ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 7. gravitation

સમાન દળો ધરાવતી બે વસ્તુઓને અમુક ચોકકસ અંતરે રાખતા તેઓ એકબીળને \(F\) જેટલા બળથી આકર્ષ છે. જો કોઈ એક વસ્તુનું એક તૃતીયાંશ દળ બીજી વસ્તુમાં રૂપાંતર થાય તો ..............જેટલું નવું બળ લાગશે.

  1. A \(\frac{2}{9}F\)
  2. B \(\frac{16}{9}F\)
  3. C \(\frac{8}{9}F\)
  4. D \(F\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(\frac{8}{9}F\)

Step-by-step Solution

Detailed explanation

\(F =\frac{ Gm ^{2}}{ r ^{2}}\) \(F ^{\prime}=\frac{ G \left(\frac{4 m }{3}\right) \times\left(\frac{2 m }{3}\right)}{ r ^{2}}\) \(F ^{\prime}=\frac{8}{9} F\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app