JEE Mains · Physics · STD 12 - 8. Electromagnetic waves
સમાંતર પ્લેટ ધરાવતા સંધારકમાં જ્યારે તે \(10^{6} \,Vs ^{-1}\). ના દરથી વિદ્યુતભારીત થતું હોય ત્યારે પ્લેટોની વચ્ચે \(4.425 \,\mu A\) જેટલી સ્થાનાંતરીય પ્રવાહ ઉત્પન્ન થાય છે. સંધારકની પ્લેટોનું ક્ષેત્રફળ \(40 \,cm ^{2}\) છે. સંધારકની પ્લેટો વચ્યેનું અંતર \(x \times 10^{-3} \,m\) છે; તો \(x\) = ................ (શન્યાવકાશની પારગમ્યતા (પરમીટીવીટી) \(\varepsilon _{0}=8.85 \times 10^{-12} C ^{2} N ^{-1} m ^{-2}\) છે.)
- A \(2\)
- B \(7\)
- C \(8\)
- D \(9\)
Answer & Solution
Correct Answer
(C) \(8\)
Step-by-step Solution
Detailed explanation
\(=\frac{ dq }{ dt }\) \(I _{ d }=\frac{\epsilon_{0} A }{ d } \frac{ dV }{ dt }\) \(d =\frac{8.85 \times 10^{-12} \times 4 \times 10^{-3} \times 10^{6}}{4.425 \times 10^{-6}}\) \(=8 \,mm\) \(X =8\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક પડદાથી નિયત(fix) અંતરે વસ્તુ પડેલ છે એક પાતળા લેન્સ ના બે સ્થાન (\(10\, cm\) અંતરે) માટે વસ્તુનું પડદા પર પ્રતિબિંબ મળે છે. આ લેન્સના બે સ્થાન માટે મળતા પ્રતિબિંબ \(3 : 2\)ના પરિમાણમાં મળે છે. તો વસ્તુ અને પડદા વચ્ચેનું અંતર કેટલા \(cm\) હશે?JEE Mains 2014 Hard
- એક પ્રત્યાવર્તી પ્રવાહ \(\mathrm{I}=\mathrm{I}_{\mathrm{A}} \sin \omega \mathrm{t}+\mathrm{I}_{\mathrm{B}} \cos \omega \mathrm{t}\) વડે અપાય છે. r.m.s. પ્રવાહ ______ હશે.JEE Mains 2025 Easy
- પાણીને ગરમ કરતાં પાત્રને તળિયે બનેલું પરપોટું પાત્રથી અલગ થઈને ઉપર આવે છે. પરપોટાની ત્રિજ્યા \(R\) અને પાત્રના તળિયા સાથેના વર્તુળાકાર સંપર્કની ત્રિજ્યા \(r\) લો. જો \(r < < R\) અને પાણીનું પૃષ્ઠતાણ \(T\) હોય, તો પરપોટું પાત્રથી અલગ પડે તેની માત્ર પડેલા \(r\) નું મૂલ્ય કેટલું હશે?(પાણીની ઘનતા \(\rho_{w}\) છે)
JEE Mains 2014 Hard - એક સમધનની કોઈ એક બાજુનાં મધ્યસ્થાન આગળ \(q\) વિદ્યુતભાર મૂકવામાં આવેલ છે. સમધન સાથે સંકળાયેલ પ્રવાહ _______ હશે.JEE Mains 2024 Hard
- એક વિદ્યાર્થી પ્રયોગશાળામાં તારની જાડાઈ સ્ક્રૂગેજની મદદથી માપે છે. તેના આવલોકનો \(1.22 \,mm , 1.23 \,mm , 1.19 \,mm\) , \(1.20 \,mm\) છે. પ્રતિશત ત્રૂટિ \(\frac{x}{121} \%\) છે. \(x\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2022 Medium
- પ્રોટોન અને \(\alpha\) ની ગતિઉર્જા \(K _{ p }\) અને \(K _{\alpha}\) છે. તે ચુંબકીયક્ષેત્રમાં લંબ દાખલ થતાં ત્રિજ્યાના ગુણોતર \(2: 1 \) છે તો ગતિઉર્જાનો ગુણોતર \(K _{ p }: K _{\alpha}\) શું હશેJEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- ધારો કે \(\int \frac{2-\tan x}{3+\tan x} \mathrm{~d} x=\frac{1}{2}\left(\alpha x+\log _{\mathrm{e}}|\beta \sin x+\gamma \cos x|\right)+C\), જ્યાં \(\mathrm{C}\) એ સંકલનનો અચળાંક છે. તો \(\alpha+\frac{\gamma}{\beta}\) = ............JEE Mains 2024 Hard
- પૃથ્વીની ફરતે ફરતા ઉપગ્રહની સાપેક્ષ અનિશ્ચિતતા \(10^{-2}\) છે.જો ભ્રમણ કક્ષાની ત્રિજ્યાની સાપેક્ષ અનિશ્ચિતતા નહિવત હોય તો પૃથ્વીના દળમાં સાપેક્ષ અનિશ્ચિતતા કેટલી હશે?JEE Mains 2018 Medium
- જ્યારે બે સ્ટડ એકબીજાના સંપર્કમાં હોય છે, ત્યારે સ્ક્રુગેજમાં મુખ્ય માપપટ્ટીની સંદર્ભ રેખાનું શૂન્ય વર્તુળાકાર માપપટ્ટીના પાંચમા કાપા સાથે સંપાત થાય છે. વર્તુળાકાર માપપટ્ટી પર \(100\) વિભાગો છે અને સ્ક્રુગેજનું પિચ \(0.1\) mm છે. જ્યારે એક ગોળાનો વ્યાસ માપવામાં આવે છે, ત્યારે મુખ્ય માપપટ્ટીનું અવલોકન \(5\) mm છે અને વર્તુળાકાર માપપટ્ટીનો \(50^{\text{મો}}\) કાપો મુખ્ય માપપટ્ટીની સંદર્ભ રેખા સાથે સંપાત થાય છે. ગોળાનો વ્યાસ _______ mm છે.JEE Mains 2026 Medium
- જો સમય \((t)\), વેગ \((u)\), અને કોણીય વેગમાન \((I)\) ને મૂળભૂત રાશિ તરીકે લેવામાં આવે છે. દળ \(({m})\) નું પરિમાણ \({t}, {u}\) અને \({I}\) ના પદમાં કેવું થાય?JEE Mains 2021 Medium
- \((1 +x)^{101} (1 +x^2 - x)^{100}\) ના વિસ્તરણમાં પદની સંખ્યા મેળવો.JEE Mains 2014 Hard
- નીચેનામાંથી કયું F માં કેપેસિટન્સ માટેનું સાચું પારિમાણિક સૂત્ર છે? \(\mathrm{M}, \mathrm{L}, \mathrm{T}\) અને C એ દળ, લંબાઈ, સમય અને વિદ્યુતભારના એકમ દર્શાવે છે,JEE Mains 2025 Easy