JEE Mains · Physics · STD 11 - 7. gravitation
એક \(m\) દળનો અવકાશયાત્રી પૃથ્વીની સપાટીથી \(h\) અંતરે એક ઉપગ્રહમાં કાર્ય કરે છે.પૃથ્વીની ત્રિજ્યા \(R\) અને દળ \(M\) છે.અવકાશયાત્રી પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ \(F_G\) કેટલું હશે?
- A શૂન્ય કારણ કે અવકાશયાત્રી વજનરહિતતા અનુભવે
- B \(\frac{{GMm}}{{{{\left( {R + h} \right)}^2}}} < {F_G} < \frac{{GMm}}{{{R^2}}}\)
- C \({F_G} = \frac{{GMm}}{{{{\left( {R + h} \right)}^2}}}\)
- D \(0 < {F_G} < \frac{{GMm}}{{{R^2}}}\)
Answer & Solution
Correct Answer
(C) \({F_G} = \frac{{GMm}}{{{{\left( {R + h} \right)}^2}}}\)
Step-by-step Solution
Detailed explanation
According to universal law of Gravitation, Gravitational force \(F = \frac{{GMm}}{{{{\left( {R + h} \right)}^2}}}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- પૃથ્વીના ચુંબકીય મેરેડિયનમાં એક નાના ગજિયા ચુંબકને એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી તેનો ઉત્તર ધ્રુવ પૃથ્વીના ઉત્તર ધ્રુવ તરફ રહે.ચુંબકના મધ્યબિંદુથી પૂર્વ-પશ્વિમ દિશામાં દોરેલી રેખા પર ચુંબકથી \(30\, cm\) અંતરે તટસ્થ બિંદુઓ મળે છે. તો ચુંબકનું ચુંબકીય મોમેન્ટ \(Am^2\) માં લગભગ કેટલું હશે? (\(\frac{{{\mu _0}}}{{4\pi }}\, = 10^{- 7}\) \(SI\) એકમમાં અને \(B_H\, =\) ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક \(= 3.6\times10^{-5}\, tesla\))JEE Mains 2015 Medium
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(1\, kg\) અને \(4\, kg\) દળ ધરાવતા પદાર્થની વચ્ચે સ્પ્રિંગ જોડેલી છે.નાના દળનો પદાર્થ \(25\, rad/s\) ની કોણીય આવૃતિ અને \(1.6\, cm\)ના કંપવિસ્તારથી સરળ આવર્ત ગતિ કરે છે જ્યારે મોટા દળ વાળો પદાર્થ સ્થિર રહે છે.આ તંત્ર દ્વારા જમીન પર મહત્તમ કેટલા \(N\)નું બળ લાગશે?
JEE Mains 2014 Hard - ઉપરોક્ત પરિપથના સત્ય કોષ્ટકમાં \(\mathrm{X}\) અને \(\mathrm{Y}\) ના મૂલ્ય _______ છે.
JEE Mains 2024 Hard - કોઈ \(10\, m\) લાંબો સમક્ષિતિજ તાર કે જે ઉત્તર-પૂર્વથી દક્ષિણ-પશ્ચિમ દિશામાં ખેંચાયેલો હોય અને પૃથ્વીના \(0.3\times 10^{-4}\,Wb/m^2\) ના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકને કાટકોણે \(5.0\, ms^{-1}\) ની ઝડપથી પતન કરે છે. પ્રેરિત \(emf\) નું તત્ક્ષણિક મૂલ્ય કેટલું હશે.JEE Mains 2019 Medium
- \(I\) અને \(9I\) જેટલી તીવ્રતાઓ ધરાવતા બે પ્રકાશ કિરણપૂંજેે વ્યતિકરણ અનુભવી પડદા ઉપર શલાકા ભાત ઉત્પન્ન કરે છે. બે કિરણપૂંજો વચ્ચે \(P\) બિંદુ આગળ કળા તફાવત \(\pi / 2\) અને \(Q\) બિંદુ આગળ કળા તફાવત \(\pi\) છે. \(P\) અને \(Q\) આગળ પરિણામી તીવ્રતાઓ વચ્વચેનો તફાવત..........\(I\) થશે.JEE Mains 2022 Medium
- ચાર સપાટી માટે વિદ્યુતભારનું વિતરણ આપેલ છે. તેમને અનુરૂપ વિદ્યુત ફ્લક્સ \({\phi _1},{\phi _2},{\phi _3}\) અને \({\phi _4}\) હોય તો નીચેનામાંથી શું સાચું પડે?
