JEE Mains · Physics · STD 11 - 4.1 newtons laws of motion
\(0.05\,kg\) નાં બે બિલિયર્ડ બોલ વિરુદ્ધ દિશામાં \(10\,ms^{-1}\) સાથે ગતિ કરતાં સંઘાત (અથડામણ) અનુભવે છે અને સમાન ઝડપ સાથે પાછા ફરે છે. જો સંપર્ક સમય \(t =0.005\,s\) હોય તો એકબીજાને કારણે પ્રવર્તતું બળ \(.......N\) હશે.
- A \(100\)
- B \(200\)
- C \(300\)
- D \(400\)
Answer & Solution
Correct Answer
(B) \(200\)
Step-by-step Solution
Detailed explanation
Change in momentum of any one ball \(|\Delta \overrightarrow{ P }|=2 \times 0.05 \times 10\) \(|\Delta \overrightarrow{ P }|=1\) \(\left|\overrightarrow{ F }_{x r}\right|=\frac{|\Delta \overrightarrow{ P }|}{\Delta t }\) \(F _{ av }=200\,N\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- દરેક \(1.5 \,V\) જેટલું \(emf\) ઘરાવતા બે સમાન અને એકબીજને સમાંતર જોડેલા વિદ્યુતકોષને દરેક \(20\; \Omega\) અવરોધ ધરાવતા બે અવરોધોના સમાંતર સંયોજનને સમાંતર જોડવામાં આવેલ છે. પરિપથમાં જોડેલ વોલ્ટમીટર \(1.2\, V\) માપે છે. દરેક કોષનો આંતરિક અવરોધ (\(\Omega\) માં) શોધો.JEE Mains 2022 Hard
- \(0.9\, kg\) દળ અને \(1 \,m\) લંબાઈ ધરાવતા સળિયાના એક છેડાને અનુલક્ષીને ભ્રમણ કરી શકે છે, \(0.1\, kg\) દળ અને \(80\,m / s\)ના વેગથી આવતો કણ નીચેના છેડે ચોંટી જતા કોણીય ઝડપ .......
JEE Mains 2020 Hard - \(l\) લંબાઇના અને \(R\) ત્રિજયાવાળા એક યુનિફોર્મ નળાકારની તેના લંબ દ્વિભાજક સાપેક્ષ જશત્વની ચાકમાત્રા \(I\) છે.ગુણોત્તર \(l/R\) ના કયા મૂલ્ય માટે જડત્વની ચાકમાત્રા ન્યુનતમ થશે?JEE Mains 2017 Hard
- એક પારિમાણિક ગતિ કરતાં કણે કાપેલું અંતર સમય \(t\) પર \(\mathrm{x}^{2}=\mathrm{at}^{2}+2 \mathrm{bt}+\mathrm{c}\) મુજબ આધાર રાખે છે. જો કણનો પ્રવેગ કાપેલા અંતર \(\mathrm{x}\) પર \(\mathrm{x}^{-\mathrm{n}}\) મુજબ આધાર રાખે છે, જ્યાં \(n\) પૂર્ણાંક છે, તો \(\mathrm{n}\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2020 Hard
- એક બંધ પાત્રમાં \(200\, K\) તાપમાને \(0.1\) મોલ એક પરમાણ્વિક આદર્શ વાયુ ભરેલ છે. જો તેમાં \(0.05\) મોલ તે જ વાયુ જે \(400\, K\) તાપમાને છે તેને ઉમેરવામાં આવે તો પાત્રમાં રહેલ વાયુનું સંતુલન સમયે અંતિમ તાપમાન (\(K\) માં) લગભગ કેટલું હશે?JEE Mains 2020 Medium
- નીચે આપેલા જાળતંત્ર માટે, સ્થાયી અવસ્થા માટે સંગ્રહાકમાં સંધારક સંગ્રહીત થતી વીજભાર .............. \(\mu C\) હશે.
JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
-

આપેલ \(\mathrm{P}-\mathrm{V}\) આલેખનો ઉપયોગ કરીને, પથ ABCD પર આદર્શ વાયુ દ્વારા થયેલું કાર્ય છે :JEE Mains 2025 Easy - ધારોકે \(\alpha\) અને \(\beta\) અનુક્રમે વિધેય \(f(\theta)=4\left(\sin ^4\left(\frac{7 \pi}{2}-\theta\right)+\sin ^4(11 \pi+\theta)\right)-2\left(\sin ^6\left(\frac{3 \pi}{2}-\theta\right)+\sin ^6(9 \pi-\theta)\right), \theta \in R\) ના મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો છે. તો \(\alpha+2 \beta=\) ___ .JEE Mains 2026 Medium
- વક્ર \(y = \sqrt x ,\left( {x > 0} \right)\) અને બિંદુ \(\left( {\frac{3}{2},0} \right)\) વચ્ચેનું ન્યૂનતમ અંતર મેળવો.JEE Mains 2019 Hard
- જો રેખા \(y=m x+c\) એ વર્તુળ \((x-3)^{2}+y^{2}=1\) નો સ્પર્શક છે અને તે રેખા \(\mathrm{L}_{1},\) ને લંબ છે કે જ્યાં રેખા \(\mathrm{L}_{1}\) એ વર્તુળ \(\mathrm{x}^{2}+\mathrm{y}^{2}=1\) નો બિંદુ \(\left(\frac{1}{\sqrt{2}}, \frac{1}{\sqrt{2}}\right),\) આગળનો સ્પર્શક હોય તો . .. .JEE Mains 2020 Hard
- \(2\,m\) લંબાઈ અને \(A\) જેટલું આડછેદનું ક્ષેત્રફળ અને \(d\) ઘનતા ધરાવતો એક પાટલો નિયમિત સળીયો,તેની લંબાઈ ને લંબરુપે કેન્દ્ર માંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને \(\omega\) જેટલા કોણીય વેગથી ભ્રમણ કરે છે. ચાક્ગતિ ઊર્જાના સ્વરૂપમાં \(\omega\) નું મૂલ્ય \(\sqrt{\frac{\alpha E }{ Ad }}\) છે. \(\alpha\) નું મૂલ્ય \(...............\) હશે.JEE Mains 2023 Medium
- સુરેખ સમીકરણ સંહતિ \(x + \lambda y - z = 0,\lambda x - y - z = 0\;,\;x + y - \lambda z = 0\) નો શૂન્યતેર ઉકેલ . . . . . માટે છે.JEE Mains 2016 Medium