enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 8. Electromagnetic waves
લીસ્ટ \(I\) સાથે લીસ્ટ \(II\) યોગ્ય રીતે જોડો.
| લીસ્ટ \(I\) | લીસ્ટ \(II\) |
| \(A\) ટ્રોપો સ્ફિયર | \(I\) પૃથ્વીની સપાટી અંદાજે \(65-75\,km\) ઉપર |
| \(B\) સ્ટ્રેટો સ્ફિયરનો \(E-\) વિભાગ | \(II\) પૃથ્વીની સપાટી અંદાજે \(300\,km\) ઉપર |
| \(C\) થર્મો સ્ફિયરનો \(F_2-\) વિભાગ | \(III\) પૃથ્વીની સપાટી અંદાજે \(10\,km\) ઉપર |
| \(D\) સ્ટ્રેટો સ્ફિયરનો \(D-\) વિભાગ | \(IV\) પૃથ્વીની સપાટી અંદાજે \(100\,km\) ઉપર |
- A \(A-III, B-IV, C-II, D-I\)
- B \(A-I, B-II, C-IV, D-III\)
- C \(A-I, B-IV, C-III, D-II\)
- D \(A-III, B-II, C-I, D-IV\)
Answer & Solution
Correct Answer
(A) \(A-III, B-IV, C-II, D-I\)
Step-by-step Solution
Detailed explanation
NCERT fact based
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- કોઈ એક ક્ષેત્રમાં સ્થિત વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્ર પ્રવર્તે છે.ચુંબકીયક્ષેત્ર \(\vec B = {B_0}\left( {\hat i + 2\hat j - 4\hat k} \right)\) મુજબ આપવામાં આવે છે. જો એક વિજભાર આ ક્ષેત્રમાં \(\vec v = {v_0}\left( {3\hat i - \hat j + 2\hat k} \right)\) ના વેગથી ગતિ કરતો હોય ત્યારે કોઈ બળ અનુભવતો ના હોય તો \(SI\) એકમમાં વિદ્યુતક્ષેત્ર કેટલું હશે?JEE Mains 2017 Medium
- એક પ્રકાશ તરંગ \(x+y+z=\) અચળ પ્રકારના સમતલ તરંગ અગ્રો સાથે પ્રસરણ પામી રહ્યું છે. તરંગ પ્રસરણની દિશા દ્વારા \(x\)-અક્ષ સાથે બનતો કોણ છે:JEE Mains 2025 Hard
- બે વાયુ આર્ગોન (આણ્વિય ત્રિજ્યા\(=0.07 \;\mathrm{nm}\),આણ્વિય દળ\(=40\)) અને ઝેનોન (આણ્વિય ત્રિજ્યા\(=0.1\; \mathrm{nm},\) આણ્વિય દળ\(=140\)) માટે સંખ્યા ઘનતા સમાન છે અને બંને વાયુ સમાન તાપમાને છે.તો તેમના સરેરાશ મુક્ત સમયનો ગુણોત્તર કેટલો હશે?JEE Mains 2020 Medium
- \(Y\) સ્કેલમાં પાણી \(- 160^o\, Y\) માં બરફ બને અને \(- 50^o\, Y\) માં વરાળ બને છે.તો આ સ્કેલમાં \(340\, K\) નું મૂલ્ય \( ^o\, Y\)માં કેટલું થશે? (પાણીનું ગલનબિંદુ \(273\, K\) અને ઉત્કલનબિંદુ \(373\, K\))JEE Mains 2013 Medium
- એક પદાર્થને સમક્ષિતિજ સાથે \(60^{\circ}\) ના ખૂણે, A બિંદુએથી K ગતિઊર્જા સાથે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. હવાના ઘર્ષણની ગેરહાજરીમાં, B અને C બિંદુઓ પરની ગતિઊર્જાના તફાવતનો A બિંદુ પરની ગતિઊર્જા સાથેનો ગુણોત્તર (આકૃતિ જુઓ) છે :
JEE Mains 2026 Hard - \(0.1\, kg\) દળ અને \(10\) \(m / s\)નો વેગ ધરાવતી ગોળી લાકડાના બ્લોકમાં \(50\, cm\) સુધી ઘુસીને સ્થિર થાય છે,તો તેના પર લાગતું અવરોધક બળ \('x' \,N\) છે ,તો \('x'............... \,N\)JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- દ્રીઘાત સમીકરણ \((1 + 2m)x^2 -2(1+ 3m)x + 4(1 + m),\) \(x\in R,\) હમેંશા ધન રહે તે માટે \(m\) ની કેટલી પૂર્ણાંક કિમંતો મળે ?JEE Mains 2019 Hard
- સમક્ષિતિજ થી કોઈક કોણે પૃથ્વી પરથી \(5\,m\) ઉપર પ્રક્ષિપ્ત થતી વસ્તુ માટે,સાચું વિધાન પસંદ કરો.JEE Mains 2023 Medium
- વક્ર \(y=\left|x^{2}-9\right|\) અને રેખા \(y=3\) વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ \(\dots\dots\dots\) છે.JEE Mains 2022 Hard
- આપેલ પરિપથમાં બેટરીમાથી વહેતા વિદ્યુતપ્રવાહ \((I).............\) થશે.
JEE Mains 2023 Medium - ધારો કે \(z \in C\) એવી રીતે છે કે \(\frac{z^2+3 i}{z-2+i}=2+3 i\). તો \(z^2\) ના તમામ શક્ય મૂલ્યોનો સરવાળો છે:JEE Mains 2025 Easy
- ગુચળામાં \(0 .1\,s\) માં પ્રવાહ \(5\,A\) થી \(2\,A\) થાય છે તે દરમિયાન સરેરાશ \(50\,V\) વૉલ્ટેજ ઉત્પન્ન થાય છે તો ગુચળાનું આત્મપ્રેરકત્વ \(H \)માં કેટલું હશે?JEE Mains 2015 Medium