JEE Mains · Physics · STD 12 - 13. Nuclei
એક પરમાણુ \({ }_3^8 X\) ને મૂળભૂત કણોના ફુવારા વડે પ્રતાડિત કરવામાં આવે છે અને 10 s માં આ પરમાણુએ 10 ઈલેક્ટ્રોન, 10 પ્રોટોન અને 9 ન્યુટ્રોનનું શોષણ કર્યું. ન્યુકિલઓનના પૃષ્ઠના ક્ષેત્રફળમાં થતી પ્રતિશત વૃદ્ધિ __________ નોંધાય છે.
- A 250%
- B 150%
- C 225%
- D 900%
Answer & Solution
Correct Answer
(C) 225%
Step-by-step Solution
Detailed explanation
પૃષ્ઠ ક્ષેત્રફળ \(x \propto A ^{2 / 3}\) \(X_i=8^{2 / 3} K=4 K\) \(X_f=(8+10+9)^{2 / 3} K=9 K\) કેન્દ્રકના પૃષ્ઠ ક્ષેત્રફળમાં % વધારો \(x_i=\frac{9 K-4 K}{4 K} \times 100=125\) %
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- T આવર્તકાળ સાથેની સરળ આવર્તગતિ કરતા કણનું સ્થાનાંતર \(x(t)=A \sin \omega t\) વડે રજૂ કરવામાં આવે છે, જ્યાં A કંપવિસ્તાર છે. સ્થિતિઊર્જાનું મહત્તમ મૂલ્ય t = T / 2\( \beta\) આગળ મળે છે, તો \( \beta\) નું મૂલ્ય __________ છે.JEE Mains 2026 Medium
- સાદા લોલકથી ગુરુત્વાકર્ષી પ્રવેગ \((g)\) માપવાના એક પ્રયોગમાં \(1\) સેકન્ડ વિભેદન (રીઝોલ્યુશન) ધરાવતી ધડીયાળ વડે \(100\) દોલનોનાં મપાયેલા સમયથી મળતો આવર્તકાળ \(0.5\) સેકન્ડ છે. જો \(1\,mm\) ચોક્કસાઈથી મપાયેલ લંબાઈ \(10\,cm\) છે. \(g\) ના માપનમાં મળતી ચોકકસાઈ \(x \%\) છે. \(x\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2022 Medium
- એક અવલોકનકાર \(18\,km/h\) ની ઝડપ સાથે ટેકરી તરફ સાયકલ પ૨ ગતિ કરે છે. તે તેની પાછળ રહેલ ઉદગમમાંથી સીધો અવાજ સાંભળે છે ઉપરાંત ટેકરીથી પરાવર્તિત અવાજ પણ સાંભળે છે. ઉદગમ દ્વારા ઉત્પન્ન મૂળ આવૃત્તિ \(640\,Hz\) હોય અને હવામાં ધ્વનિનો વેગ \(320\,m / s\) હોય તો અવલોકનકાર દ્વારા આ બે અવાજે (ધ્વનિનો) વચ્ચે સંભળાતા સ્પંદની આવૃત્તિ \(..........Hz\) હશે.JEE Mains 2022 Easy
- પિસ્ટન પ્રણાલીવાળા સિલિન્ડરમાં ફક્ત ચાકગતિના પ્રકારો ધરાવતો દ્વિપરમાણ્વિક વાયુનો એક મોલ રાખેલ છે. સિલિન્ડરના આડછેદનું ક્ષેત્રફળ \(4\) cm\(^2\) છે. વાયુને ધીમે ધીમે ગરમ કરવામાં આવે છે જેથી તેનું તાપમાન \(1.2\,^\circ\)C જેટલું વધે છે, આ દરમિયાન પિસ્ટન \(25\) mm ખસે છે. વાયુને પૂરી પાડવામાં આવેલી ઉષ્માનો જથ્થો ________ J છે. (વાતાવરણનું દબાણ \(=100\) kPa, \(R=8.3\) J/mol·K) (પિસ્ટનનું દળ અવગણો)JEE Mains 2026 Hard
