ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - ગતિના નિયમો
  • JEE Mains 2021
  • અઘરું
  • સંખ્યાત્મક

\(9\, m/s\) ની ઝડપથી ગતિ કરતો એક બોલ (દડો) તેને સમાન તેવા વિરામ સ્થિતિમાં રહેલ બીજા દડા સાથે સંઘાત અનુભવે છે. સંઘાત બાદ, દરેક દડા મૂળ (પ્રારંભિક) દિશા સાથે \(30°\) નો કોણ બનાવે છે. સંઘાત બાદ દડાઓનો વેગનો ગુણોત્તર \(x: y\) છે, જ્યાં \(x\) ............ છે.

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
ચકાસાયેલ ઉકેલ

જવાબ અને ઉકેલ

સાચો જવાબ

(D) \(1\)

પગલાવાર ઉકેલ

વિગતવાર સમજૂતી

From conservation of momentum along y-axis.

\(\overrightarrow{ P }_{ iy }=\overrightarrow{ P }_{ fy }\)

\(0+0=m v_{1} \sin 30^{\circ} \hat{j}+m v_{2} \sin 30^{\circ}(-\hat{j})\)

\(mv _{2} \sin 30^{\circ}= mv _{1} \sin 30^{\circ}\)

\(v _{2}= v _{1}\) or \(\frac{ v _{1}}{ v _{2}}=1\)

એ જ વિષય
એપમાં વધુ પ્રશ્નો જુઓ
JEE Mains માંથી
એપમાં વધુ પ્રશ્નો જુઓ