JEE Mains · Physics · STD 12 - 13. Nuclei
નીચેના વિધાનો વાંચોઃ \((A)\) ન્યુક્લિયસનું કદ પરમાણુ દળાંકના સમપ્રમાણમાં હોય છે. \((B)\) ન્યુક્લિયસનું કદ પરમાણુ દળાંકથી સ્વતંત્ર હોય છે. \((C)\) ન્યુક્લિયસની ધનતા પરમાણુ દળાંકના સમપ્રમાણમાં હોય છે. \((D)\) ન્યુક્લિયસની ધનતા પરમાણુ દળાંકના ધનમૂળ \((Cube\,\,root)\)ના સમપ્રમાણમાં હોય છે. \((E)\) ન્યુક્લિયસની ધનતા પરમાણુ દળાંકથી સ્વતંત્ર હોય છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
- A ફક્ત \((A)\) અને \((D)\)
- B ફક્ત \((A)\) અને \((E)\)
- C ફક્ત \((B)\) અને \((E)\)
- D \((A)\) અને \((C)\)
Answer & Solution
Correct Answer
(B) ફક્ત \((A)\) અને \((E)\)
Step-by-step Solution
Detailed explanation
\(R \propto A ^{1 / 3}\) \(V =\frac{4}{3} \pi R ^{3} \propto A\) Mass \(\propto\) A So density is independent of \(A\).
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- નીચે બે વિધાનો આપેલા છે: એકને પ્રતિજ્ઞા A અને બીજાને કારણ R તરીકે લેબલ કરવામાં આવેલ છે.
પ્રતિજ્ઞા A : જો ઓક્સિજન આયન \(\left(\mathrm{O}^{-2}\right)\) અને હાઇડ્રોજન આયન \(\left(\mathrm{H}^{+}\right)\) સમાન વેગમાન સાથે ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે પ્રવેશે, તો \(\mathrm{O}^{-2}\) આયનના પથની વક્રતા \(\mathrm{H}^{+}\) ના પથની વક્રતા કરતાં ઓછી હોય છે.
કારણ R : ઇલેક્ટ્રોન જેટલા જ રેખીય વેગમાન સાથેનો પ્રોટોન સમાન ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે પ્રવેશતા ઓછી વક્રતા ત્રિજ્યાનો પથ બનાવશે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Easy - મીટરબ્રિજના પ્રયોગ માટે પરિપથ અને ટેબલ આપેલ છે
ઉપર પૈકી કયું અવલોકન ખોટું પડે?\(Sl\). \(No\). \(R\, (\Omega )\) \(l\, (cm)\) \(1\). \(1000\) \(60\) \(2\). \(100\) \(13\) \(3\). \(10\) \(1.5\) \(4\). \(1\) \(1.0\)
JEE Mains 2019 Medium - જ્યારે ચંદ્ર સૂર્ય ગ્રહણથી પૃથ્વી અને સૂર્ય ને જોડતી રેખામાં બીજી બાજુએ આવે ત્યારે પૃથ્વીના સૂર્ય તરફના પ્રવેગમાં કેટલો ફેરફાર થાય? (ચંદનું દળ \(= 7.36 \times 10^{22}\,kg,\) ચંદ્રની ત્રિજ્યા \(= 3 .8 \times 10^8\,m\) ).JEE Mains 2013 Hard
- ઝેનર વોલ્ટેજ \(8\, {V}\) અને પાવર વ્યય રેટિંગ \(0.5\, {W}\) ધરાવતો ઝેનર ડાયોડ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવેલો છે કે જેથી તેમાંથી મહત્તમ વિદ્યુતસ્થિતિમાન ઘટાડો ધરાવતા સ્થિતિમાન ડિવાઈડ સાથે જોડેલ છે. રક્ષણાત્મક અવરોધ \({R}_{{p}}\) (\(\Omega\) માં) નું મૂલ્ય કેટલું હશે?
JEE Mains 2021 Medium - \(4\,g\) અને \(16\, g\) ધરાવતાં બે દળોની ગતિ ઊર્જા એક સરખી છે. જે તેમનાં રેખીય વેગમાનનો માનાંકનો ગુણોત્તર \(n : 2\) છે. \(n\) નું મૂલ્ય ....... હશે.JEE Mains 2021 Medium
- \(A\) ઉદગમ \(1800\,Hz\) આવૃતિ વાળા ધ્વનિના તરંગો ઉત્પન્ન કરે છે. જે જમીન તરફ \(v\) જેટલા ટર્મિનલ વેગથી પડે છે. જમીન પર રહેલ અવલોકનકાર \(B\), ઉદગમ \(A\) ની નીચે છે જે \(2150\,Hz\) આવૃતિવાળા તરંગો મેળવે છે. તો જમીન સાથે અથડાયને આછા આવતા તરંગો \(A\) ને મળતાં હોય તો તેની આવૃતિ \(Hz\) માં કેટલી હશે? (ધ્વનિનો વેગ\(= 343\,m/s\) )JEE Mains 2014 Easy
More PYQs from JEE Mains
- દોરી પરના લંબગત હાર્મેનિક તરંગને \(y(x, t)=5 \sin (6 t+0.003 x)\) વડે રજૂ કરવામાં આવે છે, જ્યાં \(x\) અને \(y\) \(cm\) માં અને \(t\) સેકન્ડમાં છે. તરંગનો વેગ \(..........\,ms^{-1}\) છે.JEE Mains 2023 Medium
- જો શ્રેણી \(a_n=\frac{n^3}{n^4+147}, n=1,2,3, \ldots\) નું મહત્તમ પદ \(a_\alpha\) હોય, તો \(\alpha=..........\)JEE Mains 2023 Hard
- પદાર્થો A, B, C અને D માટેનો પ્રતિતાણ-પ્રતિબળ આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. કયા પદાર્થનો યંગનો ગુણાંક સૌથી મોટો છે?
JEE Mains 2026 Medium - આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સળિયા \({AB}\) ને \(120^{\circ}\) ના ખૂણે વાળીને \(R\) ત્રિજયાની છાપ બનાવવામાં આવે છે. \((-Q)\) વિદ્યુતભારને સળિયા \(AB\) પર સમાન રીતે વિતરિત કરેલ છે. તેના કેન્દ્ર \(O\) પર વિદ્યુતક્ષેત્ર \(\overrightarrow{{E}}\) કેટલું હશે?
JEE Mains 2021 Hard - \(100\, {kg}\) દળ ધરાવતો વ્યક્તિ સ્પેસશીપમાં પૃથ્વીથી મંગળ સુધી મુસાફરી કરે છે. આકાશમાંના અન્ય તમામ પદાર્થોને અવગણો અને પૃથ્વી અને મંગળની સપાટી પર ગુરુત્વપ્રવેગ અનુક્રમે \(10\;{m} / {s}^{2}\) અને \(4 \,{m} / {s}^{2}\) છે. નીચે આપેલા ગ્રાફમાંથી ક્યો વક્ર મુસાફરના વજનનો સમયના વિધેય સાથેનો શ્રેષ્ઠ ફેરફાર દર્શાવે છે.
JEE Mains 2021 Medium - 450 W પ્રકાશ સ્રોત દ્વારા તેનાથી 2 m દૂર મૂકેલી સંપૂર્ણપણે પરાવર્તક સપાટી પર લાગુ પડતું વિકિરણ દબાણ છે :JEE Mains 2025 Medium