JEE Mains · Physics · STD 12 - 8. Electromagnetic waves
કયો તરંગ લંબાઈના ચઢતા ક્રમ માટે સાયો વિકલ્પ છે;
- A \(\lambda\) દ્રશ્ય \(<\) \(\lambda\) ક્ષ-કિરણ \(<\) \(\lambda\) ગામા-કિરણ \(<\) \(\lambda\) સૂક્ષ્મતરંગ
- B \(\lambda\) ગામા-કિરણ \(<\) \(\lambda\) ક્ષ-કિરણ \(<\) \(\lambda\) દ્રશ્ય \(<\) \(\lambda\) સૂક્ષ્મકિરણ
- C \(\lambda\) ક્ષ-કિરણ \(<\) \(\lambda\) ગામા-કિરણ \(<\) \(\lambda\) દ્રશ્ય \(<\) \(\lambda\) સૂક્ષ્મકિરણ
- D \(\lambda\) સૂક્ષ્મતરંગ \(<\) \(\lambda\) દ્રશ્ય \(<\) \(\lambda\) ગામા-કિરણ \(<\) \(\lambda\) ક્ષ-કિરણ
Answer & Solution
Correct Answer
(B) \(\lambda\) ગામા-કિરણ \(<\) \(\lambda\) ક્ષ-કિરણ \(<\) \(\lambda\) દ્રશ્ય \(<\) \(\lambda\) સૂક્ષ્મકિરણ
Step-by-step Solution
Detailed explanation
From electromagnetic wave spectrum. \(\lambda\) increases \(\longrightarrow\) \(\gamma\)-ray \(x\)-rays ultra violet visible infrared microwave Radio wave \(\lambda_{\text {ganma-ray }}<\lambda_{ X \text {-ray }}<\lambda_{\text {visible }}<\lambda_{\text {microwave }}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- ફોટોનડાયોડનો બાયસ વૉલ્ટેજ વધારતા , ફોટો પ્રવાહનું મૂલ્યJEE Mains 2020 Medium
- પ્રત્યેક \( ‘M’\) દળ ધરાવતા ચાર કણો એકબીજાથી એકસરખા અંતરે \(R\) ત્રિજયા ધરાવતા વર્તુળ પર તેમના અન્યોન્ય ગુરુત્વ આકર્ષણ બળની અસર હેઠ ગતિ કરે છે,તો દરેક કણની ઝડપJEE Mains 2014 Hard
- પ્રારંભમાં વિરામ સ્થાને થી \(x\)-અક્ષ સાથે \(x=0\) આગળના સંદર્ભ બિંદુ થી \(v\) વેગ થી કે જે \(v=4 \sqrt{x} \mathrm{~m} / \mathrm{s}\) મુજબ બદલાય છે. તે રીતે ગતિ કરવાનું શરૂ કરે છે. કણનો પ્રવેગ _______ \(\mathrm{ms}^{-2}\) છે.JEE Mains 2024 Hard
- નીચે બે વિધાનો આપેલા છે : તેમાંના એકને કથન \(A\) અને બીજાને કારણ \(R\) થી દર્શાવવામાં આવેલ છે. કથન \(A\) : \(n-p-n\) ટ્રાન્ઝિસ્ટર, \(p-n-p\) ટ્રાન્ઝિસ્ટર કરતા વધારે પ્રવાહ પસાર થવા દે છે. કારણ \(R\) : ઈલેકટ્રોનની વિદ્યુત વાહક તરીકેની મોબીલીટી વધારે હોય છે. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પો પૈકી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.JEE Mains 2022 Medium
- \(100\,\Omega \) અને \(100\,k\Omega \) ઈનપુટ અને આઉટપુટ અવરોધ ધરાવતા ટ્રાન્ઝિસ્ટર માટે ગ્રાફ આપેલ છે. વૉલ્ટેજ અને પાવર ગેઇન અનુક્રમે કેટલા થાય?