JEE Mains 2017 Hard
More PYQs from JEE Mains
- જો \(\mathrm{X}=\{\mathrm{n} \in \mathrm{N}: 1 \leq \mathrm{n} \leq 50\} \) આપલે છે . જો \(A=\{n \in X: n \text { is a multiple of } 2\}\) અને \(\mathrm{B}=\{\mathrm{n} \in \mathrm{X}: \mathrm{n} \text { is a multiple of } 7\},\) હોય તો \(X\) ના નાનામાં નાનો ઉપગણની ઘટક સંખ્યા મેળવો કે જે \(\mathrm{A}\) અને \(\mathrm{B}\) ને સમાવે .JEE Mains 2020 Medium
- ધારો કે \(f:[1, \infty) \rightarrow[2, \infty)\) એક વિકલનીય વિધેય છે. જો બધા જ \(\mathrm{x} \geq 1\) માટે \(10 \int_1^{\mathrm{x}} f(\mathrm{t}) \mathrm{dt}=5 \mathrm{x} f(\mathrm{x})-\mathrm{x}^5-9\) હોય, તો \(f(3)\) નું મૂલ્ય શું છે?JEE Mains 2025 Hard
- એક સ્લિટથી થતા વિવર્તન માટે નીચેનામાંથી ક્યાં સાચા છે?
A. સ્લિટની પહોળાઈ અચળ રાખતા, મધ્યસ્થ અધિકતમની પહોળાઈ તરંગલંબાઈના વધારા સાથે વધે છે.
B. સ્લિટની પહોળાઈ અચળ રાખતા, મધ્યસ્થ અધિકતમની પહોળાઈ તરંગલંબાઈના ઘટાડા સાથે વધે છે.
C. અચળ તરંગલંબાઈએ મધ્યસ્થ અધિકતમની પહોળાઈ, સ્લિટની પહોળાઈ ઘટવાની સાથે વધે છે.
D. અચળ તરંગલંબાઈએ મધ્યસ્થ અધિકતમની પહોળાઈ, સ્લિટની પહોળાઈ વધતા વધે છે.
E. સ્લિટની પહોળાઈ અચળ હોય ત્યારે મધ્યસ્થ અધિકતમ પ્રકાશીતતા તરંગલંબાઈના ઘટાડા સાથે વધે છે.JEE Mains 2026 Easy - સુરેખ સમીકરણોની સંહતિ \(x+2 y+3 z=1\) ; \(3 x+4 y+5 z=\mu\) ; \(4 x+4 y+4 z=\delta\) એ સુસંગત ન હોય તો \((\mu, \delta)\) ની કર્મયુક્ત જોડ મેળવો.JEE Mains 2020 Hard
- 0.1 mm ત્રિજ્યાવાળી એક કેશનળીને પાણીમાં આંશિક રીતે ડૂબાડવામાં આવે છે (પૃષ્ઠતાણ \(70 \mathrm{dyn} / \mathrm{cm}\) અને કાચ-પાણી સંપર્ક કોણ \(\simeq 0^{\circ}\)) જે ઊર્ધ્વ સાથે \(30^{\circ}\) ના ખૂણે નમેલી છે. કેશનળીમાં ચઢેલા પાણીની લંબાઈ ________ cm છે.
\(\left(\right.\) \(\mathrm{g}=9.8 \mathrm{~m} / \mathrm{s}^2\) લો \(\left.\right)\)JEE Mains 2025 Medium - જો વિધેય \(f\left( x \right) = \left\{ {\begin{array}{*{20}{c}}
{\frac{{\sqrt {2 + \cos \,x} - 1}}{{\left( {\pi - {x^2}} \right)}},}&{x \ne \pi } \\
{k\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,,}&{x = \pi }
\end{array}} \right.\) એ \(x\, =\pi \) આગળ સતત હોય તો \(k\) મેળવો.JEE Mains 2014 Hard