JEE Mains · Physics · STD 12 - 2. Electric potential and capacitance
નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન (A) અને બીજાને કારણ (R) વડે દર્શાવેલ છે.
વિધાન (A) : વિમાનનું બાહ્ય કવચ ધાતુનું બનેલું છે, જે અંદર બેઠેલા વ્યક્તિઓને વીજળીના આઘાતથી સુરક્ષિત રાખે છે.
કારણ (R) : વાહક વડે ઘેરાયેલી ગુહાની અંદર વિદ્યુતક્ષેત્ર શૂન્ય હોય છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો :
- A \((\mathrm{A})\) અને \((\mathrm{R})\) બંને સાચાં છે તથા \((\mathrm{R})\) એ \((\mathrm{A})\) ની સાચી સમજૂતી છે.
- B \((\mathrm{A})\) સાચું છે, પરંતુ \((\mathrm{R})\) સાચું નથી.
- C \((\mathrm{A})\) અને \((\mathrm{R})\) બંને સાચાં છે, પરંતુ \((\mathrm{R})\) એ \((\mathrm{A})\) ની સાચી સમજૂતી નથી.
- D \((\mathrm{A})\) સાચું નથી, પરંતુ \((\mathrm{R})\) સાચું છે.
Answer & Solution
Correct Answer
(A) \((\mathrm{A})\) અને \((\mathrm{R})\) બંને સાચાં છે તથા \((\mathrm{R})\) એ \((\mathrm{A})\) ની સાચી સમજૂતી છે.
Step-by-step Solution
Detailed explanation
વાહકની અંદર બાહ્ય વિદ્યુતભારનું વિદ્યુતક્ષેત્ર શૂન્ય હોય છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આપેલ આકૃતિમાં દર્શાવેલ પોલા ગોળાની અંદરની ત્રિજ્યા \(a\) અને બહારની ત્રિજ્યા \(b\) છે જેના પર \(Q\) વિદ્યુતભાર છે.તેના કેન્દ્ર પર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ડાયપોલ \(\vec P\) હોય તો.....
JEE Mains 2019 Hard - આપેલ ક્ષણે, \(t= 0\), બે રેડિયોએક્ટિવ દ્રવ્યો \(A\) અને \(B\) ની એકિટવિટી સમાન છે. \(t\) સમય બાદ તેમની એક્ટિવિટીઓનો ગુણોત્તર \(\frac{R_B}{R_A}\) સમય \(t\) સાથે \(e^{-3t}\) વડે ક્ષય પામે છે. જો \(A\) નો અર્ધઆયુષ્યકાળ \(In2\) છે, તો \(B\) નો અર્ધઆયુષ્યકાળ ________ હશે.JEE Mains 2019 Hard
- એક વિદ્યુતચુંબકીય તરંગની હાજરીને કારણે કે જેનો વિદ્યુત ઘટક \(\mathrm{E}=100 \sin (\omega \mathrm{t}-\mathrm{kx}) \mathrm{NC}^{-1}\) દ્વારા અપાય છે, 200 cm લંબાઈનો એક નળાકાર તેની અંદર અમુક પ્રમાણમાં વિદ્યુતચુંબકીય ઊર્જા ધરાવે છે. જો સમાન લંબાઈનો પરંતુ અગાઉના કરતાં અડધા વ્યાસનો બીજો નળાકાર સમાન પ્રમાણમાં વિદ્યુતચુંબકીય ઊર્જા ધરાવતો હોય, તો અનુરૂપ વિદ્યુતચુંબકીય તરંગનું વિદ્યુતક્ષેત્રનું માન બદલાઈને કેટલું થશે?JEE Mains 2025 Medium
- તારના દ્રવ્યનો પોઇસન ગુણોત્તર \(0.5\) છે જો તેનામાં ઉત્પન્ન થતી પ્રતાન વિકૃતિ \(2 \times {10^{ - 3}}\) હોય તો તેના કદમાં પ્રતિશત ફેરફાર કેટલો થાય\(?\)JEE Mains 2024 Medium
- આપેલ પરિપથમાં બિંદુ \(A\) અને બિંદુ \(B\) વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલા ........\(V\) મળે?
