ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 -6. Electromagnetic induction

એક 20 m લાંબા સમક્ષિતિજ રાખેલ નિયમિત તાંબાના તારને ગુરુત્વ \(\left(g=10 m / s ^2\right)\) હેઠળ 0.5 Gauss મૂલ્યના તારની લંબાઈને લંબ એવા નિયમિત સમક્ષિતિજ ચુંબકીયક્ષેત્રમાંથી પડવા દેવામાં આવે છે. જ્યારે તાર 200 m શિરોલંબ અંતર કાપે ત્યારે તેમાં પ્રેરિત થતું EMF _____________ mV છે.

  1. A \(0.2 \sqrt{10}\)
  2. B \( 20 \sqrt{10} \)
  3. C \( 2 \sqrt{10} \)
  4. D \( 200 \sqrt{10} \)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \( 20 \sqrt{10} \)

Step-by-step Solution

Detailed explanation

\(\varepsilon= vB \ell\) \( v=\sqrt{2gh}=\sqrt{2\times10\times200}=20\sqrt{10} \) \( \varepsilon=(20\sqrt{10})(0.5\times10^{-4})20\) \(=20 \sqrt{10} \times 10^{-3}=20 \sqrt{10} mV\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app