enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 2. Electric potential and capacitance
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, આંતર ત્રિજ્યા \(a\) અને બાહ્ય ત્રિજ્યા \(b\) વાળા ગોળીય વાહક કવચના કેન્દ્રમાં બિંદુવત વીજભાર \(Q\) મૂકેલ છે. વીજભાર \(Q\) ને લીધે ત્રણ ભિન્ન વિસ્તાર \(I, II\) અને \(III\) માં વીજ ક્ષેત્ર \(..............\) હશે. \(\text { (I :r } r < a \text {, II : } a < r < b, \text { III: } r > b \text { ) }\)

- A \(E _{ I }=0, E _{ II }=0, E _{ III } \neq 0\)
- B \(E _{ I } \neq 0, E _{ II }=0, E _{ III } \neq 0\)
- C \(E _{ I } \neq 0, E _{ II }=0, E _{ III }=0\)
- D \(E _{ I }=0, E _{ II }=0, E _{ III }=0\)
Answer & Solution
Correct Answer
(B) \(E _{ I } \neq 0, E _{ II }=0, E _{ III } \neq 0\)
Step-by-step Solution
Detailed explanation
Electric field inside material of conductor is zero.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(x-y\) સમતલમાં એક સદિશ \(y-\)અક્ષ સાથે \(30^{\circ}\) નો ખૂણો બનાવે છે. સદિશના \(y\)-ધટકનું મૂલ્ય \(2 \sqrt{3}\) છે. સદિશના \(x\) ધટકનું મૂલ્યJEE Mains 2023 Medium
- \(m\) દળના કણની વર્તુળાકાર કક્ષમાં સ્થિતિઉર્જા \(U ( r )= U _{0} r ^{4}\). છે જો તે બોહર મોડલને અનુસરે તો કક્ષાની ત્રિજ્યા \(r _{ n }\) \(n ^{1 / \alpha}\) ના સમપ્રમાણમાં હોય તો \(\alpha\) ....... .JEE Mains 2021 Hard
- \(5\;m\) ઊંચાઈ પરથી રબરના દડાને મુક્ત કરવામાં આવે છે. તે જમીન સાથે અથડાઈનેતે તે જે ઊંચાઈથી પડે ત્યાથી તે દર ફેરે \(\frac{81}{100}\) જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે છે, તો તેની આ ગતિ દરમિયાન સરેરાશ વેગ (\(ms ^{-1}\) માં) કેટલો થાય?(\(g =10 ms ^{-2}\) )JEE Mains 2021 Hard
- આકૃતિમાં બતાવ્યા પ્રમાણે \(L-\) આકારના પદાર્થના \(B\) છેડે \(40\, N\) બળ લાગે છે.ખૂણા \(\theta\) દ્વારા બિંદુ \(A\) પાસે ઉદભવેલી બળની મહત્તમ ચાકમાત્રા કેટલી હશે?
JEE Mains 2018 Hard - \(100\,W\) વાળું બિંદુવત ઉદગમ \(5\%\) કાર્યક્ષમતા સાથે પ્રકાશનું ઉત્સર્જન કરે છે. ઉદગમથી \(5\) મીટર દૂરના અંતરે વિદ્યુત ક્ષેત્રના ધટક દ્રારા ઉત્પન થતી તીવ્રતા \(...........\) હોય.JEE Mains 2023 Medium
- \({m}\) દળના કણને \(L\) લંબાઇની દોર વધે બાંધીને છત સાથે લટાવેલ છે. જો કણ \({r}=\frac{{L}}{\sqrt{2}}\) ત્રિજયાના સમક્ષિતિજ વર્તુળાકાર પથ પર ગતિ કરે તો કણની ઝડપ કેટલી હશે?JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- કાર્નોટ ફ્રીજર \(0\,^oC\) તાપમાનવાળા પાણીમાંથી ઉષ્મા મેળવે છે અને \(27\,^oC\) તાપમાનવાળા રૂમમાં ઉષ્મા મુક્ત કરે છે.બરફની ગલનગુપ્ત ઉષ્મા \(336 \times 10^3\, J\,kg^{-1}\) છે. આ ફ્રીજર દ્વારા \(0\,^oC\) તાપમાનવાળા \(5\, kg\) પાણીનું બરફમાં રૂપાંતર કરવા માટે કેટલી ઉર્જાની જરૂર પડશે?JEE Mains 2016 Hard
- ધારો કે \(\triangle P Q R\) નું ક્ષેત્રફળ જેના શિરોબિંદુઓ \(P(5,4), Q(-2,4)\) અને \(R(a, b)\) છે, 35 ચોરસ એકમ છે. જો તેના લંબકેન્દ્ર અને મધ્યકેન્દ્ર અનુક્રમે \(O\left(2, \frac{14}{5}\right)\) અને \(C(c, d)\) હોય, તો \(c+2 d\) = __________JEE Mains 2025 Easy
- ધારોકે \(S=\left\{z \in C : z^{2}+\bar{z}=0\right\}\) છે. તો \(\sum \limits_{z \in S}(\operatorname{Re}(z)+\operatorname{Im}(z))\) is equal to\(......\)JEE Mains 2022 Hard
- એક નાનું સ્પીકર \(2\, W\) નું અવાજ આઉટપુટ આપે છે.સ્પીકરથી કેટલા ... \(cm\) અંતરે અવાજની તીવ્રતા \(120\, dB\) નોંધાશે? [સંદર્ભ અવાજની આવૃતિ \(10^{-12}\,W/m^2\) છે]JEE Mains 2019 Easy
- જો સમતલો \(2 x-y+z=3,4 x-3 y+5 z+9=0\) ની છેદરેખામાંથી પસાર થતા અને રેખા \(\frac{x+1}{-2}=\frac{y+3}{4}=\frac{z-2}{5}\) ને સમાંતર સમતલનું સમીકરણ \(a x+b y+c z+6=0\) હોય, તો \(a+b+c=........\)JEE Mains 2023 Hard
- કોઈક \(n \neq 10\) માટે, \((1+\mathrm{x})^{\mathrm{n}+4}\) ના દ્વિપદી વિસ્તરણમાં 5 માં, 6 ઠ્ઠા અને 7 માં પદોના સહગુણકો સમાંતર શ્રેણીમાં (A.P.) હોય. તો \((1+\mathrm{x})^{\mathrm{n}+4}\) ના વિસ્તરણમાં સૌથી મોટો સહગુણક કયો છે?JEE Mains 2025 Medium