JEE Mains · Physics · STD 12 - 8. Electromagnetic waves
લિસ્ટ \(-I\) ને લિસ્ટ \(-II\) સાથે મેળવો
| લિસ્ટ \(I\) | લિસ્ટ \(II\) |
| \(A\) સૂક્ષ્મ તરંગ | \(I\) ન્યુક્લિયસનો રેડિયોએક્ટિવ ક્ષય |
| \(B\) ગામા તરંગ | \(II\) પદાર્થમાં ઇલેક્ટ્રોનની ઝડપી પ્રવેગિત અને પ્રતિપ્રવેગિત ગતિ |
| \(C\) રેડિયો તરંગ | \(III\) આંતરિક કક્ષાના ઇલેક્ટ્રોન |
| \(D\) ક્ષ-કિરણ | \(IV\) ક્લીસ્ટ્રોન વાલ્વ |
- A \(A-I, B-II, C-III, D-IV\)
- B \(A-IV, B-I, C-II, D-III\)
- C \(A-I, B-III, C-IV, D-II\)
- D \(A-IV, B-III, C-II, D-I\)
Answer & Solution
Correct Answer
(B) \(A-IV, B-I, C-II, D-III\)
Step-by-step Solution
Detailed explanation
Based on theory.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- નીચેનામાંથી કઈ સરળ આવર્તગતિનો આવર્તકાળ \(\frac{\pi}{\omega}\) છે?JEE Mains 2021 Hard
- આકૃતિમાં \(CE\) સંરચનામાં વપરાતા ટ્રાન્ઝિસ્ટરની ટ્રાન્સફર લાક્ષણિકતા દર્શાવેલ છે. વપરાયેલ પરિપથમાં કલેકટર શાખામાં \(2\,k\,\Omega\) નો ભાર અવરોધ જોડવામાં આવેલ છે. ટ્રાન્ઝિસ્ટરની ઈનપુટ અવરોધ \(0.50\,k\,\Omega\) છે. ટ્રાન્ઝિસ્ટની વોલ્ટેજ લબ્ય \((gain)\) \(............\) થશે.
JEE Mains 2022 Hard - નીચેના \(p-V\) આકૃતિમાં, વક્ર પથ સાથે અવસ્થાનું સમીકરણ \((V-2)^2=4\) ap વડે દર્શાવેલ છે, જ્યાં \(a\) એક અચળાંક છે. બંધ પથમાં થતું કુલ કાર્ય છે
JEE Mains 2026 Medium - \(20\,g\) ગોળી \(20\,cm\) જેટલી જાડાઈ ધરાવતા બ્લોકને ભેદતા પહેલાનો વેગ \(1\,ms^{-1}\) છે, જો બ્લોક \(2.5 \times 10^{-2}\,N,\) જેટલો અવરોધ ધરાવતો હોય તો બ્લોકની બહાર આવતા ગોળીનો વેગ કેટલા .............. \(\mathrm{ms}^{-1}\) થાય?JEE Mains 2019 Medium
- \(4.0 \mu \mathrm{C}\) નો વિદ્યુતભાર \(4.0 \times 10^6 \mathrm{~ms}^{-1}\) ના વેગથી ધન \(y\)-અક્ષની દિશામાં \((2 \hat{k}) \mathrm{T}\) જેટલી પ્રબળતા ધરાવતા ચુંબકીય ક્ષેત્ર \(\vec{B}\) ની અસર હેઠળ ગતિ કરે છે. વિદ્યુતભાર ઉપર લાગતું બળ \(x \hat{i} N\) છે. \(x\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Hard
- \(100 \mathrm{~W}-220 \mathrm{~V}\) રેટિંગ ધરાવતો એક વિદ્યુત બલ્બ 220 V ના rms વોલ્ટેજવાળા AC સ્ત્રોત સાથે જોડેલ છે. બલ્બમાંથી પસાર થતા પ્રવાહનું શિખર મૂલ્ય કેટલું છે?JEE Mains 2025 Easy
More PYQs from JEE Mains
- એક ઈલેકટ્રીક ટોસ્ટરનો ઓરડાના તાપમાને \(\left(27^{\circ} \mathrm{C}\right)\) અવરોધ \(60 \Omega\) છે. ટોસ્ટરને \(220 \mathrm{~V}\) ના ઉદગમ સાથે જોડેલ છે. તેમાંથી વહેતો પ્રવાહ \(2.75 \mathrm{~A}\) જેટલો થાય છે. ટોસ્ટરમાં તાપમાન _______ જેટલું પહોચશે. ( \(\alpha=2 \times 10^{-4} /{ }^{\circ} \mathrm{C}\) લો)JEE Mains 2024 Hard
- અતિવલય \(H : x ^{2}-2 y ^{2}=4\) આપેલ છે. જો બિંદુ \(P (4, \sqrt{6})\) આગળનો સ્પર્શક \(x\) -અક્ષને બિંદુ \(Q\) અને નાભીલંભને બિંદુ \(R \left( x _{1}, y _{1}\right), x _{1}>0 \) આગળ છેદે છે. જો \(F\) એ \(H\) ની બિંદુ \(P\) થી નજીકની નાભી હોય તો \(\Delta QFR\) નું ક્ષેત્રફળ મેળવો.JEE Mains 2021 Hard
- પરવલય \(y^2=4 x\) ની નાભીય જીવા \(P Q\) ધન \(x\)-અક્ષ સાથે \(60^{\circ}\) નો ખૂણો બનાવે છે, જ્યાં P પ્રથમ ચરણમાં આવેલું છે. જો વર્તુળ, જેનો એક વ્યાસ PS છે, S એ પરવલયનું નાભિબિંદુ હોય, તે \(y\)-અક્ષને બિંદુ \((0, \alpha))\) પર સ્પર્શે છે, તો \(5 \alpha^2\) = __________JEE Mains 2025 Easy
- પાણીને ગરમ કરતાં પાત્રને તળિયે બનેલું પરપોટું પાત્રથી અલગ થઈને ઉપર આવે છે. પરપોટાની ત્રિજ્યા \(R\) અને પાત્રના તળિયા સાથેના વર્તુળાકાર સંપર્કની ત્રિજ્યા \(r\) લો. જો \(r < < R\) અને પાણીનું પૃષ્ઠતાણ \(T\) હોય, તો પરપોટું પાત્રથી અલગ પડે તેની માત્ર પડેલા \(r\) નું મૂલ્ય કેટલું હશે?(પાણીની ઘનતા \(\rho_{w}\) છે)
JEE Mains 2014 Hard - ધારો કે \(\mathrm{A}=\left[\mathrm{a}_{i j}\right]=\left[\begin{array}{cc}\log _5 128 & \log _4 5 \\ \log _5 8 & \log _4 25\end{array}\right]\). જો \(\mathrm{A}_{i j}\) એ \(\mathrm{a}_{i j}\) નો સહઅવયવ હોય, \(\mathrm{C}_{i j}=\sum_{\mathrm{k}=1}^2 \mathrm{a}_{i \mathrm{k}} \mathrm{A}_{j \mathrm{k}}, 1 \leq i, j \leq 2\), અને \(\mathrm{C}=\left[\mathrm{C}_{i j}\right]\), તો \(8|\mathrm{C}|\) = ___JEE Mains 2025 Easy
- \(z=\alpha+i \beta\) માટે જો \(|z+2|=z+4(1+i)\) હોય, તો \(\alpha+\beta\) અને \(\alpha \beta\) એ \(.........\) સમીકરણ ના બીજ છે.JEE Mains 2023 Hard