JEE Mains 2019 Hard - \(LCR\) શ્રેણી પરિપથમાં \(30 \,{mH}\) ઇન્ડકટર અને \(1 \, \Omega\) અવરોધને \(300 \, {rad} / {s}\) કોણીય આવૃતિ ધરાવતા \(AC\) ઉદગમ સાથે જોડેલ છે. પ્રવાહને વોલ્ટેજ કરતાં \(45^{\circ}\) આગળ રાખવા માટે જરૂરી કેપેસીટરનું મૂલ્ય \(\frac{1}{x} \times 10^{-3} \, {F}\) હોય, તો \(x\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- એક રમતવીર \(r\) ત્રિજ્યાવાળા વર્તુળાકાર પથ પર દોડે છે જેથી તે \(A B A B\) પથ પસાર કરે છે. તો કાપેલું અંતર અને સ્થાનાંતર, અનુક્રમે, કયા છે?
JEE Mains 2025 Medium - \(110\,W\) પ્રકાશીય બલ્બની લગભગ \(10\%\) કાર્યત્વરા દ્રશ્ય વિકીરણમાં રૂપાંતરીત થાય છે.બલ્બથી \(1\,m\) થી \(5\,m\) અંતરે દ્રશ્ય વિકિરણની સરેરાશ તીવ્રતામાં ફેરફાર \(a \times 10^{-2}\,W / m ^2\). '\(a\)'નું મૂલ્ય \(.....\) હશે.JEE Mains 2022 Medium
- ધારોકે \(\left\langle a _{ n }\right\rangle\) એ એવી શ્રેણી છે કે જેથી \(a_1+a_2+\ldots+a_n=\frac{n^2+3 n}{(n+1)(n+2)}\).જો \(28 \sum \limits_{k=1}^{10} \frac{1}{a_k}=p_1 p_2 p_3 \ldots p_m\), જ્યાં \(p _1, p _2, \ldots ., p _{ m }\) એ પ્રથમ \(m\) અવિભાજ્ય સંખ્યાઓ છે,તો \(m =.........\)JEE Mains 2023 Hard
- એક વર્ગમાં દસ છોકરાઓ \(B_{1}, B_{2}, \ldots ., B_{10}\) અને પાંચ છોકરીઓ \(G_{1}\), \(G _{2}, \ldots, G _{5}\) છે. તો \(B_{1}\) અને \(B_{2}\) બંને એક સાથે એક સમૂહ માં ન આવે,તે રીતે ત્રણ છોકરીઓના કેટલા સમૂહ બનાવી શકાય?JEE Mains 2022 Medium
- એક અવલોકનકાર \(18\,km/h\) ની ઝડપ સાથે ટેકરી તરફ સાયકલ પ૨ ગતિ કરે છે. તે તેની પાછળ રહેલ ઉદગમમાંથી સીધો અવાજ સાંભળે છે ઉપરાંત ટેકરીથી પરાવર્તિત અવાજ પણ સાંભળે છે. ઉદગમ દ્વારા ઉત્પન્ન મૂળ આવૃત્તિ \(640\,Hz\) હોય અને હવામાં ધ્વનિનો વેગ \(320\,m / s\) હોય તો અવલોકનકાર દ્વારા આ બે અવાજે (ધ્વનિનો) વચ્ચે સંભળાતા સ્પંદની આવૃત્તિ \(..........Hz\) હશે.JEE Mains 2022 Easy
- નીચે બે કથનો આપેલા છે :
કથન \(I\) : એક પદાર્થ સંરક્ષી બળક્ષેત્ર \(\vec{F}\) હેઠળ સ્થાન \(r_1\) થી સ્થાન \(r_2\) સુધી ગતિ કરે છે. બળ દ્વારા થયેલું કાર્ય \(W=-\int_{r_1}^{r_2} \vec{F} \cdot \overrightarrow{d r}\) છે.
કથન \(II\) : કોઈ પદાર્થ એક સ્થાનથી બીજા સ્થાન તરફ જતી વખતે અનંત સંખ્યામાં પથને અનુસરી શકે છે. માટે સંરક્ષી ક્ષેત્ર માટે પદાર્થે કરેલા કાર્યનો જથ્થો અનુસરેલા પથ સાથે બદલાય છે.
ઉપરોક્ત વિધાનને ધ્યાનમાં રાખીને, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Medium