JEE Mains · Physics · STD 11 - 4.1 newtons laws of motion
\(1000 \mathrm{~kg}\) દળનો એક પદાર્ય \(6 \mathrm{~m} / \mathrm{s}\) વેગથી સમક્ષિતિન દિશામાં ગતિ કરે છે. જો વધારાનું \(200 \mathrm{~kg}\) દળ ઉમેરવામાં આવે તો, \(m/s\) માં અંતિમ વેગ_____થશે.
- A \(6\)
- B \(2\)
- C \(3\)
- D \(5\)
Answer & Solution
Correct Answer
(D) \(5\)
Step-by-step Solution
Detailed explanation
Momentum will remain conserve \( 1000 \times 6=1200 \times v \) \( v=5 \mathrm{~m} / \mathrm{s}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક ચલિત ગૂંચળું ધરાવતા ગેલ્વેનોમીટરમાં \(100\) આંટા અને દરેક આંટાને \(2.0 \mathrm{~cm}^2\) નું ક્ષેત્રફળ છે. ચુંબક દ્વારા ઉત્પન્ન ચુંબકીય ક્ષેત્ર \(0.01 \mathrm{~T}\) છે અને જ્યારે તેમાંથી \(10 \mathrm{~mA}\) પ્રવાહ પસાર થાય છે ત્યારે ગૂંચળાનું કોણાવર્તન \(0.05\) radian મળે છે. ગેલ્વેનોમીટરમાં લટકાવેલ તાર માટે બળ અચળાંક \(x \times 10^{-5} \mathrm{~N}-\mathrm{m} / \mathrm{rad}\) છે. \(x\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Hard
- એક કણ \(xy\) સમતલમાં વેગ પર આધારિત બળ \(\overrightarrow{ F }= k \left( v _{ y } \hat{ i }+ v _{ x } \hat{ j }\right)\) દ્વારા ગતિ કરે છે, જ્યાં \(v _{ x }\) અને \(v _{ y }\) એ વેગ \(\overrightarrow{ v } \) ના \(x\) અને \(y\) દિશાના ઘટકો છે. જો \(\overrightarrow{ a }\) કણનો વેગ હોય તો કણ માટે નીચે પૈકી કયા વિધાનો સત્ય હશે?JEE Mains 2020 Hard
- આડછેદ \(3.5 \times 10^{-3}\, m^2\) અને અવરોધ \(10\,\Omega \) ધરાવતા એક પાતળા તારમાંથી એક વાહક વર્તુળાકાર ગાળો બનાવવામાં આવે છે. જેને સમય સાથે બદલાતા ચુંબકીયક્ષેત્ર \(B(t) = (0.4\,T)\, sin\, (50\, \pi t)\) ને લંબ મુકવામાં આવે છે. આ ક્ષેત્ર અવકાશમાં એક સમાન છે. સમય \(t=0\ s\) થી \(t = 10\, ms\) વચ્ચે ગાળામાંથી પસાર થતો કુલ વિદ્યુતભાર _____\(mC\) ની નજીક છે.JEE Mains 2019 Hard
- \(Li ^{++}\) ની પાંચમી કક્ષાની ત્રિજ્યા \(.......\times 10^{-12}\,m\) છે. (હાઈડ્રોજન પરમાણુની ત્રિજ્યા \(= 0.51\,\mathring A\),લો)JEE Mains 2023 Medium
- હાઇડ્રોજન પરમાણુનાં ઊર્જા સ્તરો નીચે આપેલા છે. ટૂંકી તરંગ લંબાઈના ઉત્સર્જન દ્વારા થતું સંક્રમણ \(.......\) છે.
JEE Mains 2023 Medium - \(\alpha-\)કણ અને એક પ્રોટોનને સમાન સ્થિતિમાનના તફાવતથી વિરામ સ્થિતિમાંથી પ્રવેગિત કરવામાં આવે છે. બંને દ્વારા પ્રાપ્ત કરેલ રેખીય વેગમાનોનો ગુણોત્તર \(..........\) થશે.JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- જો જેનું કેન્દ્ર ઉંગમબિંદુ હોય તથા બિંદુ \((4, -2\sqrt 3)\) માંથી પસાર થતાં અતિવલયની નિયમિકાનું સમીકરણ \(5x = 4\sqrt 5\) અને ઉત્કેન્દ્રતા \(e\) હોય તો ...JEE Mains 2019 Hard
- \(h\) ઊંચાઈ અને \(R\) બેજની ત્રિજ્યા ધરાવતા શંકુને \(\vec E\) વિદ્યુતક્ષેત્રમાં એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી વિદ્યુતક્ષેત્ર બેજને સમાંતર રહે.તો શંકુમાં દાખલ થતું વિદ્યુત ફ્લક્સ કેટલું હશે?JEE Mains 2014 Medium
- \(t\) થી \((t+1) \mathrm{s}\) સમય અંતરાલમાં, ગતિ કરતા કણ માટે સ્થાનાંતર અને વેગમાં વધારો અનુકમે \(125 \mathrm{~m}\) અને \(50 \mathrm{~m} / \mathrm{s}\) છે. કણ દ્વારા \((t+2)\) માં સેકન્ડમાં કપાતું અંતર _________ \(\mathrm{m}\) છે.JEE Mains 2024 Hard
- એક થેલામાં 6 વાદળી અને 6 લીલા દડા છે. થેલો ખાલી ન થાય ત્યાં સુધી દડાની જોડ બદલ્યા વગર પાછી મૂક્યા વગર કાઢવામાં આવે છે. કાઢવામાં આવેલી દરેક જોડમાં એક વાદળી અને એક લીલો દડો હોય તેની સંભાવના શું છે?JEE Mains 2026 Medium
- આપેલ પરિપથમાં રહેલ ગેલ્વેનોમીટર નો અવરોધ \(15\, \Omega\) છે જે \(BD\) ની વચ્ચે જોડેલો છે. જો \(AC\) વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત \(10\, V\) હોય તો ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ કેટલો હશે?
JEE Mains 2021 Hard - પ્રતિલોમ ત્રિકોણમિતિય વિધેયોની મુખ્ય કિંમતોનો ઉપયોગ કરીને, \(16\left(\left(\sec ^{-1} x\right)^2+\left(\operatorname{cosec}^{-1} x\right)^2\right)\) ના મહત્તમ અને ન્યૂનતમ કિંમતોનો સરવાળો શોધો :JEE Mains 2025 Medium