JEE Mains · Physics · STD 12 -6. Electromagnetic induction
એક વર્તુળાકાર લૂપને તેના વ્યાસને અનુલક્ષીને 100 રેડિયન/સેકન્ડ કોણીય ઝડપથી તેની ભ્રમણઅક્ષને લંબ એવા 0.5 T ના ચુંબકીયક્ષેત્રમાં ભ્રમણ કરાવવામાં આવે છે. જ્યારે લૂપ સમક્ષિતિજ સ્થાનેથી \(30^{\circ}\) સુધી ભ્રમણ પામે ત્યારે તેમાં પ્રેરિત EMF 15.4 mV છે. લૂપની ત્રિજ્યા ________ mm છે. \(\left(\pi=\frac{22}{7}\right.\) લો)
- A 7
- B 14
- C 21
- D 28
Answer & Solution
Correct Answer
(B) 14
Step-by-step Solution
Detailed explanation
\(E = B \omega A \sin \omega t\) \(15.4 \times 10^{-3}=\frac{1}{2} \times 100 \times \frac{22}{7} r ^2 \times \frac{1}{2}\) \(r =\sqrt{\frac{15.4 \times 28 \times 10^{-5}}{22}}\) R=14mm
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- સમાન આવૃતિ \(\mathrm{v}\) અને સમાન તીવ્રતા \(\mathrm{I}_{0}\) ધરાવતા ત્રણ આવર્તનીય તરંગો માટે કળા \(0 , \frac{\pi}{4}\) અને \(-\frac{\pi}{4}\) છે. જ્યારે તેમનું સંપાતિકરણ કરવામાં આવે ત્યારે મળતા પરિણામી તરંગની તીવ્રતા કેટલી મળે?JEE Mains 2020 Medium
- નીચેનામાંથી ખોટું વિધાન પસંદ કરોJEE Mains 2023 Medium
- આપેલ પરિપથ માટે સાચું ટ્રુથ ટેબલ કયું છે
JEE Mains 2018 Hard - સમોષ્મિ પ્રક્રિયા દરમિયાન આદર્શ વાયુનું કદ બમણું થાય છે. બે વાયુના અણું વચ્ચેનો સરેરાશ અથડામણ સમય \(\tau_{1}\) થી \(\tau_{2}\) થાય છે. જો \(\frac{C_{p}}{C_{v}}=\gamma\) હોય તો આ વાયુ માટે \(\frac{\tau_{2}}{\tau_{1}}\) કેટલો થશે?JEE Mains 2020 Hard
- \(5\, \mu F\) કેપેસીટરને \(220\,V\) વડે સંપૂર્ણ ચાર્જ કરેલ છે. પછી તેને તેમાંથી અલગ કરી તેને \(2.5\;\mu F\) ના બીજા વિજભારરહિત કેપેસીટર સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. જો તેના પરના વિજભારના પુનર્વિતરણ દરમિયાન તેની ઊર્જામાં થતો ફેરફાર \(\frac{ X }{100}\; J\) હોય તો \(X\) નું મૂલ્ય નજીકતમ પૂર્ણાંકમાં કેટલું હશે?JEE Mains 2020 Medium
- એક વાહકનો અવરોધ \(15^{\circ} {C}\) એ \(16\, \Omega\) અને \(100\, ^o{C}\) એ \(20\, \Omega\) છે. તો આ વાહકનો તાપમાન અવરોઘક ગુણાંક કેટલો હશે?JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- જયારે રબરબેન્ડને \(x\) અંતરે ખેંચવામાં આવે છે,ત્યારે ઉત્પન્ન થતું પુન:સ્થાપક બળ \(F=ax+bx^2\) છે,જયાં \(a\) અને \(b\) અચળાંક છે.જો રબરબેન્ડને તેની મૂળ સ્થિતિમાંથી \(L\) અંતર ખેંચવામાં આવે તો થતું કાર્ય:JEE Mains 2014 Medium
- અહી રેખા કે જેની દિકગુણોતર \( a,-4 a,-7\) એ રેખાઓ કે જેનો દિકગુણોતર \(3, -1,2 b\) અને \(b, a,-2\) છે તેને લંબ છે. જો રેખા \(\frac{x+1}{a^{2}+b^{2}}=\frac{y-2}{a^{2}-b^{2}}=\frac{z}{1}\) અને સમતલ \(x - y + z =0\) નું છેદબિંદુ \((\alpha, \beta, \gamma)\) હોય તો \(\alpha+\beta+\gamma\) ની કિમંત \(.......\) થાય.JEE Mains 2022 Hard
- ધન વિદ્યુતભારોના એક સમૂહને ધ્યાનમાં લઈએ તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?JEE Mains 2023 Medium
- \(l\) લંબાઈના અને \(m\) દ્રવ્યમાનના એક સમક્ષિતિજ સળીયા \(AB\) ના બે છેડાઓ પર \(k\) સ્પ્રિંગ અચળાંક ધરાવતી બે હલકી સમાન સ્પ્રિંગો સમક્ષિતિજ જોડેલ છે. આ સળીયો તેના કેન્દ્ર \(O\) થી જડેલ છે. અને તે સમક્ષિતિજ સમતલમાં મુક્ત ભ્રમણ કરી શકે છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બે સ્પ્રિંગોના બીજા છેડાઓ જડ આધાર સાથે જોડેલ છે. આ સળિયાને હળવેકથી ધક્કો મારી કોઈ નાના ખુણે ફેરવીને છોડી દેવામાં આવે તો પરિણામી દોલનની આવૃત્તિ કેટલી થાય?
JEE Mains 2019 Hard - \(-4 \pi \leq x \leq 4 \pi\) માટે \(|\cos x|=\sin x\) ના ઉકેલની સંખ્યા મેળવો.JEE Mains 2022 Medium
- પોટેન્શિયોમીટરના તારની લંબાઈ \(1200\; \mathrm{cm}\) અને તે \(60 \;\mathrm{mA}\) પ્રવાહનું વહન કરે છે. \( 5\; \mathrm{V}\; emf\) અને \(20\; \Omega,\) આંતરિક અવરોધ ધરાવતા કોષ માટે તટસ્થ બિંદુ \(1000\; \mathrm{cm}\) મળે તો સંપૂર્ણ તારનો અવરોધ કેટલા ............. \(\Omega\) હશે?JEE Mains 2020 Medium