JEE Mains · Physics · STD 12 -6. Electromagnetic induction
\(R\) અવરોધ ધરાવતી ઉપવલય લૂપની અર્ધદીર્ધ અક્ષ \(a\) અને અર્ધલઘુ અક્ષ \(b\) ને ચુબકીયક્ષેત્રમાં મૂકેલી છે. જો લૂપને \(x-\) અક્ષને અનુલક્ષી ને \(\omega\) કોણીય આવૃતિથી ભ્રમણ કરાવતા જુલ અસરના કારણે લૂપમાં પાવર વ્યય

- A \(\frac{\pi^{2} a ^{2} b ^{2} B ^{2} \omega^{2}}{2 R }\)
- B Zero
- C \(\frac{\pi^{2} a^{2} b^{2} B^{2} \omega^{2}}{R}\)
- D \(\frac{\pi abB \omega}{ R }\)
Answer & Solution
Correct Answer
(A) \(\frac{\pi^{2} a ^{2} b ^{2} B ^{2} \omega^{2}}{2 R }\)
Step-by-step Solution
Detailed explanation
\(\in= NAB \omega \cos \omega t \quad[ N =1]\) \(P _{ avg }=<\frac{\epsilon^{2}}{ R }>=<\frac{( AB \omega \cos \omega t )^{2}}{ R }>\) \(=\frac{ A ^{2} B ^{2} \omega^{2}}{ R } \frac{1}{2}=\frac{\pi^{2} a ^{2} b ^{2} B ^{2} \omega^{2}}{2 R }\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- જે \(e\) વિદ્યુતભાર હોય, \(c\) મુક્ત અવકાશમાં પ્રકાશની ઝડપ હોય અને \(h\) પ્લાન્ક અચળાંક હોય, તો \(\frac{1}{4 \pi \varepsilon_{0}} \frac{| e |^{2}}{h c}\) સૂત્રનું પરિમાણ .....JEE Mains 2021 Hard
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બોક્સમાથી \(\overrightarrow{\mathrm{E}}=4 \mathrm{x} \hat{\mathrm{i}}-\left(\mathrm{y}^{2}+1\right) \hat{\mathrm{j}}\; \mathrm{N} / \mathrm{C}\) જેટલું વિદ્યુતક્ષેત્ર પસાર થાય છે \(A B C D\) અને \(BCGF\) સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ \(\phi_{I}\) અને \(\phi_{\mathrm{II}}\) હોય તો તેમનો તફાવત \(\phi_{\mathrm{I}}-\phi_{\mathrm{II}}\) (\(\mathrm{Nm}^{2} / \mathrm{C}\) માં) કેટલો મળે?
JEE Mains 2020 Medium - દળ 10 g ધરાવતા બે નાના ગોળાકાર દડા, પ્રત્યેક \(-2 \mu \mathrm{C}\) અને \(2 \mu \mathrm{C}\) વિદ્યુતભારો સાથે, 20 cm લંબાઈના અત્યંત હળવા દ્રઢ સળિયાના બે છેડે જોડેલા છે. આ ગોઠવણીને હવે એક અનંત અવાહક વિદ્યુતભારિત શીટની નજીક મૂકવામાં આવે છે, જેની સમાન વિદ્યુતભાર ઘનતા \(100 \mu \mathrm{C} / \mathrm{m}^2\) છે, જેથી સળિયાની લંબાઈ વિદ્યુતભારિત શીટ દ્વારા ઉત્પન્ન થતા વિદ્યુતક્ષેત્ર સાથે \(30^{\circ}\) નો ખૂણો બનાવે છે. સળિયા પર લાગતું ચોખ્ખું ટોર્ક છે:
( \(\varepsilon_0: 8.85 \times 10^{-12} \mathrm{C}^2 / \mathrm{Nm}^2\) લો)JEE Mains 2025 Easy - એક સ્ક્રુગેજમાં, વર્તુળાકાર સ્કેલ પર \(100\) કાપાઓ છે અને વર્તુળાકાર સ્કેલના એક પૂર્ણ પરિભ્રમણ માટે મુખ્ય સ્કેલ \(0.5\,mm\) અંતર કાપે છે. વર્તુળાકાર સ્કેલ પરનો શૂન્યનો કાપો જયારે બંને જડબાને એકબીજા સાથે જોડવામાં આવે છે ત્યારે, સંદર્ભ રેખાથી \(6\) કાપાની નીચે રહે છે. જયારે તારને જડબાની વચ્ચે રાખવામાં આવે છે ત્યારે \(4\) રેખીય કાપાઓ સ્પષ્ટતાથી જોઈ શકાય છે જયારે વર્તુળાકાર સ્કેલ પરનો \(46\) મો કાપો સંદર્ભ રેખા સાથે સંપાત થાય છે. તારનો વ્યાસ \(..........\times 10^{-2}\,mm\) થશે.JEE Mains 2023 Hard
- સમાંતર પ્લેટ કેપેસીટરમાં \(A\) સપાટીનું ક્ષેત્રફળ ધરાવતી બે પ્લેટ \(d\) અંતરે છે.જેને ડાઈઇલેક્ટ્રિકથી ભરવામાં આવે છે . જેની પરમિટિવિટી એક પ્લેટ આગળ \({ \varepsilon _1}\) અને બીજી પ્લેટ આગળ \({ \varepsilon _2}\) છે તો આ કેપેસીટરનું કેપેસીટન્સ કેટલું હશે?JEE Mains 2014 Hard
- સીધો (ફોરવર્ડ) અવરોધ \(50\, \Omega\) તેમજ અનંત ઉલટ (રિવર્સ) અવરોધ ધરાવતાં બે ડાયોડ પરિપથમાં દર્શાવ્યા છે. જે બેટરીનો વોલ્ટેજ \(6\ V\) હોય તો \(120\, \Omega\) અવરોધમાંથી પસાર થતો પ્રવાહ .......... \(mA\) હશે.
JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- 10 કિંમતો \(\mathrm{x}_1, \mathrm{x}_2, \ldots, \mathrm{x}_{10}\) ની એક આંકડાકીય માહિતી માટે, એક વિદ્યાર્થીએ મધ્યક 5.5 અને \(\sum_{i=1}^{10} x_i^2=371\) મેળવ્યો. બાદમાં તેને જાણવા મળ્યું કે તેણે માહિતીમાં બે કિંમતો 4 અને 5 ખોટી રીતે નોંધી હતી, જેની સાચી કિંમતો અનુક્રમે 6 અને 8 હતી. સુધારેલી માહિતીનું વિચરણ શું છે?JEE Mains 2025 Medium
- બિંદુ \((0,2)\) અને \((0,-2)\) માંથી પસાર થતાં વર્તુળોની સંહતિનું વિકલ સમીકરણ મેળવો.JEE Mains 2022 Hard
- \(40 \,m\) ઊંંચાઈ ધરાવતા ડેમ પરથી પાણી \(9 \times 10^{4} \,kg\) પ્રતિ કલાકના દરથી પડે છે. ગુરૂત્વીય સ્થિતિઊર્જાની પચાસ ટકા \((50\%)\) વિદ્યુતઊર્જા રૂપાંતર થાય છે. \(100 \,W\) નાં ................સંખ્યાના બલ્બને પ્રકાશિત કરી શકાય. ( \(g =10 \,ms ^{-2}\) લો.)JEE Mains 2022 Medium
- ધારોકે બિંદુઓ \((4,5,8)\) અને \((1,-7,5)\) માંથી પસાર થતી રેખા પર, બિંદુ \(P (1,-2,3)\) પરથી મળતો લંબપાદ \(N\) છે.તો \(N\) નું સમતલ \(2 x-2 y+z+5=0\) થી અંતર \(.........\) છે.JEE Mains 2023 Hard
- \(0.5\, kg\) દળ અને \(12\, m / sec\) જેટલી પ્રારંભિક ઝડપ સાથે ગતિ કરતું ચોસલું તેની ઝડ૫ અડધી થાય તે પહેલાં એક સ્પ્રિંગ ને \(30\, cm\) જેટલી દબાવે છે. સ્પ્રિંગનો સ્પ્રિંગ અચળાંક........\(N / m\) હશે.JEE Mains 2022 Medium
- ધારો કે [ ] મહત્તમ પૂર્ણાંક વિધેય દર્શાવે છે અને \( f(x)=lim_{n\rightarrow\infty}\frac{1}{n^{3}}\sum_{k=1}^{n}[\frac{k^{2}}{3^{x}}] \) તો \( 12\sum_{j=1}^{x}f(j) \) = ...........છે.JEE Mains 2026 Medium