- \(50\,\Omega \) અવરોધ ધરાવતું ગેલ્વોનોમીટર પૂર્ણ આવર્તન દરમિયાન \(4\,mA\) પ્રવાહ દર્શાવે છે.આ ગેલવેનોમીટરને \(5\,k\Omega \) અવરોધ જોડીને વોલ્ટમીટરમાં ફેરવેલ છે તો આ વોલ્ટમીટર કેટલા......\(V\) વૉલ્ટ સુધીનો વૉલ્ટેજ માપી શકશે?JEE Mains 2019 Medium
- \(Q\) જેટલો વિદ્યુતભાર ધરાવતા બે બિંદુવત્ત વીજભારોને \(d\) જેટલા અંતરે રાખવામાં આવ્યા છે. \(q\) જેટલા બિંદુવત્ત ત્રીજા વિદ્યુતભારને લંબ દ્વિભાજક પર મધ્ય બિંદુ થી \(x\) અંતરે છે \(q\) પર મહત્તમ કુલંબબળ અનુભવે તે \(x\) નું મૂલ્ય ............ હશે.JEE Mains 2022 Hard
More PYQs from JEE Mains
- બે સ્ત્રી અને કેટલાક પુરુષો એક ચેસ સ્પર્ધામાં ભાગ લે છે કે જેમાં દરેક ખેલાડી એકબીજા સાથે બે રમત રમે છે . જો પુરુષો એકબીજા સાથે રમાયેલ રમતની સંખ્યાએ પુરુષ અને સ્ત્રી વચ્ચે રમાયેલ રમત ની સંખ્યા કરતાં \(66\) વધારે હોય તો પુરુષોની સંખ્યા . . . . અંતરાલ માં હશે .JEE Mains 2014 Hard
- એક એલ્યુમિનિયમ અને સ્ટીલના સળિયા, સમાન લંબાઈ અને આડછેદ ધરાવતા, \(30^{\circ} C\) તાપમાને કુલ 120 cm લંબાઈ બનાવવા માટે જોડવામાં આવે છે. એલ્યુમિનિયમ અને સ્ટીલના રેખીય પ્રસરણાંક અનુક્રમે \(24 \times 10^{-6} /{ }^{\circ} C\) અને \(1.2 \times 10^{-5} /{ }^{\circ} C\) છે. જ્યારે આ સંયુક્ત સળિયાનું તાપમાન \(100^{\circ} C\) સુધી વધારવામાં આવે છે, ત્યારે તેની લંબાઈ _________ cm હશે.JEE Mains 2026 Medium
- સમતલ \(x + y + z = 5\) અને સમતલો \(3x + 4y + z- 1 = 0\) અને \(5x + 8y + 2z+ 14 = 0\) ની છેદરેખા વચ્ચેનો ખૂણો મેળવો.JEE Mains 2018 Hard
- ઉપવલય \(\frac{x^2}{25}+\frac{y^2}{16}=1\) ની જીવાની લંબાઈ, જેના મધ્યબિંદુ \(\left(1, \frac{2}{5}\right)\) છે, તે ........... છે.JEE Mains 2024 Hard
- કોઈક વાસ્તવિક અચળાંક \(a\) માટે વિધેય \(f: R-\{-a\} \rightarrow R\) તથા \(f(x)=\frac{a-x}{a+x}\) હોય વધારામાં ધારો કે કોઈક વાસ્તવિક સંખ્યા \(x \neq- a\) અને \(f( x ) \neq- a\) માટે \(( fof )( x )= x\) થાય તો \(\left(-\frac{1}{2}\right)\) ની કિમત શોધોJEE Mains 2020 Hard
- ધારો કે \(\alpha\) અને \(\beta\) એ સમીકરણ \(x^{2}+(2 i-1)=0\) નાં બીજ હોય,તો \(\left|\alpha^{8}+\beta^{8}\right|\) નું મૂલ્ય \(\dots\dots\dots\) છે..JEE Mains 2022 Medium