JEE Mains · Physics · STD 12 -6. Electromagnetic induction
\(8.0 \,{cm}\) ત્રિજ્યા અને \(20\) આંટા ધરાવતી વર્તુળાકાર ગુચળું એકસમાન \(3.0 \times 10^{-2}\, {T}\) જેટલા સમક્ષિતિજ ચુંબકીયક્ષેત્રમાં તેના શિરોલંબ વ્યાસને અનુલક્ષીને \(50\, {rad} {s}^{-1}\) ની કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. ગૂચાળામાં પ્રેરિત થતો મહત્તમ \(emf\) \(\ldots \ldots \times 10^{-2}\;volt\) જેટલો હશે. (નજીકના પૂર્ણાંકમાં)
- A \(140\)
- B \(40\)
- C \(60\)
- D \(650\)
Answer & Solution
Correct Answer
(C) \(60\)
Step-by-step Solution
Detailed explanation
Maximum emf \(\varepsilon={N} \omega {AB}\) \({N}=20, \omega=50, {B}=3 \times 10^{-2} {T}\) \(\varepsilon=20 \times 50 \times \pi \times(0.08)^{2} \times 3 \times 10^{-2}=60.28 \times 10^{-2}\) Rounded off to nearest integer \(=60\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(M_1\) અને \(M_2\) નાં બે દળોને હલકી ખેંચાણ ન અનુભવતી દોરી કે જેને ધર્ષણાહિત પુલી પરથી પસાર કરવામાં આવી છે તેના બે છેડા આગળ બાંધવામાં આવેલા છે. જ્યારે દળ \(M_2\) એ \(M_1\) કરતા બમણું હોય ત્યારે તંત્રમાં \(a_1\) જેટલો પ્રવેગ મળે છે.જ્યારે \(M_2\) એ \(M_1\) કરતા ત્રણ ગણું હોય છે ત્યારે તંત્રનો પ્રવેગ \(a_2\) જેટલો મળે છે. \(\frac{a_1}{a_2}\) ગુણોત્તર શોધો.
JEE Mains 2022 Medium - નીચે એક \(LCR\) પરિપથ આપેલ છે. હવે એક નવા \(C '\) કેપેસીટરને \(C\) કેપેસીટર સાથે જોડવામાં આવે છે જેના કારણે પરિપથનો પાવર ફેક્ટર એક મળે છે. તો આ નવો કેપેસીટર \(C'\)ને પરિપથ સાથે કેવી રીતે જોડેલો હશે?
JEE Mains 2015 Hard - ભૌતિક રાશિનો \(SI\) એકમ પાસ્કલ-સેકન્ડ છે. આ રાશિનું પારિમાણીક સૂત્ર ........... થશે.JEE Mains 2022 Medium
- દ્વિ પરમાણ્વિક વાયુ \(A\) માટે વિશિષ્ટ ઉષ્મા \(C_P\) અને \(C_V\) ના મૂલ્ય (\(J\, mol^{-1}\, K^{-1}\) માં) અનુક્રમે \(29\) અને \(22\) છે બીજા દ્વિ પરમાણ્વિક વાયુ \(B\) માટે આ મૂલ્ય અનુક્રમે \(30\) અને \(21\) છે. જો બને વાયુને આદર્શ વાયુ માનવામાં આવે તો ...JEE Mains 2019 Hard
- શ્રેણી જોડાણ ધરાવતો \(LCR\) અનુનાદ પરિપથ માટે ગુણવત્તા અંક \(100\) માપવામાં આવે છે. જો પ્રેરણને બે ગણો વધારવામાં આવે અને અવરોધને બે ગણો ઘટાડવામાં આવે તો આ ફેરફાર પછીનો ગુણવત્તા અંક (\(Q-\) ફેક્ટર) .......... છે.JEE Mains 2021 Hard
- જ્યારે બોલને પાણીના સ્તરથી તળાવમાં \(4.9 \,m\) ઊંચાઈએથી ફેકવામાં આવે છે ત્યારે તે પાણીને \(v\) વેગથી અથડાય છે અને અચળ વેગ \(v\) થી તળિયે ડૂબી જાય છે. તેને મુક્ત (છોડ્યા) બાદ \(4.0 \,s\) સમયે તળિયે પહોંચે છે. તળાવની ઊંડાઈ (\(m\) માં) લગભગ કેટલી હશે?JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- \(110\,W\) પ્રકાશીય બલ્બની લગભગ \(10\%\) કાર્યત્વરા દ્રશ્ય વિકીરણમાં રૂપાંતરીત થાય છે.બલ્બથી \(1\,m\) થી \(5\,m\) અંતરે દ્રશ્ય વિકિરણની સરેરાશ તીવ્રતામાં ફેરફાર \(a \times 10^{-2}\,W / m ^2\). '\(a\)'નું મૂલ્ય \(.....\) હશે.JEE Mains 2022 Medium
- રેખાઓ \(\frac{{x - 1}}{\alpha } = \frac{{y + 1}}{{ - 1}} = \frac{z}{1},(\alpha \ne \, - 1)\) અને \(x+y+z +1=0= 2x - y + z + 3\) વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર \(\frac {1}{\sqrt 3},\) હોય તો \(\alpha \) મેળવો.JEE Mains 2015 Hard
- \({\cos ^2}\,{10^o}\,\, - \,\cos \,\,{10^o}\,\cos \,\,{50^o}\, + \,{\cos ^2}\,{50^o}\) ની કિમત ..... થાય.JEE Mains 2019 Hard
- જો \(\alpha \hat{i}+10 \hat{j}+13 \hat{k}, 6 \hat{i}+11 \hat{j}+11 \hat{k}, \frac{9}{2} \hat{i}+\beta \hat{j}-8 \hat{k}\) સ્થાન સદિશો વાળા બિંદુુ સમરેખ હોય, તો \((19 \alpha-6 \beta)^2=.........\)JEE Mains 2023 Hard
- બધી રેખાઓ \(px + qy + r = 0\) ધ્યાનમાં લ્યો કે જેથી \(3p + 2q + 4r = 0\) થાય તો નીચેનામાંથી ક્યુ વિધાન સાચું છે ?JEE Mains 2019 Hard
- વર્તૂળએ \(x- \) અક્ષને \((3,0) \) માં સ્પર્શે છે અને બિંદુ \( (1,-2)\) માંથી પસાર થાય છે તો વર્તૂળએ . . . . બિંદુમાંથી પસાર થાય.JEE Mains 2013 Hard