JEE Mains · Physics · STD 11 - 4.1 newtons laws of motion
એક સાદું લોલક જેની લંબાઈ \(1 \mathrm{~m}\) છે, તે \(1 \mathrm{~kg}\) દળનો લાકડાનો ગોળો ધરાવે છે. તેને \(10^{-2} \mathrm{~kg}\) દળની એક ગોળી વડે અથડાવવામાં આવે છે જે \(2 \times 10^2 \mathrm{~ms}^{-1}\) ની ઝડપથી ગતિ કરે છે. ગોળી ગોળામાં ખૂંપી જાય છે. ગોળો પાછો સ્વિંગ થાય તે પહેલાં જેટલી ઊંચાઈ સુધી ઉપર ચડે છે તે _______ છે. ( \(\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^2\) લો )
- A \(0.30 \mathrm{~m}\)
- B \(0.20 \mathrm{~m}\)
- C \(0.35 \mathrm{~m}\)
- D \(0.40 \mathrm{~m}\)
Answer & Solution
Correct Answer
(B) \(0.20 \mathrm{~m}\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{mu}=(\mathrm{M}+\mathrm{m}) \mathrm{V}\) \(10^{-2} \times 2 \times 10^2 \cong 1 \times \mathrm{V}\) \(\mathrm{V} \cong 2 \mathrm{~m} / \mathrm{s}\) \(\mathrm{h}=\frac{\mathrm{V}^2}{2 \mathrm{~g}}=0.2 \mathrm{~m}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- ઘડિયાળમાં સેકન્ડ કાંટાની લંબાઈ \(0.1\, m\) છે,તેના ટોચ પરના કણનો સરેરાશ પ્રવેગ ........ \(ms ^{-2}\)JEE Mains 2020 Medium
- આકૃતિમાં દર્શાવેલ ત્રિકોણાકાર પ્લેટ પર રહેલ \(P\) બિંદુ પર \(\overrightarrow{ F }=4 \hat{ i }-3 \hat{ j }\) જેટલું બળ લાગે છે. તો \(P\) બિંદુ પર \(O\) અને \(Q\) બિંદુની સાપેક્ષે લાગતું ટોર્ક કેટલું હશે?
JEE Mains 2021 Hard - એક અધ્રુવીભૂત પ્રકાશ અનુક્રમે 2 (આપાત માધ્યમ) અને \(2 \sqrt{3}\) (માધ્યમ) વક્રીભવનાંક ધરાવતા બે ડાયઈલેક્ટ્રીક માધ્યમના આંતરપૃષ્ઠ પર આપાત થાય છે. પરાવર્તિત અને વક્રીભૂત કિરણો પરસ્પર લંબ થવા માટેની શરત સંતોષાય તે માટેનો આપાત કોણ __________ છે.JEE Mains 2026 Easy
- \(4 \times 10^{5}\, ms ^{-1}\) ના વેગથી ગતિ કરતું એક પ્રોટોનનું કિરણપુંજ \(0.3\, T\) જેટલા ચુંબકીયક્ષેત્રમાં ક્ષેત્રને \(60^o\) ના ખૂણે પ્રવેશે છે. જેના કારણે બનતા હેલિકલ પથની પિચ(પેચઅંતર) કેટલા \(cm\) હશે? (પ્રોટોનનું દળ \(=1.67 \times 10^{-27}\, kg\), પ્રોટોનનો વિજભાર \(=1.69 \times 10^{-19}\,C\))JEE Mains 2020 Medium
- 1000 g દળ ધરાવતો એક પદાર્થ સમય આધારિત બળ \(\vec{F}=\left(2 t \hat{i}+3 t^2 \hat{j}\right) N\) અનુભવે છે. સમય \(t\) પર બળ દ્વારા ઉત્પન્ન થતો પાવર કેટલો છે?JEE Mains 2025 Medium
