enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - ન્યુક્લિયસ
- JEE Mains 2018
- અઘરું
- MCQ
સ્થિર પડેલ અસ્થાયી ન્યુક્લિયસ બે ન્યુક્લિયસમાં વિભાજિત થાય છે જેમના વેગનો ગુણોત્તર \(8:27\) છે, તો તેમની ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો હશે?
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(C) \(3 : 2\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
Let heavy nucleus breaks into two nuclei of mass \(m_{1}\) and \(m_{2}\) and move away with velocities \({V}_{1}^1\) and \(V_{2}^2\) respectively.
According to question, \(\frac{V_{1}}{V_{2}}=\frac{8}{27}\) \(m_{1} V_{1}=m_{2} V_{2}\) (Law of momentum conservation)
\(\Rightarrow\) \(\frac{{{m_1}}}{{{m_2}}} = \frac{{{V_2}}}{{{V_1}}} = \frac{{27}}{8}\)
\(\rho \times \frac{4}{3}\pi R_1^3\) \(\left( {\because {\text{ density }}\rho = \frac{{{\text{ mass }}}}{{{\text{ volume }}}}} \right)\)
\(\rho \times \frac{4}{3}\pi R_2^3\)
\( \Rightarrow \left( {\frac{{{R_1}}}{{{R_2}}}} \right) = \) \({\left( {\frac{{27}}{8}} \right)^{\frac{1}{3}}} = {\left( {\frac{3}{2}} \right)^{3 \times \frac{1}{3}}}\)
\(\therefore \frac{R_{1}}{R_{2}}=\frac{3}{2}\)
Physics ના વધુ પ્રશ્નો
- રૂમ તાપમાને એક તારનો અવરોધ \(100\,\Omega \) છે જ્યારે તેને \(220\,V\) સાથે જોડવામાં આવે ત્યારે તેમાથી \(2\,A\) નો અચળ પ્રવાહ વહે છે અને તેનું તાપમાન રૂમના તાપમાન કરતાં \(500\,^oC\) વધારે છે. તો આ તારની અવરોધકતાનો તાપમાન ગુણાંક કેટલો હશે?JEE Mains 2018 અઘરું
- તારમાંથી વહેતો પ્રવાહ સમય પર \(i =\alpha_{0} t +\beta t ^{2}\) જયાં \(\alpha_{0}=20\, A / s\) અને \(\beta=8\, As ^{-2}\) મુજબ આધાર રાખે છે. \(15\) સેકન્ડમાં તારનાં આડછેદમાંથી પસાર થતો વિધુતભાર ............ \(C\) છે.JEE Mains 2021 મધ્યમ
- \(1\,\Omega \) આંતરિક અવરોધ ધરાવતી \(10\,V\) ને બેટરીને \(0.6\,\Omega \) આંતરિક અવરોધ ધરાવતી \(15\,V\) ની બેટરી સાથે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલી છે. તો વોલ્ટમીટરનું અવલોકન લગભગ કેટલા ............... \(volt\) હશે?
JEE Mains 2015 અઘરું -

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક વાહક સળિયો બે વાહક રેલ પર ગતિ કરે છે. એક સમાન ચુંબકીય ક્ષેત્ર B પાનાની અંદર તરફ અસ્તિત્વ ધરાવે છે. સળિયો સમય \(t=0\) પર શિરોબિંદુ પરથી અચળ વેગથી ગતિ કરવાનું શરૂ કરે છે. જો પ્રેરિત EMF \(\mathrm{E} \propto \mathrm{t}^{\mathrm{n}}\) હોય, તો n નું મૂલ્ય ________ છે.JEE Mains 2025 મધ્યમ - નીચે બે કથનો આપેલા છે. એકને નિવેદન (A) અને બીજાને કારણ (R) તરીકે નિર્દેશિત કરવામાં આવે છે. ફેરોચુંબકીય દ્રવ્ય ધ્યાનમાં લો :
નિવેદન (A): ફેરોચુંબકીય દ્રવ્યમાં સ્વતંત્ર પરમાણુ દ્વિ-ધ્રુવીની ચુંબકીય ચાકમાત્રા ધરાવે છે અને એકબીજા સાથે એવી રીતે આંતરક્રિયા કરે છે કે તેઓ ત્વરિત ગોઠવાઈને ડોમેઈનની રચના કરે છે.
