JEE Mains · Physics · STD 12 - 13. Nuclei
\(192\) પરમાણુ દળાંક ધરાવતા ન્યુક્લિયસની ત્રિજયા કરતા અડધી ત્રિજયા ધરાવતા ન્યુક્લિયસનો પરમાણુ દળાંક _______ છે.
- A \(24\)
- B \(32\)
- C \(40\)
- D \(20\)
Answer & Solution
Correct Answer
(A) \(24\)
Step-by-step Solution
Detailed explanation
\(R_1=\frac{R_2}{2}\) \(R_0\left(A_1\right)^{1 / 3}=\frac{R_0}{2}\left(A_2\right)^{1 / 3}\) \(A_1=\frac{1}{8} A_2\) \(A_1=\frac{192}{8}=24\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- પ્રકાશા તરંગ સીધી રેખામાં \(4\) જેટલો ડાયઈલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમ માંથી ગતિ કરે છે કે જે આ માધ્યમ અને હવાના સમક્ષિતિજ આંતરપૃષ્ઠ પર આપાત થાય છે. તરંગ આજ માધ્યમમાં પરાવર્તન થાય તે માટેનો આપાતકોણ કેટલો હોવો જોઈએ? \(\left(\mu_{ r }=1\right)\)JEE Mains 2022 Hard
- \(1.8\) વક્રીભવનાંક ધરાવતા એક બહિર્ગોળ લેન્સની વક્રતા ત્રિજ્યા \(20\,cm\) છે. લેન્સની બંને સપાટીઓને હવે \(1.5\) વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડૂબાડવામાં આવે છે. લેન્સનો હવામાં પાવર અને પ્રવાહીમાં પાવરનો ગુણોત્તર \(x: 1\) છે. \(x\) નું મૂલ્ય ........ છે.JEE Mains 2023 Medium
- પેરામેગ્નેટિક પદાર્થને \(0.4 \,T\) ના ચુંબકીયક્ષેત્રમાં \(4\, K\) તાપમાને મૂકતા \(6 \,A / m\) નુ મેગ્નેટાઇઝેશન ઉત્પન્ન થાય છે. તો \(0.3\, T\) ના ચુંબકીયક્ષેત્રમાં \(24\, K\) તાપમાને મૂકતા કેટલુ મેગ્નેટાઇઝેશન થાય.JEE Mains 2020 Medium
- એક હેલિકોપ્ટર 2 km ની ઊંચાઈએ \(360 \mathrm{~km} / \mathrm{h}\) ની ઝડપે સમક્ષિતિજ રીતે ઉડી રહ્યું છે, તે કોઈ એક ક્ષણે એક પદાર્થને મુક્ત કરે છે. પદાર્થ મુક્ત કર્યાના 20 s પછી O બિંદુ પર જમીન સાથે અથડાય છે. હેલિકોપ્ટરની તે સ્થિતિ કે જ્યાંથી પદાર્થને મુક્ત કરવામાં આવ્યો હતો, ત્યાંથી 'O' બિંદુનું સ્થાનાંતર કેટલું હશે ?
(ગુરુત્વાકર્ષણ પ્રવેગ \(\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^2\) લો અને હવાના અવરોધને અવગણો)JEE Mains 2025 Medium - શૂન્યઅવકાશમાં સમાન તરંગલંબાઈ \(\lambda\) ધરાવતા બે તરંગો છે. એક તરંગ \(n_{1}\) વક્રીભવનાંક ધરાવતા માધ્યમ માં \(L _{1}\) અંતર અને બીજું તરંગ \(n_{2}\) વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં \(L _{2}\) અંતર કાપ્યા પછી બંને તરંગો વચ્ચે કળા તફાવતJEE Mains 2020 Medium
- સૂર્યના ઊંડાણમાં \(2 \mathrm{~kg}\) હાઇડ્રોજનના સંલયનથી મુક્ત થતી ઊર્જા \(\mathrm{E}_{\mathrm{H}}\) છે અને \(2 \mathrm{~kg}\) \({ }^{235} \mathrm{U}\) ના વિખંડનથી મુક્ત થતી ઊર્જા \(E_U\) છે. ગુણોત્તર \(\frac{E_H}{E_U}\) આશરે _______ છે. (સંલયન પ્રક્રિયાને \(4{ }_1^1 \mathrm{H}+2 \mathrm{e}^{-} \rightarrow{ }_2^4 \mathrm{He}+2 \mathrm{v}+6 \gamma+26.7 \mathrm{MeV}\) તરીકે ધ્યાનમાં લો, \({ }^{235} \mathrm{U}\) ના વિખંડન પ્રક્રિયામાં મુક્ત થતી ઊર્જા પ્રતિ વિખંડન કોષકેન્દ્ર \(200 \mathrm{MeV}\) છે અને \(\mathrm{N}_{\mathrm{A}}=6.023 \times 10^{23}\) )JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- પાંચ અવલોકનોનો મધ્યક અને વિચરણ અનુક્રમે \(5\) અને \(9.20\) છે જો તેમાંથી ત્રણ અવલોકનો \(1, 3\) અને \(8\) હોય તો બાકીના અવલોકનોનો ગુણોત્તર મેળવો.JEE Mains 2019 Hard
- પ્રદેશ \(R =\left\{( x , y ): 5 x ^{2} \leq y \leq 2 x ^{2}+9\right\}\) નું ક્ષેત્રફળ .....ચો. એકમ છે.JEE Mains 2021 Hard
- ધારો કે \(\vec \alpha \, = \,3\hat i\, + \hat j\) અને \(\vec \beta \, = \,2\hat i\, - \hat j + 3\hat k\) આપેલ છે . જો \(\vec \beta \, = \,{\vec \beta _1} - {\vec \beta _2},\) કે જ્યાં \({\vec \beta _1}\) એ \(\vec \alpha \) ને સમાંતર અને \(\vec \beta_2 \) એ \(\vec \alpha \) ને લંબ હોય તો \({\vec \beta _1} \times {\vec \beta _2}\) મેળવો.JEE Mains 2019 Hard
- આપેલ \(dc\) સ્ત્રોત ધરાવતા પરિપથમાં અવરોધ \(R_S\) નું મૂલ્ય કેટલું હશે?
JEE Mains 2015 Medium - \(\cos \,\frac{\pi }{{{2^2}}}.\cos \,\frac{\pi }{{{2^3}}}{._{..................}}.\cos \,\frac{\pi }{{{2^{10}}}}.\,\sin \,\frac{\pi }{{{2^{10}}}}\) ની કિમત મેળવો.JEE Mains 2019 Hard
- \(0.1\,mm\) ત્રિજ્યા અન \(10^{4} \,kg m ^{-3}\) ની ધનતા ધરાવતો એક નાનો ગોલીય બોલ પાણી ભરેલી ટાંકીમાં દાખલ થતાં પહેલાં ગુરુત્વાકર્ષણની અસર હેઠળ \(h\) જેટલું અંતર કાપે છે. જો પાણીમાં દાખલ થયા બાદ બોલનો વેગ બદલાતો ના હોય તો \(h\) નું મૂલ્ય ........... \(m\) હશે.JEE Mains 2022 Hard