JEE Mains · Physics · STD 12 - 8. Electromagnetic waves
| સૂચિ\(-I\) | સૂચિ \(-II\) |
| \(UV\) કિરણો | \((i)\) જમીનમાં રહેલ પાઈપલાઈનમાં લીકેજ શોધવા |
| \(X-\) કિરણો | \((ii)\) પાણીના શુદ્ધિકરણ |
| સુક્ષમ તરંગો | \((iii)\) સંદેશા વ્યવહાર,રડાર |
| પારરક્ત કિરણો | \((iv)\) ધુમ્મસવાળા દિવસોમાં દ્રશ્યતા વધારવા માટે |
- A \((a)-(iii), (b)-(ii), (c)-(i), (d)-(iv)\)
- B \((a)-(ii), (b)-(i), (c)-(iii), (d)-(iv)\)
- C \((a)-(ii), (b)-(iv), (c)-(iii), (d)-(i)\)
- D \((a)-(iii), (b)-(i), (c)-(ii), (d)-(iv)\)
Answer & Solution
Correct Answer
(B) \((a)-(ii), (b)-(i), (c)-(iii), (d)-(iv)\)
Step-by-step Solution
Detailed explanation
\(uv\) rays - used for water purification \(X-\)rays used for diagnosing fracture Microwaves are used for mobile and radar communication Infrared waves show less scattering therefore used in foggy days
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- સૂચિ - I ને સૂચિ - II સાથે જોડો.
સૂચિ-I સૂચિ-II (A) કોણીય આઘાત (I) \(\left[M^0 L^2 T^{-2}\right]\) (B) ગુપ્ત ઉષ્મા (II) \(\left[M L^2 T^{-3} A^{-1}\right]\) (C) વિદ્યુત અવરોધકતા (III) \(\left[M L^2 T^{-1}\right]\) (D) વિદ્યુતચાલક બળ (IV) \(\left[M L^3 T^{-3} A^{-2}\right]\) JEE Mains 2025 Easy - \(l\) લંબાઈના દળરહિત દઢ સળીયાના બન્ને છેડા પર બે દળો \(m\) અને \(\frac{m}{2}\) લગાવવામાં આવ્યા છે. જેને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે \(k\) વિમોટાંક \((torsional\,\, constant)\) વાળા પાતળા તારથી આ સળીયા-દળ તંત્રના દ્રવ્યમાન કેન્દ્રથી લટકાવવામાં આવે છે. (આકૃતિ જુઓ) વિમોટાંક \(k\) ના કારણે \(\theta\) જેટલા કોણીય સ્થાનાંતર માટે પુન:સ્થાપિત ટોર્ક \(\tau = k\,\theta \) છે. જ્યારે સળીયાને \(\theta_0\) જેટલું ભ્રમણ કરાવી મુક્ત કરવામાં આવે છે ત્યારે તે તેની મધ્ય અવસ્થામાંથી પાસ થાય છે તે વખતે તારમાં ઉદ્ભવતું તણાવ ________ હશે
JEE Mains 2019 Hard - \(1\,\Omega \) આંતરિક અવરોધ ધરાવતી \(10\,V\) ને બેટરીને \(0.6\,\Omega \) આંતરિક અવરોધ ધરાવતી \(15\,V\) ની બેટરી સાથે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલી છે. તો વોલ્ટમીટરનું અવલોકન લગભગ કેટલા ............... \(volt\) હશે?
JEE Mains 2015 Hard - આપેલ મીટરબ્રિજના પરિપથમાં \(Y=12.5\, \Omega \) અને જૉકી \(J\) દ્વારા \(A\) બાજુથી \(39.5\, cm\) અંતરે તટસ્થ બિંદુ મળે છે. \(X\) અને \(Y\) અવરોધોની અદલાબદલી કરા પછી નવું તટસ્થ બિંદુ \(A\) બાજુથી \(l_2\) અંતરે મળતું હોય તો \(X\) અને \(l_2\) નું મૂલ્ય કેટલુ હશે?
