JEE Mains · Physics · STD 12 - ન્યુક્લિયસ
- JEE Mains 2023
- મધ્યમ
- સંખ્યાત્મક
એક પરમાણું કેન્દ્ર બે પરમાણ્વીય ભાગમાં આએવી રીતે વિભાજીત થાય છે કે તેના ન્યુકિલયનના કદનો ગુણોત્તર \(1: 2^{1 / 3}\) છે. તેની પરસ્પર ઝડપનો ગુણોતર \(n: 1\) છે. જ્યાં \(n\) ની કિમંત ........ છે.
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(A) \(2\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(\frac{ v _1}{ v _2}=\frac{ m _2}{ m _1}=\frac{ A _2}{ A _1}=\frac{2}{1}\)
Physics ના વધુ પ્રશ્નો
- એક વર્તુળાકાર આડછેદ (ત્રિજ્યા\(-a)\) ધરાવતો લાંબો સુરેખ તાર \(I\) જેટલા સ્થિત વીજ પ્રવાહનું વહન કરે છે. આ વીજ પ્રવાહ \(I\) આડછેદમાં સમાન રીતે વિતરીત છે. ચુંબકીય ક્ષેત્ર છે .......JEE Mains 2023 મધ્યમ
- એક ચુંબકીય હોકાયંત્ર (compass) ની સોયને \(45^o\) જેટલો ડીપ એન્ગલ ધરાવતા સ્થાને મુક્તા તે એક મિનિટમાં \(30\) વખત અને \(30^o\) જેટલો ડીપ એન્ગલ ધરાવતા સ્થાને મુક્તા તે એક મિનિટમાં \(40\) ભ્રમણ કરે છે.જો \(B_1\) અને \(B_2\) એ બંને સ્થાને પૃથ્વીને લીધે ઉત્પન્ન થતું કુલ ચુંબકીય ક્ષેત્ર હોય તો તેમનો ગુણોત્તર \(B_1/B_2\) કેટલો થાય?JEE Mains 2019 મધ્યમ
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: ગરમ પાણી ઠંડા પાણી કરતાં વધુ ઝડપથી વહે છે.
વિધાન II: સાબુવાળા પાણીનું પૃષ્ઠતાણ તાજા પાણી કરતાં વધુ હોય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2025 સરળ - એક તરંગને \(Y =10^{-2} \sin 2 \pi(160 t-0.5 x+\pi / 4)\),વડે રજૂ કરવામાં આવે છે, જ્યાં \(x\) અને \(Y\) મીટરમાં અને \(t\) સેકન્ડમાં છે. તરંગની ઝડપ .......... \(km\,h ^{-1}\) હશે.JEE Mains 2023 સરળ
- આપેલ પરિપથમાં ખૂબ જ ઊંંચી આવૃત્તિઓ માટે અસરકારક પ્રવાહ \(I=.......A\) હશે.
JEE Mains 2022 અઘરું - એક વર્તુળાકાર તક્તિ સમક્ષિતિજ સમતલ પર કોણીય વેગ \(\omega\) સાથે એવી રીતે ગતિ કરે છે, કે જેની અક્ષ તેના કેન્દ્રમાંથી પસાર થાય અને તક્તિને લંબ હોય. એક વ્યક્તિ તેના કેન્દ્ર પર બેસીને હાથ વડે બે ડંબેલોને ધરાવે છે. જયારે તે તેના હાથને ખેંચે છે ત્યારે તેની જડત્વની ચાકમાત્રા ત્રણ ગણી થાય છે. જો \(E\) તંત્રની શરૂઆતની ગતિ ઊર્જા હોય, તો અંતિમ ગતિ ઊર્જા \(\frac{E}{x}\) હશે. જ્યાં \(x\) નું મૂલ્ય ........ છે.JEE Mains 2023 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- એક કણ \(4 \mathrm{~cm}\) ના કંપવિસ્તારથી સરળ આવર્ત ગતિ કરે છે. મધ્યમાન સ્થાને કણનો વેગ \(10 \mathrm{~cm} / \mathrm{s}\) છે. જ્યારે કણની ઝડ૫ \(5\ \mathrm{cm} / \mathrm{s}\) થાય ત્યારે મધ્યમાન સ્થાન થી તેનું અંતર \(\sqrt{\alpha}\ \mathrm{cm}\) છે,જ્યા \(\alpha=\)_______.JEE Mains 2024 અઘરું
- પાણીની સપાટીથી વસ્તુને \(2\, km\) ઊંડાઇએ રાખતા તેના કદમાં થતો ફેરફાર \(\frac{\Delta V }{ V }=1.36\, \%,\) હોય તો તેના કદ પ્રતિબળ અને કદ વિકૃતિ નો ગુણોત્તર કેટલો થાય?[પાણીની ઘનતા \(=1000\, kg m ^{-3}\) અને \(\left. g =9.8 \,ms ^{-2} .\right]\)JEE Mains 2021 મધ્યમ
- પ્રક્ષિપ્ત પદાર્થને એક પ્રક્ષેપને ક્ષિતિજ સાથે \(30^{\circ}\) પર અને \(40\,ms ^{-1}\) ના શરૂઆતી વેગ સાથે પ્રક્ષેપિત કરવામાં આવેલ છે. શરૂઆતથી \(t=2\,s\) માટે પ્રક્ષેપનો વેગ ........ હશે. \(\left( g =10 m / s ^2\right)\)JEE Mains 2023 અઘરું
- જો પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક \(\cot \left(\frac{A}{2}\right)\) હોય, જ્યાં \(A\) પ્રિઝમકોણ છે, તો લધુત્તમ વિચલનકોણ______હશે.JEE Mains 2024 અઘરું
- બે જુદા-જુદા પ્રયોગોમાં \(25 \,ms ^{-1}\) ની ઝડપથી ગતિ કરતો \(5 \,kg\) દળનો એક પદાર્થ જુદી-જુદી દ્વિવાલોને અથડાય છે અને અનુક્રમે \((i) 3\) સેક્ન્ડ અને \((ii) 5\) સેકન્ડમાં વિરામસ્થિતિમાં આવે છે. નીચે આપેલામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.JEE Mains 2022 મધ્યમ
- સૂક્ષ્મ કદમાં રહેલી વીજ ચુંબકીયતરંગની ઊર્જા ...... થી દોલન કરશે.JEE Mains 2023 મધ્યમ