- એક સાદા લોલકની લંબાઈ \(20 \mathrm{~cm}\) છે. જેને \(2 \mathrm{~mm}\) ની ચોકસાઈથી માપેલ છે. \(1\) સેકન્ડનું વિભેદન ધરાવતી એક ધડિયાળ વડે \(50\) દોલનનો સમય માપતા \(40\) સેકન્ડ મળે છે. આપેલ માપણીના આધારે મેળવેલ ગુરુત્વપ્રવેગના મૂલ્યમાં ચોકસાઈ \(\mathrm{N} \%\) હોય તો \(\mathrm{N}\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- કોઈ એક ગ્રહ પર ગુરુત્વપ્રવેગના મૂલ્યમાં \(4\%\) જેટલી ચોકચાઈ છે. \(m\) દળ અને \(T\) દોલનનો આવર્તકાળ ધરાવતા સાદા લોલકની ઉર્જાની ગણતરી કરવામાં આવે છે. જો તેના આવર્તકાળમાં \(3 \%\) જેટલી ચોકચાઈ હોય તો, તેની ઉર્જા \({E}\) માં ચોકચાઈ કેટલા \(\%\) હશે?JEE Mains 2021 Hard
- જો \(A\) અને \(B\) એ વર્તુળ \(x^2+y^2-8 x=0\) અને અતિવલય \(\frac{x^2}{9}-\frac{y^2}{4}=1\) ના છેદનબિંદુઓ હોય અને બિંદુ P રેખા \(2 x-3 y+4=0\) પર ગતિ કરતું હોય, તો \(\triangle \mathrm{PAB}\) નું કેન્દ્રક કઈ રેખા પર આવેલું છે?JEE Mains 2025 Hard
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
સૂચિ-I સૂચિ-II A. મીટર (L) I. \(\sqrt{\dfrac{hc}{G}}\) B. સેકન્ડ (S) II. \(\sqrt{\dfrac{Gh}{c^5}}\) C. કિલોગ્રામ (M) III. \(\sqrt{\dfrac{K^2L^2c^3}{Gh}}\) D. કેલ્વિન (K) IV. \(\sqrt{\dfrac{Gh}{c^3}}\)
જ્યાં \(h\) (પ્લાન્કનો અચળાંક), \(G\) (ગુરુત્વાકર્ષણીય અચળાંક) અને \(c\) (શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ) ને મૂળભૂત એકમો તરીકે લઈ શકાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Hard - ધારો કે ત્રિકોણ \(ABC\) એ વર્તુળ \(x^{2}-\sqrt{2}(x+y)+y^{2}=0\) માં અંતર્ગત છે કે જેથી ખૂણો \(\angle B A C=\frac{\pi}{2}\). જો બાજુ \(A B\) ની લંબાઈ \(\sqrt{2}\) હોય તો \(\triangle A B C\) નું ક્ષેત્રફળ \(\dots\dots\dots\) થાય.JEE Mains 2022 Medium
- એક પોટેન્શિયોમીટરના પ્રયોગમાં, એવું જોવા મળે છે કે જયારે વિદ્યુતકોષના છેડાને પોટેન્શિયોમીટરના \(52\) \(cm\) તાર સાથે જોડતાં ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ શૂન્ય બને છે.જો કોષને \(5\) \(\Omega\) અવરોધથી શંટ કરતાં,તારની \(40\) \(cm \) લંબાઇ માટે સમતોલન સ્થિતિ મળે છે.કોષનો આંતરિક ............. \(\Omega\) શોધો.JEE Mains 2018 Medium
- \(2.6\, {eV}\) ઊર્જા ધરાવતો મુક્ત ઇલેક્ટ્રોન \({H}^{+}\) આયન સાથે અથડાય છે. તેના પરિણામે પ્રથમ ઉત્તેજિત અવસ્થાવાળો હાઇડ્રોજન પરમાણુ બને છે અને ફોટોન મુક્ત થાય છે. ઉત્સાર્જીત ફોટોનની આવૃતિ શોધો. \(\left({h}=6.6 \times 10^{-34}\, {J} {s}\right)\)JEE Mains 2021 Hard