કારણ (R) : પુરતા ઉંચા તાપમાને ફેરોમેગ્નેટિક દ્રવ્યનું ડોમેઈન માળખું વિખેરાઈ જાય છે. આમ, પૂરતા ઉંચા તાપમાન પર જેને ક્યુરી તાપમાન તરીકે ઓળખવામાં આવે છે, મેગ્નેટાઈઝેશન લુપ્ત થઈ જાય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 અઘરું - \(127^{\circ}\,C\) અને \(27^{\circ}\,C\) તાપમાન વચ્યે કાર્નોટ એન્જિન દ્વારા \(2\,kJ\) કાર્ય થાય છે. પરિસર દ્વારા એન્જિનને અપાતીઉષ્માનો જથ્થો ........ \(kJ\) છે.JEE Mains 2023 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- જે \(C\) અને \(V\) અનુક્રમે સંઘારક (કેપેસીટન્સ) અને વોલ્ટેજ દર્શાવતા હોય અને \(\frac{ C }{ V }=\lambda\) હોય, તો \(\lambda\) નું પરિમાણ શું હશે?JEE Mains 2021 અઘરું
- પદાર્થને \(h_1\) ઉંચાઈથી જમીન પર છોડવામાં આવે છે અને જમીન પર અથડાયા પછી, તે \(h _2\) ઉંચાઈ સુધી ઉછળે છે. જો જમીન પર અથડાતા પહેલા અને પછી પદાર્થના વેગનો ગુણોત્તર \(4\) હોય, તો પદાર્થની ગતિ ઊર્જામાં પ્રતિશત ત્રુટિ \(\frac{x}{4}\) છે. \(x\) નું મૂલ્ય ...... છેJEE Mains 2023 અઘરું
- બે ધાત્વીય તાર \(P\) અને \(Q\) સમાન કદ ધરાવે છે અને તેઓ સમાન દ્રવ્યનાં બનેલા છે. જો તેમના આડછેદોનો ગુણોત્તર \(4: 1\) હોય અને \(P\) પર \(F_1\) બળ લાગવતાં \(\Delta l\) જેટલી લંબાઈમાં વધારો થાય છે તો \(Q\) માં સમાન વધારો ઉત્પન કરવામાં માટે જરૂરી બળ \(F_2 \) છે. \(\frac{\mathrm{F}_1}{\mathrm{~F}_2}\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 અઘરું
- ઑક્સિજનના 10 મોલને અચળ કદે \(30^{\circ} C\) થી \(40^{\circ} C\) સુધી ગરમ કરવામાં આવે છે. વાયુની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર _________ cal છે. (અચળ દબાણે ઑક્સિજનની મોલર વિશિષ્ટ ઉષ્મા, \(C _{ p }=7 cal . / mol ^{\circ} C\) અને \(\left.R =2 cal . / mol ^{\circ} C .\right)\))JEE Mains 2026 મધ્યમ
- જ્યારે લિફટ સ્થિર હોય છે ત્યારે સાદા લોલકનો આવર્તકાળ \(‘T’\) છે. જે લિફટ \(\frac{g}{6}\) જેટલા પ્રવેગથી શીરોલંબ દિશામાં ઉપર પ્રવેગિત થાય તો આવર્તકાળ ......... થશે. (Where \(g\) = acceleration due to gravity)JEE Mains 2022 મધ્યમ
- સ્ક્રૂગેજનું લઘુતમ માપ 0.01 mm છે. જો પિચમાં \(75 \%\) નો વધારો કરવામાં આવે અને વર્તુળાકાર સ્કેલ પરના ભાગોની સંખ્યામાં \(50 \%\) નો ઘટાડો કરવામાં આવે, તો નવું લઘુતમ માપ _____ \(\times 10^{-3} \mathrm{~mm}\) હશે.JEE Mains 2025 સરળ