ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 4.1 newtons laws of motion

એક માણસ (દળ \(= 50\, kg\)) અને છોકરો (દળ \(= 20\, kg\)) એક ઘર્ષણરહિત સમતલ પર એકબીજા સામે ઊભા છે. માણસ છોકરાને ધક્કો મારતા તે માણસની સાપેક્ષે \(0.70\, ms^{-1}\) ના વેગથી ગતિ કરે તો માણસનો જમીનની સાપેક્ષે વેગ ........ \(ms^{-1}\) હશે.

  1. A \(0.47\)
  2. B \(0.28\)
  3. C \(0.14\)
  4. D \(0.20\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(0.20\)

Step-by-step Solution

Detailed explanation

\(\begin{array}{l} \Rightarrow 0 = 50{V_1} - 20{V_2}\,and\,{V_1} + {V_2} = 0.7\\ \Rightarrow \,{V_1} = 0.2 \end{array}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app