાવે છે. જો \(\sum_{ k =0}^{10}\left(2^{2}+3 k \right){ }^{ n } C _{ k }=\alpha .3^{10}+\beta \cdot 2^{10}, \alpha, \beta \in R\) તો \(\alpha+\beta\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- નીચે બે વિધાનો આપેલા છે: એકને અભિકથન (A) અને બીજાને કારણ (R) તરીકે લેબલ કરવામાં આવેલ છે.
અભિકથન-(A) : જો યંગનો દ્વિ-સ્લિટ પ્રયોગ હવા કરતાં પ્રકાશિક રીતે ઘટ્ટ માધ્યમમાં કરવામાં આવે, તો ક્રમિક ફ્રિન્જ (સલાહકારો) એકબીજાની નજીક આવે છે.
કારણ-(R) : પ્રકાશની ઝડપ હવા કરતાં પ્રકાશિક રીતે ઘટ્ટ માધ્યમમાં ઘટે છે, જ્યારે તેની આવૃત્તિ બદલાતી નથી.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2025 Easy - \(10\, g\) દળ અને \(500\, m/s\) ની ઝડપે એક બુલેટને બારણાંમાં છોડવામાં આવે છે જેથી તે બારણાની વચ્ચે ખૂંચી જાય છે. બારણું \(1.0\, m\) પહોળું અને \(12\, kg\) વજનવાળું છે. તેનો એક ભાગ જોડેલો છે અને તે તેના શિરોલંબ અક્ષ ને અનુલક્ષીને ઘર્ષણરહિત ભ્રમણ કરે છે. બુલેટ તેમાં ખૂંચે પછી તરત તેની કોણીય ઝડપ કેટલી હશે?JEE Mains 2013 Medium
- જો \(\mathrm{X}=\{\mathrm{n} \in \mathrm{N}: 1 \leq \mathrm{n} \leq 50\} \) આપલે છે . જો \(A=\{n \in X: n \text { is a multiple of } 2\}\) અને \(\mathrm{B}=\{\mathrm{n} \in \mathrm{X}: \mathrm{n} \text { is a multiple of } 7\},\) હોય તો \(X\) ના નાનામાં નાનો ઉપગણની ઘટક સંખ્યા મેળવો કે જે \(\mathrm{A}\) અને \(\mathrm{B}\) ને સમાવે .JEE Mains 2020 Medium
- 2.5D થી 0.1 D જેટલો પ્રકાશીય પાવર વધતાં લેન્સની કેન્દ્રલંબાઈમાં થતો સાપેક્ષ ઘટાડો કેટલો હશે? ['D' એટલે ડાયોપ્ટર]JEE Mains 2025 Medium
- કોઈ પણ બરાબર બે અંકો પસંદ કરીને તેનો ઉપયોગ કરીને પાંચ અંકોની સંખ્યા બનાવવાની સંભાવના મેળવો.JEE Mains 2020 Hard