JEE Mains · Physics · STD 12 - 8. Electromagnetic waves
નીચેનાને ટૂંકી તરંગલંબાઇના ચઢતા ક્રમમાં ગોઠવો. \(A\). ગામા કિરણો \(\left(\lambda_1\right)\) \(B\). \(x\) - કિરણો \(\left(\lambda_2\right)\) \(C\). પારરક્ત તરંગો \(\left(\lambda_3\right)\) \(D\). સુક્ષમ તરંગો \(\left(\lambda_4\right)\) નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરોઃ
- A \(\lambda_4<\lambda_3<\lambda_1<\lambda_2\)
- B \(\lambda_4<\lambda_3<\lambda_2<\lambda_1\)
- C \(\lambda_1<\lambda_2<\lambda_3<\lambda_4\)
- D \(\lambda_2<\lambda_1<\lambda_4<\lambda_3\)
Answer & Solution
Correct Answer
(C) \(\lambda_1<\lambda_2<\lambda_3<\lambda_4\)
Step-by-step Solution
Detailed explanation
\(\lambda_1<\lambda_2<\lambda_3<\lambda_4\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(R\) ત્રિજ્યામાં ભ્રમણ કરતાં ઉપગ્રહનો આવર્તકાળ \(T\) હોય તો \(9 R\) ત્રિજ્યામાં ભ્રમણ કરતાં ઉપગ્રહનો આવર્તકાળ ............ \(T\)JEE Mains 2021 Medium
- \(N\) મોલ ધરાવતા એક બહુપરમાણ્વિક વાયુ \((f=6)\) ને બે મોલ ધરાવતા એક પરમાણ્વિક વાયુ સાથે મિશ્રિત કરવામાં આવે છે કે જેથી તે દ્વિ -પરમાણિવક વાયુની જેમ વર્તે, તો \(\mathrm{N}\) ________ હશે.JEE Mains 2024 Hard
- બે સમાન લંબાઈ અને સમાન દળ લટકાવેલ સ્ટીલના તારને છત સાથે જડિત કરેલા છે. જો તેમાં એકમ કદદીઠ સંગ્રહાતી ઉર્જાનો ગુણોત્તર \(1: 4\) હોય તો તેમના વ્યાસનો ગુણોત્તર કેટલો થાય?JEE Mains 2020 Medium
- જ્યારે રોકેટને પૃથ્વીની સપાટીથી \(32\,km\) ઉંંચાઈએ લઈ જવામાં આવે છે ત્યારે તેના વનનમાં પ્રતિશત ઘટાડો \(........\%\) થશે. (પૃથ્વીની ત્રિજ્યા \(=6400\,km\) )JEE Mains 2022 Medium
- પાતળા લેન્સ માટે મોટવણી \(m\) વિરુદ્ધ પ્રતિબિંબ અંતર \(v\) નો આલેખ આપેલ છે.તો લેન્સની કેન્દ્રલંબાઈ કેટલી હશે?
JEE Mains 2019 Medium - એક કણનું સ્થાન \(x=\left(5 t^2-4 t+5\right) m\) મુજબ સમય સાથે સંબંધ ધરાવે છે. તો \(t=2\,s\) વખતે કણના વેગનું મૂલ્ય \(.........\,ms^{-1}\) થશે.JEE Mains 2023 Easy
More PYQs from JEE Mains
- અર્ધવાહકમાં, કન્ડકશન બેન્ડમાંના ઈલેકટ્રોન \(\left(n_e\right)\) અને તેના અવરોધ ઉપર તાપમાનના વધારાની અસર \(..............\) છે.JEE Mains 2023 Medium
- એક નાના ગજિયા ચુંબકને 800 Gauss ના બાહ્યક્ષેત્રમાં તેની અક્ષ \(30^{\circ}\) ખૂણે રહે તેમ મૂકતા તે 0.016 N.m નું ટોર્ક અનુભવે છે.તેને સૌથી સ્થાયી સ્થાનથી સૌથી અસ્થાયી સ્થાનમાં લઈ જવા માટે કરેલું કાર્ય \(\alpha \times 10^{-3} J\) છે. \(\alpha\) નું મૂલ્ય __________ છે.JEE Mains 2026 Medium
- લિસ્ટ\(-I\) ને લિસ્ટ\(-II\) સાથે જોડો.
આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.લિસ્ટ\(-I\) લિસ્ટ\(-II\) \((a)\) \(\omega L\,>\,\frac{1}{\omega C}\) \((i)\) પ્રવાહ \(emf\) સાથે કળામાં છે \((b)\) \(\omega {L}=\frac{1}{\omega {C}}\) \((ii)\) પ્રવાહ લગાવેલ \(emf\) ની પાછળ હોય \((c)\) \(\omega {L}\, < \,\frac{1}{\omega {C}}\) \((iii)\) મહત્તમ પ્રવાહ પસાર થાય. \((d)\) અનુનાદ આવૃતિ \((iv)\) પ્રવાહ \(emf\) ની આગળ હોય JEE Mains 2021 Medium - એક ઇન્ડક્ટરનું ગુચળું \(64\, {J}\) જેટલી ચુંબકીય ઉર્જાનો સંગ્રહ કરે છે અને જ્યારે તેમાંથી \(8\, {A}\) નો પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તે \(640\, {W}\) ના દરથી ઉર્જા ગુમાવે છે. જો આ ગુંચળાને આદર્શ બેટરી સાથે જોડવામાં આવે તો આ પરિપથનો સમય અચળાંક (\(sec\) માં) શોધો.JEE Mains 2021 Hard
- ધારો કે વક્રો \(4\left(x^{2}+y^{2}\right)=9\) અને \(y^{2}=4 x\) ના સામાન્ય સ્પર્શકો \(Q\) બિંદુમાં છેદે છે. ધારે કે \(O\) કેન્દ્રવાળા એક ઉપવલયના ગૌણ અક્ષ અને પ્રધાન અક્ષ ની અર્લંધબાઈઓ અનુક્રમે \(OQ\) અને \(6\) છે.જો આ ઉપવલય ઉત્કેન્દ્રતા \(e\) અને નાભિલંબની લંબાઈ \(l\) હોય, તો \(\frac{l}{ e ^{2}}=\dots\dots\dots\)JEE Mains 2022 Hard
- ધારો કે \(\mathrm{S}=\left\{\mathrm{m} \in \mathbf{Z}: \mathrm{A}^{\mathrm{m}^2}+\mathrm{A}^{\mathrm{m}}=3 \mathrm{I}-\mathrm{A}^{-6}\right\}\), જ્યાં \(\mathrm{A}=\left[\begin{array}{cc}2 & -1 \\ 1 & 0\end{array}\right]\). તો \(\mathrm{n}(\mathrm{S})\) = ___JEE Mains 2025 Medium