JEE Mains · Physics · STD 12 -6. Electromagnetic induction
આકૃતિમાં દર્શાવ્યા મુજબ 1 m લંબાઈનો ધાતુનો સળિયો AB પરિપથ પૂર્ણ કરે છે. પરિપથનું ક્ષેત્રફળ 0.10 T ના ચુંબકીય ક્ષેત્રને લંબ છે. જો કુલ પરિપથનો અવરોધ \(2 \Omega\) હોય, તો સળિયાને \(1.5 m / s\) ની અચળ ઝડપ (v) થી જમણી તરફ ખસેડવા માટે જરૂરી બળ _________ N છે.

- A \( 7.5 \times 10^{-2} \)
- B \( 5.7 \times 10^{-3} \)
- C \( 5.7 \times 10^{-2} \)
- D \( 7.5 \times 10^{-3} \)
Answer & Solution
Correct Answer
(D) \( 7.5 \times 10^{-3} \)
Step-by-step Solution
Detailed explanation
અચળ ઝડપ જાળવી રાખવા માટે \(F _{ ext }= F _{ B }\) \(=\left(\frac{ vB l}{ R }\right) l B\) \(=\frac{ B ^2 l^2 v }{ R }\) \(=\frac{(0.1)^2 \times(1)^2 \times 1.5}{2}\) \(=7.5 \times 10^{-3} N\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- સરળ આવર્ત ગતિ કરતા કણનો વેગ સ્થાનાંતર \((x)\) સાથે \(4 v^2=50-x^2\) અનુસાર બદલાય છે. દોલનોનો આવર્તકાળ \(\frac{x}{7}\) છે. તો \(x\) નું મૂલ્ય \(............\) છે.JEE Mains 2023 Medium
- એક ભૌતિક રાશિ \(Q\) એ ચાર અવલોકિત રાશિઓ \(a, b, c, d\) સાથે નીચે મુજબ સંબંધિત છે :
\(\mathrm{Q}=\frac{\mathrm{ab}{ }^4}{\mathrm{~cd}}\)
જ્યાં, \(\mathrm{a}=(60 \pm 3) \mathrm{Pa} ; \mathrm{b}=(20 \pm 0.1) \mathrm{m} ; \mathrm{c}=(40 \pm 0.2) \mathrm{Nsm}^{-2}\) અને \(\mathrm{d}=(50 \pm 0.1) \mathrm{m}\), તો Q માં પ્રતિશત ત્રુટિ \(\frac{x}{1000}\) છે, જ્યાં \(x=\) ________ .JEE Mains 2025 Medium - ફોટોઇલેક્ટ્રિક અસરમાં એક વિદ્યુતચુંબકીય તરંગ ધાતુની સપાટી પર આપાત થાય છે અને સપાટી પરથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. જો ધાતુનું કાર્ય વિધેય 2.14 eV અને નિરોધક સ્થિતિમાન 2 V હોય, તો વિદ્યુતચુંબકીય તરંગની તરંગલંબાઈ કેટલી હશે?
(આપેલ છે: hc \(=1242 \mathrm{eVnm}\) જ્યાં h પ્લાન્કનો અચળાંક છે અને c શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ છે.)JEE Mains 2025 Easy - \(100\,\Omega \) અને \(100\,k\Omega \) ઈનપુટ અને આઉટપુટ અવરોધ ધરાવતા ટ્રાન્ઝિસ્ટર માટે ગ્રાફ આપેલ છે. વૉલ્ટેજ અને પાવર ગેઇન અનુક્રમે કેટલા થાય?