JEE Mains 2018 Hard - \(1.5\,V\) ના બે કોષોને \(10\,\Omega\) ના અવરોધની સમાંતર શ્રેણીમાં જોડવામાં આવે છે. એક આદર્શ વોલ્ટમીટરને \(10\, \Omega\) અવરોધની આસપાસ જોડતાં \(1.5\,V\) નોંધે છે. દરેક કોષનો આંતરિક અવરોધ ........ \(\Omega\) છે.JEE Mains 2023 Medium
- \(0.5 \,kgs ^{-1}\) ના વેગથી ગતિ કરતા કન્વેયર બેલ્ટ પરથી સ્થિર ડ્રોપર વડે \(5 \,ms ^{-1}\) ના દરથી ધૂળને પડવા દેવામાં આવે છે. બેલ્ટને ફરતી રાખવા માટે જરૂરી કાર્યત્વરા (પાવર) .......... \(W\) થશે.JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- એક સાઈન-વક્રીય તરંગ જેની તરંગલંબાઈ 7.5 cm છે, તે 0.3 sec માં x -દિશામાં 1.2 cm અંતર કાપે છે. તરંગનું શૃંગ \(P\), \(t=0 \mathrm{sec}\) સમયે \(x=0\) પર છે અને તરંગનું મહત્તમ સ્થાનાંતર 2 cm છે. કયું સમીકરણ આ તરંગને યોગ્ય રીતે રજૂ કરે છે?JEE Mains 2025 Easy
- પ્રત્યેકની ત્રિજયા 1 mm હોય તેવા વરસાદના 64 ટીપાંઓ 10 cm/s ના અંતિમ વેગથી પડતી વખતે એક મોટું ટીપું બનાવવા માટે ભળી જાય છે. મોટા ટીપાનો અંતિમ વેગ ________ cm/s છે.JEE Mains 2026 Hard
- \(500\,Hz\) ની આવૃત્તિ ધરાવતા તરંગ પર \(60^{\circ}\) નો કળા તફાવત ધરાવતા ક્રમિક બે બિંદુઓ વચ્ચેનું અંતર \(6.0\,m\) છે. તરંગ જે વેગથી ગતિ કરે છે તે \(.........\,km / s\) છે.JEE Mains 2023 Hard
- એક ઉષ્મીય રીતે અલગ કરેલા પાત્રમાં \(M\) જેટલું મોલર દળ અને \(1.4\) જેટલો ઉષ્મા ધારિતાઓનો ગુણોત્તર ધરાવતો એક આદર્શ વાયુ ભરેલો છે. તે \(v\) જેટલી ઝડપથી ગતિ કરે છે અને તેને એકદમ જ વિરામસ્થિતિમાં લાવવામાં આવે છે. જો આસપાસના વાતાવરણ (પર્યાવરણમાં) ઉષ્માનો વ્યય થતો નથી તેમ ધારતાં, તેના તાપમાનમાં થતો વધારો .......... થશે. ( \(R\) = universal gas constant)JEE Mains 2022 Medium
- માત્ર ઇન્ડક્ટર ધરાવતા \(AC\) પરિપથમાં આવૃતિ અડધી કરતાં ઇન્ડક્ટીવ રીએકટન્સ અને પ્રવાહ ......JEE Mains 2021 Medium
- \(Z\)એ પૂર્ણાક સંખ્યાઓ નો ગણ છે. જો \(A\, = \,\{ x\, \in \,Z\,:\,{2^{(x + 2)({x^2} - 5x + 6)}} = 1\} \) અને \(B\, = \,\{ x\, \in \,Z\,:\, - 3\, < \,2x\, - 1\, < \,9\} ,\) તો ગણ \(A \times B,\) ના કુલ ઉપગણો ની સંખ્યા મેળવો.JEE Mains 2019 Hard