JEE Mains · Physics · STD 12 - 8. Electromagnetic waves
સૂચિ-\(I\) ને સૂચિ-\(II\) સાથે જોડો :-
| સૂચિ - \(I\) (EM-તરંગ) | સૂચિ - \(II\) (તરંગલંબાઈ) (શ્રેણી) |
| \((A)\) ઇન્ફ્રારેડ | \((i)\) \(<10^{-3} \mathrm{~nm}\) |
| \((B)\) અલ્ટ્રાવાયોલેટ | \((ii)\) \(400 \mathrm{~nm}\) થી \(1 \mathrm{~nm}\) |
| \((C)\) એક્સ-રે | \((iii)\) \(1 \mathrm{~mm}\) થી \(700 \mathrm{~nm}\) |
| \((D)\) ગામા કિરણો | \((iv)\) \(1 \mathrm{~nm}\) થી \(10^{-3} \mathrm{~nm}\) |
- A \((A)-(II), (B)-(I), (C)-(IV), (D)-(III)\)
- B \((A)-(III), (B)-(II), (C)-(IV), (D)-(I)\)
- C \((A)-(IV), (B)-(III), (C)-(II), (D)-(I)\)
- D \((A)-(I), (B)-(III), (C)-(II), (D)-(IV)\)
Answer & Solution
Correct Answer
(B) \((A)-(III), (B)-(II), (C)-(IV), (D)-(I)\)
Step-by-step Solution
Detailed explanation
ઇન્ફ્રારેડ સૌથી ઓછી ઊર્જાવાળા હોવાથી સૌથી મોટી તરંગલંબાઈ \((\lambda)\) ધરાવે છે અને ગામા કિરણો સૌથી વધુ ઊર્જાવાળા હોવાથી સૌથી નાની તરંગલંબાઈ ધરાવે છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- નીચે મુજબ કથન આપેલ છે. કથન \(I:\) વાયુનું તાપમાન \(-73^{\circ}\,C\) છે. જ્યારે વાયુન \(527^{\circ}\,C\) સુધી ગરમ કરવામાં આવે ત્યારે અણુઓની સરેરાશ વર્ગિતવેગનું વર્ગમૂળ બમણુ થાય છે. કથન \(II:\) આદર્શવાયુના દબાણ અને કદનો ગુણાકાર અણુઓની રૅખીય ગતિઉર્જાના બરાબર હોય છે. ઉપર્યુક્ત બંને કથનના સંદર્ભમાં, નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2023 Medium
- '\(d\)' ઊંડાઈના પાત્રમાં અડધે સુધી \(n _1\) વક્રીભવનાંક ધરાવતું તેલ, અને બાકીનો અડધો ભાગ \(n _2\) વક્રીભવનાંક ધરાવતા પાણીથી ભરવામાં આવે છે.જ્યારે આા પાત્રમાં ઉપરથી જોતાં તેની દેખાતી ઊંડાઈ \(.........\) થશે.JEE Mains 2023 Medium
- \(\mathrm{m}\) દળ ધરાવતા બે કણનો શરૂઆતનો વેગ \(u\hat{i}\) અને \(u\left(\frac{\hat{\mathrm{i}}+ \hat{\mathrm{j}}}{2}\right)\) છે. તે બંને અસ્થિસ્થાપક રીતે અથડાય છે, તો આ પ્રક્રિયા દરમિયાન તે કેટલી ઉર્જા ગુમાવશે?JEE Mains 2020 Hard
- લિસ્ટ\(-\)\(I\) (વિદ્યુત ચુંબકીય તરંગના પ્રકાર) અને લિસ્ટ\(-\)\(II\) ( એને આનુષાંગિક ઉપયોગ ) ને જોડો અને નીચેના લિસ્ટમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
\(a\) \(b\) \(c\) \(d\)લિસ્ટ\(-I\) લિસ્ટ\(-II\) \(a\). પારરક્ત તરંગ \(i\). સાંધા ના દુખાવાની સારવાર માટે \(b\). રેડિયો દ્વારા \(ii\). પ્રસારણ માટે \(c\). ક્ષ-કિરણો \(iii\). હાડકામાં પડેલ તિરાડ શોધવા માટે \(d\). પારજાંબલી કિરણો \(iv\). વાતાવરણ ના ઓઝૉન સ્તર દ્વારા થતું શોષણ JEE Mains 2014 Medium - એક બલૂનમાં \(\left(32^{\circ} C \right.\) તાપમાને અને \(1.7\;atm\) તાપમાને હીલિયમ વાયુ ભરેલ છે. જ્યારે બલૂન તૂટે ત્યારે તરત જ હીલિયમ વાયુનું વિસ્તરણ કેવું ગણી શકાય?JEE Mains 2020 Medium
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(m\) દ્રવ્યમાનને બે દોરી વચ્ચે લગાવેલ છે. બે સ્પ્રિંગોના સ્પ્રિંગ અચળાંક \(K_1\) અને \(K _2\) છે. ઘર્ષણ મુકત સપાટી પર \(m\) દળના દોલનનો આવર્તકાળ છે.
JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- બધી પ્રકૃતિક સંખ્યા \(‘n’\) નો સરવાળો મેળવો કે જ્યાં \(100 < n < 200\) અને ગુ.સા.અ.\((91, n) > 1\) થાય.JEE Mains 2019 Hard
- એક બહુવિકલ્પ પરીક્ષામાં \(5\) પ્રશ્નો છે.દરેક પ્રશ્નોનોનાં ત્રણ જવાબો છે,જેમાંથી ફક્ત એક જવાબ સાચો છે.કેાઇ વિર્ધાથી માત્ર અટકળ દ્વારા ચાર અથવા ચારથી વધારે સાચા જવાબો મેળવે તેની સંભાવના . .. . . . હોય.JEE Mains 2013 Medium
- આદર્શ વાયુને એક અલગ કરેલા બંધ ઓરડામાં ધારો.જયારે સમોષ્મી વિસ્તરણ અનુભવે છે,ત્યારે અણુઓ વચ્ચે થતી અથડામણ (સંઘાત) માટેનો સરેરાશ સમય \(V^q\) અનુસાર વધે છે,જયાં \(V\) એ વાયુનું કદ સૂચવે છે.\(q\) નુ મૂલ્ય _________ થશે. \(\left( {\gamma = \frac{{{C_P}}}{{{C_V}}}} \right)\)JEE Mains 2015 Hard
- જો વર્તુળ \(x^2 + y^2 + 10x + 12y + c = 0\) ની અંતગર્ત આવેલ સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ \(27\sqrt 3 \,sq.\,\) એકમ હોય તો \(c\) ની કિમત ............... થાય.JEE Mains 2019 Hard
- ત્રણ સમાન આડછેદ અને લંબાઈ ધરાવતા સળિયાને જુદા-જુદા દ્રવ્યમાંથી બનાવેલ છે જેમની ઉષ્માવાહકતા અનુક્રમે \(K _{1}, K _{2},\) અને \(K _{3}\) છે. તેને પછી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલ છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સળિયાના એક છેડાને \(100^{\circ} C\) તાપમાને અને બીજા છેડાને \(0^{\circ} C\) તાપમાને રાખેલ છે જો સંતુલન સમયે સળીયાના જોડાણના જંકશનનું તાપમાન અનુક્રમે \(70^{\circ} C\) અને \(20^{\circ} C\) હોય અને સળિયાની સપાટી પરથી કોઈ પણ ઉર્જાનો વ્યય થતો ના હોય તો \(K _{1}, K _{2}\) અને \(K _{3}\) વચ્ચેનો સંબધ શું હશે?
JEE Mains 2020 Hard - જો \(\alpha\) અને \(\beta(\alpha<\beta)\) એ સમીકરણ \((-2+\sqrt{3})(|\sqrt{x}-3|)+(x-6 \sqrt{x})+(9-2 \sqrt{3})=0, x \geqslant 0\) ના બીજ હોય, તો\(\sqrt{\frac{\beta}{\alpha}}+\sqrt{\alpha \beta}=\) ___ .JEE Mains 2026 Easy