JEE Mains · Physics · STD 11 - 4.1 newtons laws of motion
\(60 \,kg\) નો એક વ્યક્તિ રસ્તા ઉપર દોડે છે અને એકદમ જ \(120 \,kg\) દળ ધરાવતી સ્થિર ટ્રોલી કારમાં કૂદકો મારે છે. પછી, ટ્રોલી કાર \(2 \,ms ^{-1}\) ના વેગથી ગતિ કરવાનું શરૂ કરે છે. જ્યારે માણસ કારની અંદર કૂદકો મારે છે ત્યારે દોડતા માણસનો વેગ ............ \(ms ^{-1}\) હશે.
- A \(5\)
- B \(6\)
- C \(2\)
- D \(1\)
Answer & Solution
Correct Answer
(B) \(6\)
Step-by-step Solution
Detailed explanation
Taking the system as man and trolley and using conservation of linear momentum. \(60 \times v =(60+120) \times 2\) \(\Rightarrow v =6 \,m / s\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- બે કણો ઉગમબિંદુથી સમાન અંતરે આવેલા છે. તેમના સ્થાન સદિશો અનુક્રમે \(\bar{A}=2 \hat{i}+3 n \hat{j}+2 \hat{k}\) અને \(\bar{B}=2 \hat{i}-2 \hat{j}+4 p \hat{k}\) વડે દર્શાવ્યા છે. જો બંને સદિશો એકબીજાને કાટખૂણે હોય, તો \(\mathrm{n}^{-1}\) નું મૂલ્ય _____ છે.JEE Mains 2025 Medium
- \(4 \,{amu}\) અને \(16\, amu\) દળ ધરાવતા બે આયન પરના વિદ્યુતભાર અનુક્રમે \(+2 {e}\) અને \(+3 {e}\) છે. આ આયનો સતત લંબરૂપ ચુંબકીય ક્ષેત્ર ધરાવતા પ્રદેશમાંથી પસાર થાય છે. જો બંને આયનની ગતિઉર્જા સમાન હોય તો ....JEE Mains 2021 Hard
- બે અનંત એકસમાન વિદ્યુતભારિત શીટ્સ અને ' \(\rho\) ' વિદ્યુતભાર ઘનતાવાળો એક વિદ્યુતભારિત ગોળાકાર પિંડ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવેલા છે. તો \(\mathrm{A}, \mathrm{B}, \mathrm{C}\) અને D બિંદુઓ પરના વિદ્યુતક્ષેત્રો વચ્ચેનો સાચો સંબંધ છે :
JEE Mains 2025 Medium - પ્રકાશનો બિંદુવત ઉદગમ \(S, 50\, cm\) પહોંળાઈ ધરાવતા દિવાલ પર શિરોલંબ લટકાવેલ સાદા અરીસાના કેન્દ્રની સામે \(60\, cm\) ના અંતરે ગોઠવાયેલો છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક માણસ આ અરિસાથી \(1.2\, m\) દૂરના અંતરે, અરીસાને સમાંતર લીટી પર ચાલે છે. અરીસામાં દષ્યમાન પ્રકાશનું પ્રતીબિંબ, ચરમ બિંદુઓ (extreme points) થી .......\(cm\) અંતરે આવેલ છે.
JEE Mains 2021 Hard - \(Y =7.0 \times 10^{10}\,N / m ^2\) યંગ મોડ્યુલસ ધરાવતો એક એલ્યુમિનિયમનો સળિયો \(0.04 \%\) સ્થિતિ સ્થાપક તણાવ (વિકૃતિ) અનુભવે છે. \(J/m^3\) માં સંગ્રહાતી ઊર્જા પ્રતિ એકમ ધનફળ છે.JEE Mains 2023 Easy
- બે ગુચળા \(X\) અને \(Y\) ને એકબીજાની નજીક મૂકેલા છે. જ્યારે \(X\) ગુચળામાંથી \(I(t)\) જેટલો પ્રવાહ વહે ત્યારે \(Y\) ગુચળામાં \((V(t))\) જેટલો \(emf\) પ્રેરિત થાય છે. જે નીચેની આકૃતિમાં દર્શાવેલ છે. તો પસાર થતો પ્રવાહ \(I(t)\) સમય \(t\) સાથે કેવી રીતે બદલાતો હશે?
JEE Mains 2013 Medium
More PYQs from JEE Mains
- સિલિકોન \(Si\) અને જર્મેનિયમ \( Ge\) ડાયોડના કટ-ઇન વોલ્ટેજ અનુક્રમે \(0.7 V \) અને \(0.3 V\) છે.જર્મેનિયમ ડાયોડને ઉલટાવવાથી \(V_o\) માં કેટલા ....\(V\) ફેરફાર થાય?
JEE Mains 2019 Hard - KE ગતિ ઊર્જા ધરાવતો એક દડો સમક્ષિતિજ સાથે \(60^{\circ}\) ના ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. તેના ગતિપથના ઉચ્ચતમ બિંદુએ દડાની ગતિ ઊર્જા કેટલી હશે?JEE Mains 2025 Easy
- જો \(a\) ની મહતમ કિમંત \(\bar{a}\) માટે વિધેય \(f_{a}(x)=\tan ^{-1} 2 x-3 a x+7\) એ અંતરાલ \(\left(-\frac{\pi}{6}, \frac{\pi}{6}\right)\) પર ઘટતું વિધેય નથી તો \(f_{a}\left(\frac{\pi}{8}\right)\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- \({\left( {1 + {x^n} + {x^{253}}} \right)^{10}}\) ના વિસ્તરણમાં \(x^{1012}\) સહગુણક કેટલો થાય ? (જ્યાં \(n \leq 22\) એ કોઈ પણ ધન પૃણાંક છે )JEE Mains 2014 Hard
- ત્રણ સંખ્યાઓ સમગુણોતર શ્રેણીમાં છે કે જેનો સામાન્ય ગુણોતર \(\mathrm{r}\) છે. જો વચ્ચેની સંખ્યાને બમણી કરવામાં આવે છે તો બનતી નવી શ્રેણી સમાંતર શ્રેણી બને છે કે જેનો સામાન્ય તફાવત \(\mathrm{d}\) છે. જો સમગુણોતર શ્રેણીનું ચોથું પદ \(3 \mathrm{r}^{2}\) હોય તો \(\mathrm{r}^{2}-\mathrm{d}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- ધારો કે \({I_n} = \smallint {\tan ^n}xdx,\left( {n > 1} \right).\) જો \({I_4} + {I_6} = a{\tan ^5}x + b{x^5} + C\), જયાં \(C\) સંકલનનો અચળાંક છે. તો ક્રમયુકત જોડ \(\left( {a,b} \right)\) બરાબર . . . છે.JEE Mains 2017 Medium