ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 5. work,energy,power and collision

સમક્ષિતિજ થી કોઈક કોણે પૃથ્વી પરથી \(5\,m\) ઉપર પ્રક્ષિપ્ત થતી વસ્તુ માટે,સાચું વિધાન પસંદ કરો.

  1. A પ્રક્ષિપ્ત ગતિના ઉચ્ચતમ બિંદુ આગળ ગુરુત્વીય સ્થિતિઊર્જા મહતમ હશે.
  2. B પ્રક્ષિપ્ત ગતિના ઉચ્ચતમ બિંદુ આગળ વેગનો સમક્ષિતિજ ઘટક શૂન્ય થશે.
  3. C પ્રક્ષિપ્ત ગતિના ઉચ્ચતમ બિંદુ આગળ વેગમાનનો શિરોલંબ ઘટક મહત્તમ થશે.
  4. D પ્રક્ષિપ્ત ગતિના ઉચ્ચતમ બિંદુ આગળ ગતિ ઊર્જા શૂન્ય થશે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) પ્રક્ષિપ્ત ગતિના ઉચ્ચતમ બિંદુ આગળ ગુરુત્વીય સ્થિતિઊર્જા મહતમ હશે.

Step-by-step Solution

Detailed explanation

At highest point \(V _{ y }=0\) \(V _{ x }= u _{ x }= u \cos \theta\) \(U _{ g }= mgh\), it is maximum at \(H _{\max }\).
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app