JEE Mains · Physics · STD 12 - 2. Electric potential and capacitance
નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો. વિધાન \(I\) : વાહકની સપાટી ઉપર અને અંદરના ભાગમાં વિદ્યુતસ્થિતિમાન અચળ હોય છે. વિધાન \(II :\) વિજભારિત સુવાહકની તરત જ બહારના ભાગ આગળ દરેક બિંદુએ વિદ્યુતક્ષેત્ર સપાટીને લંબરૂપે હોય છે. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી સાચો વિકલ્પ પસંદ કરો :
- A વિધાન \(I\) અને વિધાન \(II\) બંને સાચાં છે.
- B વિધાન \(I\) અને વિધાન \(II\) બંને ખોટાં છે.
- C વિધાન \(I\) સાચું છે પણ વિધાન \(II\) ખોટું છે.
- D વિધાન \(I\) ખોટું છે પણ વિધાન \(II\) સાચું છે.
Answer & Solution
Correct Answer
(A) વિધાન \(I\) અને વિધાન \(II\) બંને સાચાં છે.
Step-by-step Solution
Detailed explanation
Statement \(- I\), true as body of conductor acts as equipotential surface. Statement \(-2\) True, as conductor is equipotential. Tangential component of electric field should be zero. Therefore electric field should be perpendicular to surface.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- રેડિયો એકિટવ પદાર્થની એકિટવિટી \(30\;min\) માં \(700 \;\mathrm{s}^{-1}\) થી \(500\; \mathrm{s}^{-1}\) થતી હોય તો તેનો અર્ધઆયુષ્ય સમય કેટલા ...........\(min\) હશે?JEE Mains 2020 Medium
- એક પારિમાણિક ગતિ કરતાં કણે કાપેલું અંતર સમય \(t\) પર \(\mathrm{x}^{2}=\mathrm{at}^{2}+2 \mathrm{bt}+\mathrm{c}\) મુજબ આધાર રાખે છે. જો કણનો પ્રવેગ કાપેલા અંતર \(\mathrm{x}\) પર \(\mathrm{x}^{-\mathrm{n}}\) મુજબ આધાર રાખે છે, જ્યાં \(n\) પૂર્ણાંક છે, તો \(\mathrm{n}\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2020 Hard
- \(4.0\, u\) દળ ધરાવતો એક પરમાણ્વિક વાયુને એક અવાહક પાત્રમાં રાખવામાં આવે છે. માત્ર \(30\, m/s\) નાં વેગ થી ગતિ કરે છે. જે પાત્રને અચાનક અટકાવવામાં આવે તો વાયુનાં તાપમાનમાં ફેરફાર \(\frac{x}{3 R}\) \((R=\) વાયુ નિયતાંક) છે, \(x\) નું મૂલ્ય ............ છે.JEE Mains 2021 Hard
- શૂન્યાવકાશમાં \(0.20 \,m\) અંતરે એમ એકબીજાને સમાંતર રાખેલા બે લાંબા સમાંતર તારોમાંથી \(x\) \(A\) જેટલો પ્રવાહ સમાન દિશામાં વહે છે. જો દરેક તારનો પ્રતિ મીટર લાગતું આકર્ષણબળ \(2 \times 10^{-6} \,N\) હોય તો, \(x\) નું મુલ્ય લગભગ.........જેટલું હશે.JEE Mains 2022 Medium
- ચોક્કસ વાયુના અણુઓનો \(STP\) એ સરેરાશ મુક્ત પથ \(1500\,d\) છે, જ્યાં \(d\) એ વાયુના અણુઓનો વ્યાસ છે. પ્રમાણભૂત દબાણ જાળવી રાખતા, \( 373\,K\) પર અંદાજિત સરેરાશ મુક્ત પથ સરેરાશ ........... \(d\) છે.JEE Mains 2023 Medium
- \(100\, {kg}\) દળ ધરાવતો વ્યક્તિ સ્પેસશીપમાં પૃથ્વીથી મંગળ સુધી મુસાફરી કરે છે. આકાશમાંના અન્ય તમામ પદાર્થોને અવગણો અને પૃથ્વી અને મંગળની સપાટી પર ગુરુત્વપ્રવેગ અનુક્રમે \(10\;{m} / {s}^{2}\) અને \(4 \,{m} / {s}^{2}\) છે. નીચે આપેલા ગ્રાફમાંથી ક્યો વક્ર મુસાફરના વજનનો સમયના વિધેય સાથેનો શ્રેષ્ઠ ફેરફાર દર્શાવે છે.
JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- \(\int_{-1 / \sqrt{2}}^{1 / \sqrt{2}}\left(\left(\frac{x+1}{x-1}\right)^{2}+\left(\frac{x-1}{x+1}\right)^{2}-2\right)^{1 / 2} d x\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- કણનો સ્થાન સદીશ સમયની સાપેક્ષે \(\vec r\left( t \right) = 15{t^2}\hat i + \left( {4 - 20{t^2}} \right)\hat j\) મુજબનો છે તો \(t = 1\) સમયે કણના પ્રવેગનું મૂલ્ય કેટલું થશે ?JEE Mains 2019 Medium
- ટ્રેનનું એન્જિન \(10\, ms ^{-1}\) ની ઝડપે \(400\,Hz\) ની આવૃત્તિ ધરાવતી સીટી વગાડીને પ્લેટફોર્મ તરફ ગતિ કરે છે. ટ્રેનની અંદર બેઠેલા મુસાફરને સંભાળાતી આવૃતિ \(..........\,Hz\) છે. (હવાની ઝડપ અવગણ્ય, હવામાં ધ્વાનની ગતિ \(=330\,ms ^{-1}\))JEE Mains 2023 Medium
- લાયમન ના તૃતિય ઘટક (member) અને પાશ્વન શ્રેણીના પ્રથમ ઘટક (member) ની તરંગલંબાઈ અનુક્રમે \(\lambda_{1}\) અને \(\lambda_{2}\) હોય તો \(\lambda_{1}: \lambda_{2}\) નું મૂલ્ય ........... છે.JEE Mains 2021 Medium
- હાઈડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન \(( n +1)^{\text {th }}\) કક્ષામાંથી \(n ^{\text {th }}\) કક્ષામાં સંક્રાંતિ દરમિયાન ઉત્સર્જિત આવૃતિ કોના સમપ્રમાણમાં હોય ? \((n>>1)\)JEE Mains 2020 Hard
- \(a > 0,\,\,t\, \in \left( {0,\frac{\pi }{2}} \right)\) માટે \(x = \sqrt {{a^{{{\sin }^{ - 1}}\,t}}} \) અને \(y = \sqrt {{a^{{{\cos }^{ - 1}}\,t}}} \) હોય તો \(1 + {\left( {\frac{{dy}}{{dx}}} \right)^2}\) મેળવો.JEE Mains 2013 Hard