JEE Mains · Physics · STD 12 - 13. Nuclei
નીચેનામાંથી ન્યુકલાઈડ્ઝની કઈ જોડ તત્વનાં સમભારિય (આઇસોબાર) છે?
- A \({}_{1}^{2}H\) and \({}_{1}^{3}H\)
- B \({}_{92}^{236}U\) and \({}_{92}^{238}U\)
- C \({}_{80}^{198}Hg\) and \({}_{79}^{197}Au\)
- D \({}_{1}^{3}H\) and \({}_{2}^{3}He\)
Answer & Solution
Correct Answer
(D) \({}_{1}^{3}H\) and \({}_{2}^{3}He\)
Step-by-step Solution
Detailed explanation
સમભારીય એવા ન્યુક્લિયસ છે જેનો દળ ક્રમાંક સમાન હોય છે. \({ }_1^3 H \&{ }_2^3 He\) નો દળ ક્રમાંક સમાન છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- પાણીની સપાટીથી વસ્તુને \(2\, km\) ઊંડાઇએ રાખતા તેના કદમાં થતો ફેરફાર \(\frac{\Delta V }{ V }=1.36\, \%,\) હોય તો તેના કદ પ્રતિબળ અને કદ વિકૃતિ નો ગુણોત્તર કેટલો થાય?[પાણીની ઘનતા \(=1000\, kg m ^{-3}\) અને \(\left. g =9.8 \,ms ^{-2} .\right]\)JEE Mains 2021 Medium
- સમાન દ્રવ્ય અને સમાન જાડાઈ ધરાવતી બે તકતીની ત્રિજ્યા \(R _{1}= R\) અને \(R _{2}=\alpha R\) છે,તેમની જડત્વની ચાક્માત્રા \(I_{1}\) અને \(I_{2}\) છે.જો \(I _{1}: I _{2}=1: 16\) હોય તો , \(\alpha\) નું મૂલ્ય ...... .JEE Mains 2020 Hard
- \(m\) દળ ઘરાવતી પૃથ્વીની સપાટી ઉપરથી અવકાશમાં શિરોલંબ દિશામાં \(\lambda v_{ e }\) જેટલા વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. \(v_{ e }\) એ નિષ્ક્રમણવેગ અને \(\lambda < 1\) છે તેમ આપેલ છે. જે હવાનો અવરોધ અવગણવામાં આવે તો, પૃથ્વીના કેન્દ્રથી તે \(..............\) જેટલી મહત્તમ ઉંંચાઈ સુધી જઈ શકશે.\((R\): પૃથ્વીની ત્રિજ્યા)JEE Mains 2022 Hard
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(d\) અંતરે રહેલ બે તાર \(A\) અને \(B\) માથી \(I_1\) અને \(I_2\) પ્રવાહ પસાર થાય છે.\(A\) ને સમાંતર અને \(A\) થી \(x\) અંતરે \(I\) પ્રવાહ પસાર થતો ત્રીજો તાર \(C\) એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી તેના પર લાગતું પરિણામી બળ શૂન્ય થાય. તો \(x\) ની શક્ય કિમત .....
JEE Mains 2019 Medium - હાઇડ્રોજન પરમાણુમાં ધરા-સ્થિતિમાં રહેલો ઇલેકટ્રોન \(10.2\, eV \) ઊર્જાનું શોષણ કરે,તો કોણીય વેગમાનમાં કેટલો વધારો થાય? ( \( h = 6.6 \times {10^{ - 34}}J - \, sec\))JEE Mains 2022 Medium
- એક માણસ મહત્તમ \(136\,m\) શિરોલંબ ઊંચાઈ સુધી બોલ ફેકી શકે છે. સમાન બોલને મહત્તમ સમક્ષિતિજ કેટલા અંતર (\(m\) માં) સુધી ફેંકી શકે છે તે \(.....\,m\) છેJEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- 1.5 વક્રીભવનાંક ધરાવતા કાચનો બનેલો એક પાતળો સમતલ-બહિર્ગોળ લેન્સ 1.2 વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં નિમજ્જિત કરવામાં આવે છે. જ્યારે લેન્સની સમતલ બાજુને સંપૂર્ણ પરાવર્તન માટે ચાંદીનો ઢોળ ચડાવવામાં આવે છે, ત્યારે પ્રવાહીમાં નિમજ્જિત લેન્સ 0.2 m કેન્દ્રલંબાઈવાળા અંતર્ગોળ અરીસા તરીકે વર્તે છે. લેન્સની વક્ર સપાટીની વક્રતા ત્રિજ્યા કેટલી હશે?JEE Mains 2025 Hard
- બંને રેખાઓ \(\frac{x+7}{-6}=\frac{y-6}{7}=z\) અને \(\frac{7-x}{2}=y-2=z-6\) વચ્ચેનું લઘુતમ અંતર મેળવો.JEE Mains 2022 Medium
- જો રેખા \(y\, = \,mx\, + \,7\sqrt 3 \)એ અતિવલય \(\frac{{{x^2}}}{{24}} - \frac{{{y^2}}}{{18}} = 1\) ને લંબ હોય તો \(m\) ની કિમત ............. થાયJEE Mains 2019 Hard
- \(R\) ત્રિજ્યા અને વર્તુળાકાર આડછેદ ધરાવતા એક લાંબા સીધા તારમાંથી સ્થિત પ્રવાહ \(I\) વહે છે. પ્રવાહ \(I\) એ આ આડછેદ પર નિયમિત રીતે વહેચાયેલો છે. તો આડછેદની અંદર કેન્દ્રથી \(r ( r < R )\) અંતરે નોંધાતા ચુંબકીય ક્ષેત્રનો ફેરફાર ..........હશે.JEE Mains 2022 Easy
- સંબંધો \(S =\left\{( a , b ): a , b \in R -\{0\}, 2+\frac{ a }{ b } > 0\right\}\) અને \(T =\left\{( a , b ): a , b \in R , a ^2- b ^2 \in Z \right\}\), માંથીJEE Mains 2023 Hard
- \(\int_0^1\left(2 x^3-3 x^2-x+1\right)^{\frac{1}{3}} d x\) નું મૂલ્ય ........... છે.JEE Mains 2024 Medium