JEE Mains 2020 Medium - બે તરંગ એકસાથે એક તાર પર પસાર થાય છે તેના સમીકરણ નીચે મુજબ છે. \({y}_{1}={A}_{1} \sin {k}({x}-v {t}), {y}_{2}={A}_{2} \sin {k}\left({x}-{vt}+{x}_{0}\right)\) કંપવિસ્તાર \({A}_{1}=12\, {mm}\) અને \({A}_{2}=5\, {mm}\) \({x}_{0}=3.5\, {cm}\) અને તરંગ સદીશ \({k}=6.28\, {cm}^{-1}\) આપેલ છે. તો પરીણામી તરંગનો કંપવિસ્તાર \(......\,{mm}\) થશે.JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- એક ઉલ્કા પૃથ્વીના કેન્દ્ર તરફ ગતિ કરે છે. જ્યારે તે પૃથ્વીના કેન્દ્રથી \(10 \mathrm{R}\) (\(R\) પૃથ્વીની ત્રિજ્યા) અંતરે હોય ત્યારે તેનો વેગ \(12 \;\mathrm{km} / \mathrm{s}\) છે.પૃથ્વીના વાતાવરણની અસરને અવગણતા ઉલ્કા પૃથ્વીની સપાટી પર કેટલા વેગથી (\(km/s\) માં) પડશે? (પૃથ્વીની નિષ્ક્રમણ ઝડપ\(=11.2 \;\mathrm{km} / \mathrm{s}\) )JEE Mains 2020 Hard
- ધારો કે \(f: \mathbb{R} \rightarrow \mathbb{R}\) એ \(f(x) = \dfrac{2x^2 - 3x + 2}{3x^2 + x + 3}\) વડે વ્યાખ્યાયિત છે. તો \(f\) છે :JEE Mains 2026 Medium
- જો \(P = \left[ {\begin{array}{*{20}{c}}
1&0&0 \\
3&1&0 \\
9&3&1
\end{array}} \right]\) અને \(Q = [q_{ij}]\) એ \(3\times3\) શ્રેણિક છે કે જેથી \(Q -P^5 = I_3\). તો \(\frac{{{q_{21}} + {q_{31}}}}{{{q_{32}}}} =\)JEE Mains 2019 Hard - જો \(A\) એ શ્રેણિક છે કે જેથી \(A.\,\left[ {\begin{array}{*{20}{c}}
1&2\\
0&3
\end{array}} \right]\) એ અદિશ શ્રેણિક છે અને \(\left| {3A} \right| = 108\) . તો \(A^2\) મેળવો.JEE Mains 2018 Hard - એક ભૌતિક રાશિ Q ને \(\mathrm{X}^{-2} \mathrm{Y}^{+\frac{3}{2}} \mathrm{Z}^{-\frac{2}{5}}\) તરીકે રજૂ કરાય છે. X, Y અને Z સ્વતંત્ર પ્રાચલો છે જેમની માપણીમાં સાપેક્ષ ત્રુટિઓ અનુક્રમે \(0.1,0.2\) અને 0.5 છે. Q માં મહત્તમ સાપેક્ષ ત્રુટિ કેટલી હશે?JEE Mains 2025 Medium
- ધારોકે \(f(x)=\int \frac{d x}{\left(3+4 x^2\right) \sqrt{4-3 x^2}},|x| < \frac{2}{\sqrt{3}}\).જો \(f(0)=0\) અને \(f(1)=\frac{1}{\alpha \beta} \tan ^{-1}\left(\frac{\alpha}{\beta}\right), \alpha, \beta > 0\),તો \(\alpha^2+\beta^2 =.........\).JEE Mains 2023 Hard