JEE Mains · Physics · STD 12 - 13. Nuclei
દળ ક્રમાંક \(64\) ધરાવતા ન્યુક્લિયસની ત્રિજ્યા \(4.8\) ફર્મી છે. તો \(4\) ફર્મી ત્રિજ્યા ધરાવતા અન્ય ન્યુક્લિયસનો દળ ક્રમાંક \(\frac{1000}{x}\) છે, જ્યાં \(x\) _______ છે.
- A \(27\)
- B \(28\)
- C \(29\)
- D \(30\)
Answer & Solution
Correct Answer
(A) \(27\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{R}=\mathrm{R}_0 \mathrm{~A}^{1 / 3}\) \(\mathrm{R}^3 \propto \mathrm{A}\) \(\left(\frac{4.8}{4}\right)^3=\frac{64}{\mathrm{~A}}\) \(=\frac{64}{\mathrm{~A}}=(1.2)^3\) \(\frac{64}{\mathrm{~A}}=1.44 \times 1.2\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- સૂર્યથી ઉલ્કાપિંડનું મહત્તમ અને લઘુતમ અંતર \(1.6 \times 10^{12}\, m\) અને \(8.0 \times 10^{10}\, m\) છે. સૂર્યથી નજીકના બિંદુએ ઉલ્કાપિંડનો વેગ \(6 \times 10^{4}\, ms ^{-1}\) હોય તો સૂર્યથી દૂરના બિંદુએ ઉલ્કાપિંડનો વેગ .............. \(\times 10^{3}\, m / s\) હશે.JEE Mains 2021 Medium
- \(50\,cm\) લંબાઈના એક તાર \(X\)ને અને \(2\; A\) પ્રવાહ ધરાવતા \(5\,m\) લાંબા તાર \(Y\) ને સમાંતર મૂકવામાં આવેલ છે. તાર માં \(3\; A\) પ્રવાહ વહે છે. બે તારો વચ્ચેનું અંતર \(5\,cm\) અને તેમાં સમાન દિશામાં પ્રવાહ વહે છે. \(Y\) તાર ઉપર લાગતું બળ \(..........\) હશે.
JEE Mains 2022 Medium - ચોક્કસ ત્રિજ્યા ધરાવતી કેશનળીને પ્રવાહીમાં ડૂબાડવામાં આવે છે.ત્યારે તેમાં પ્રવાહી \(5\,cm\) જેટલું ઉપર ચઢે છે.આ કેશનળીને આ જ રીતે અગાઉના પ્રવાહી કરતા બમણી ઘનતા અને બમણું પૃષ્ઠતાણ ધરાવતા પ્રવાહીમાં ડૂબાડવામાં આવે ત્યારે પ્રવાહીની સ્તંભની ઊંચાઈ \(..........\,m\) હશે.JEE Mains 2023 Medium
- તાંબામાં મુક્ત ઇલેકટ્રોનની સંખ્યા ઘનતા લગભગ \(8 \times 10^{28}\,m ^{-3}\) જેટલી છે. તાંબાના તારના આડછેદનું ક્ષેત્રફળ \(= 2 10^{-6}\,m ^2\) છે અને તે \(3.2\,A\) પ્રવાહનું વહન કરે છે. ઇલેકટ્રોનની ડ્રીફટ ઝડપ \(.......\times 10^{-6}\,ms ^{-1}\) છે.JEE Mains 2023 Easy
- એક બલૂનમાં \(\left(32^{\circ} C \right.\) તાપમાને અને \(1.7\;atm\) તાપમાને હીલિયમ વાયુ ભરેલ છે. જ્યારે બલૂન તૂટે ત્યારે તરત જ હીલિયમ વાયુનું વિસ્તરણ કેવું ગણી શકાય?JEE Mains 2020 Medium
- \(d\) લંબાઈ ધરાવતી નાની ચુંબકીય ડાઈપોલના મધ્યબિંદુ એકબીજાથી \(x, (x > > d)\) અંતરે છે. જો તેમની વચ્ચે લાગતું બળ \(x^{-n}\) ના સમપ્રમાણમાં હોય તો \(n\) કેટલો હશે?
JEE Mains 2014 Hard
More PYQs from JEE Mains
- sine અને cosine વિધેયોનાં આલેખો એક બીજાને સંખ્યાબંધ બિંદુઓએ છેદે છે, અને બે ક્રમિક છેદબિંદુઓ વચ્ચે બે આલેખો સમાન ક્ષેત્રફળ \(A\) આંતરે છે, તો \(A^4 =.........\)JEE Mains 2021 Hard
- ધારો કે \(g\) એક વિકલનીય વિધેય છે જેથી \(\int_0^x g(t) d t=x-\int_0^x \operatorname{tg}(t) d t, x \geq 0\) અને ધારો કે \(y=y(x)\) વિકલ સમીકરણ \(\frac{d y}{d x}-y \tan x=\) \(2(x+1) \sec x g(x), x \in\left[0, \frac{\pi}{2}\right)\) ને સંતોષે છે. જો \(y(0)=0\) હોય, તો \(y\left(\frac{\pi}{3}\right)\) = ___ છે.JEE Mains 2025 Medium
- ધારોકે \(6\) અવલોકનો \(1,2,4,5, x\) અને \(y\) નો મધ્યક \(5\) અને તેમનું વિચરણ \(10\) છે.તો તેમનું મધ્યક સાપેક્ષ સરેરાશ વિચલન \(......\) છે.JEE Mains 2023 Medium
- જો એક બીજાથી \(d\) અંતરે રહેલા બે વીજભારો \(q_1\) અને \(q_2\) ડાઈલેક્ટ્રીક અચળાંક \(K\) ધરાવતા માધ્યમમાં રાખેલ છે. તો તેટલા સ્થિરવિદ્યુત બળ માટે હવાના માધ્યમમાં બે વીજભારો વચ્ચેનું સમતુલ્ય અંતર કેટલું હોય ?JEE Mains 2023 Medium
- પ્રત્યેકનું દળ \(2 \mathrm{M}\) હોય તેવા એક સરખા ગોળાઓને \(4 \mathrm{~m}\) લંબાઈ ધરાવતી પરસ્પર લંબ બાજુઓ વાળા કાટકોણ ત્રિકોણના શિરોબિંદુુઓ પર મૂકેલા છે. આ બે બાજુઓના છેદબિંદુને ઉગમબિંદુ તરીકે લેતા તંત્રના દ્રવ્યમાન કેન્દ્રના સ્થાન સદિશનું મૂલ્ય\(\frac{4 \sqrt{2}}{x}\) છે, જયા \(x\) મૂલ્ય _______ છે.JEE Mains 2024 Hard
- અનબાયસ \(n-p\) જંકશનમાં ઇલેક્ટ્રોનનું \(n-\) વિભાગથી \(p-\) વિભાગમાં પ્રસરણ થાય છે કારણ કે...JEE Mains 2015 Easy