JEE Mains 2019 Hard - \(\mu=\sqrt{3}\) વક્રીભવનાંક ધરાવતા ધન કાચના ગોળા પર \(60^{\circ}\) ના આપાતકોણ પ્રકારનું કિરણ દાખલ થાય છે. બીજી સપાટી પર કિરણનુંપરાવર્તન અને વક્રીભવન થાય છે બીજી સપાટી આગળ પરાવર્તિત અને વક્રીભૂત કિરણ વચ્ચેનો ખૂણોJEE Mains 2020 Hard
- એક સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણમાં સમાન દ્રવ્યના 15 kg અને 25 kg દળ ધરાવતા, અનુક્રમે 10 m/s અને 30 m/s ઝડપથી વિરૂધ્ધ દિશામાં ગતિ કરતા બે ગોળાઓ એકબીજા સાથે અથડાય છે અને એકબીજા સાથે ચોંટી જાય છે. જો અથડામણ દરમિયાન ઉત્પન્ન થતી બધી જ ઉષ્મા ગોળાઓમાં જળવાઈ રહે તો તાપમાનમાં (°C માં) થતો વધારો _____________ છે. (ગોળાના દ્રવ્યની વિશિષ્ટ ઉષ્મા 31 કેલરી/કિગ્રા °C અને 1 કેલરી = 4.2 J)JEE Mains 2026 Easy
More PYQs from JEE Mains
- \(m\) દળ ધરાવતા ચાર ગોળાઓ \(d\) બાજુ (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર)નું ચોરસ બનાવે છે. એક પાંચમો \(M\) દળ ધરાવતી ગોળો ચોરસના કેન્દ્ર આગળ મૂકવામાં આવે છે. તંત્રની કુલ સ્તિથિ ઊર્જા ........... થશે.
JEE Mains 2022 Medium - ધારોકે \(\mathrm{P}=\{\mathrm{z} \in \mathbb{C}:|z+2-3 i| \leq 1\}\) અને \(\mathrm{Q}=\{\mathrm{z} \in \mathbb{C}: z(1+i)+\bar{z}(1-i) \leq-8\}\) છે. ધારો કે \(|z-3+2 i|\) એ \(\mathrm{P} \cap \mathrm{Q}\) માં ના \(z_1\) અને \(z_2\) આગળ અનુક્રમે મહત્તમ અને ન્યૂનતમ છે. જો \(\left|z_1\right|^2+2\left|z_2\right|^2=\alpha+\beta \sqrt{2}\),જ્યાં \(\alpha, \beta\) પૂર્ણાંકો હોય, તો \(\alpha+\beta =\) ...........JEE Mains 2024 Hard
- ધારો કે રેખા \(\frac{x-2}{\alpha}=\frac{y-2}{-5}=\frac{z+2}{2}\) એ સમતલ \(x+3 y-2 z+\beta=0 \) માં આવેલી છે તો \((\alpha+\beta)\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Easy
- બે ખુબજ નજીકથી વીંટાળેલા વર્તુળાકાર ગૂંચળાઓ \(A\) અને \(B\) કે જેમની ત્રિજ્યાઓ અનુક્રમે \(r_A=10\,cm\) અને \(r_B=20\,cm\) છે, ની સાથે સંકળાયેલ ચુંબકીય ચાક્માત્રાઓ સમાન થશે, જો \(.......\) હશે. \((N_A,I_A\) અને \(N_B,I_B\) અનુક્રમે \(A\) અને \(B\) ગૂંચળામાં આંટાની સંખ્યા અને પ્રવાહ છે.)JEE Mains 2023 Medium
- જો શ્રેણીમાં \(2 n\) અવલોકન આપેલ છે જે પૈકી અડધા અવલોકનો \(a\) અને બાકીના અવલોકનો \(-a\) છે. અને જો અવલોકનોમાં અચળ \(b\) ઉમેરવવામાં આવે તો માહિતીનો નવો મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે \(5\) અને \(20 \) થાય છે તો \(a^{2}+b^{2}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- જો સંકલન \(\int_{0}^{5} \frac{x+[x]}{e^{x-[x]}} \,d x=\alpha e^{-1}+\beta\) આપેલ છે કે જ્યાં \(\alpha, \beta \in R, 5 \alpha+6 \beta=0\), અને \([\mathrm{x}]\) એ \(x\) નું મહતમ પૃણાંક વિધેય છે તો \((\alpha+\beta)^{2}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard