JEE Mains · Physics · STD 11 - 4.1 newtons laws of motion
\(4 \,{kg}\) દળવાળી બંદૂકમાંથી \(4\,g\) દળવાળી ગોળી છોડવામાં આવે છે. જો ગોળી \(50\, {ms}^{-1}\) ની ઝડપ સાથે આગળ વધે છે, તો બંદૂકને આપવામાં આવતો આઘાત અને બંદૂકના પાછળના ભાગનો વેગ કેટલો હશે?
- A \(0.4\, {kg} \,{ms}^{-1}, 0.1\, {ms}^{-1}\)
- B \(0.2 \,{kg} \,{ms}^{-1}, 0.1\, {ms}^{-1}\)
- C \(0.2 \,{kg} \,{ms}^{-1}, 0.05\, {ms}^{-1}\)
- D \(0.4 \,{kg}\, {ms}^{-1}, 0.05 \,{ms}^{-1}\)
Answer & Solution
Correct Answer
(C) \(0.2 \,{kg} \,{ms}^{-1}, 0.05\, {ms}^{-1}\)
Step-by-step Solution
Detailed explanation
By momentum conservation \(4 \times 10^{-3}(50-v)-4 v=0\) \(v=\frac{4 \times 10^{-3} \times 50}{4+4 \times 10^{-3}} \approx 0.05\, m s^{-1}\) Impulse \(=J=m v=4 \times 0.05=0.2 \,{kgms}^{-1}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક બંધ નળી સાથે જોંડેલ દબાણ-મીટરમાં \(4.5 \times 10^4 \mathrm{~N} / \mathrm{m}^2\) નું અવલોકન મળે છે. વાલ્વ ચાલુ કરતાં, પાણી વહેવાનું ચાલુ થાય છે અને દબાણ-મીટરમાં અવલોકન ઘટીને \(2.0 \times 10^4 \mathrm{~N} / \mathrm{m}^2\) થાય છે. પાણીનો વેગ \(\sqrt{\mathrm{V}} \mathrm{m} / \mathrm{s}\) માલૂમ પડે છે. \(\mathrm{V}\) નું મૂલ્ય છે.JEE Mains 2024 Hard
- \(4I\) અને \(9I\) તીવ્રતા ધરાવતા બે પ્રકાશ, પડદા ઉપર વ્યતિકરણ અનુભવે છે. પડદા ઉપર \(A\) બિંદુ આગળ કળા તફાવત શૂન્ય. અને બિંદુ \(B\) આગળ \(\pi\) છે. બિંદુ \(A\) અને \(B\) આગળ પરિણામી તીવ્રતાઓનો તફાવત \(........\,I\) થશે.JEE Mains 2022 Medium
- સમાન કદના બે પાત્ર \(A\) અને \(B\) સમાન તાપમાને રાખેલા છે. પાત્ર \(A\) માં \(1 \mathrm{~g}\) હાઇડ્રોજન અને પાત્ર \(B\) \(l_g\) ઓકિસજન ધરાવે છે. \(\mathrm{P}_{\mathrm{A}}\) અને \(\mathrm{P}_{\mathrm{B}}\) અનુક્રમે વાયુના પાત્ર \(A\) અને \(B\) ના દબાણ છે, તો \(\frac{P_A}{P_B}=\) ________.JEE Mains 2024 Hard
- \(T\) તાપમાને રહેલ એક નમૂનાનાં વાયુનું કદ સમોષ્મીય રીતે વિસ્તરણ પામી બમણું થાય છે. આ પ્રક્રિયામાં વાયુ દ્વારા થતું કાર્ય _______ હશે. વાયુ માટે સમોષ્મી અચળાંક \(\gamma=3 / 2\) છે. \((\mu=1 \text { mole })\)JEE Mains 2024 Hard
- આકૃતિમાં દર્શાવ્યા \(20\, Henry\) ઇન્ડકટરને \(10\, ohm\) અવરોધ સાથે શ્રેણીમાં જોડેલ છે.અવરોધમાથી વ્ય્ય થતી ઉષ્માનો દર (જૂલ ઉષ્મા) અને ઇન્ડકટરમાં જમા થતી ઉષ્માનો દર સમાન કેટલા સમયે થશે?
JEE Mains 2019 Hard - બે આદર્શ ડાયોડને આકૃતિમાં દર્શાવ્યા અનુસાર જોડવામાં અવેલા છે.\(A\) અને \(B\) વચ્ચેનો અસરકારક અવરોધ \(.......\Omega\) થશે.
JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- ધારોકે સદિશો \(\overrightarrow{ a }=(1+ t ) \hat{i}+(1- t ) \hat{j}+\hat{k}, \overrightarrow{ b }=(1- t ) \hat{i}+(1+ t ) \hat{j}+2 \hat{k}\) અને \(\overrightarrow{ c }= t \hat{i}- t \hat{j}+\hat{k}, t \in R\) એવા છે કે જેથી \(\alpha, \beta, \gamma \in R\) માટે, \(\alpha \overrightarrow{ a }+\beta \overrightarrow{ b }+\gamma \overrightarrow{ c }=\overrightarrow{0} \Rightarrow \alpha=\beta=\gamma=0\). તો \(t\) ની તમામ કિંમતોનો ગણ એ ..................JEE Mains 2022 Hard
- અંકો \(0, 1, 3, 7, 9\) નો પુનરાવર્તન સહિત ઉપયોગ કરી \(7,000\) કરતાં નાની સંખ્યા કેટલી મેળવી શકાય .JEE Mains 2019 Hard
- સમાંતર પ્લેટ કેપેસીટરની પ્લેટ વચ્ચેનું અંતર \(d\) , પ્લેટનું ક્ષેત્રફળ \(A\) અને \(K\) ડાઈઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા દ્રવ્ય કેપેસીટરનું કેપેસીટન્સ \(C_0\) છે. તેમાંથી ત્રીજા ભાગનું દ્રવ્ય \(2K\) ડાઈઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા દ્રવ્ય વડે બદલવામાં આવે છે, કે જેથી તેમાં પરિણામી બે કેપેસીટર એક \(\frac{1}{3}\,A\) ક્ષેત્રફળવાળો ,જેનો ડાઈઇલેક્ટ્રિક અચળાંક \(2K\) અને બીજો \(\frac{2}{3}\,A\) ક્ષેત્રફળવાળો ,જેનો ડાઈઇલેક્ટ્રિક અચળાંક \(K\) થાય.જો નવા કેપેસીટરનો કેપેસીટન્સ \(C\) હોય તો \(\frac{C}{{{C_0}}}\) નો ગુણોત્તર કેટલો થાય?JEE Mains 2013 Hard
- ધારોકે \(f: R \rightarrow R\) એ \(f(x+y)=2^{x} f(y)+4^{y} f(x), \forall x, y \in R\). નું સમાધાન કરે છે. \(f(2)=3\), હોય., તો \(14 \cdot \frac{f^{\prime}(4)}{f^{\prime}(2)}=\dots\dots\)JEE Mains 2022 Hard
- આપેલ પરિપથમાં \(18\ V\) કોષનો આંતરિક અવરોધ અવગણ્ય છે. જો \(R_1 = 400\,\Omega , R_3 = 100\, \Omega\) અને \(R_4 = 500\,\Omega\), અને જો \(R_4\), ની સાપેક્ષે આદર્શ વોલ્ટમીટરનું વાંચન \(5\, V\) છે, તો \(R_2\) નું મૂલ્ય કેટલા ................ \(\Omega\) હશે.
JEE Mains 2019 Medium - એક સીધી ચુંબકીય પટ્ટીની ચુંબકીય ચાકમાત્રા \(44 \mathrm{Am}^2\) છે. જો પટ્ટીને અર્ધવર્તુળાકાર આકારમાં વાળવામાં આવે, તો તેની ચુંબકીય ચાકમાત્રા _______ \(\mathrm{Am}^2\) થશે. \(\left(\right.\) આપેલ છે \(\left.\pi=\frac{22}{7}\right)\)JEE Mains 2024 Hard