ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 5. work,energy,power and collision

નીચેનામાંથી કયા બળને સ્થિતિઊર્જાના પદમાં દર્શાવી શકાતું નથી?

  1. A કુલંબ બળ
  2. B ગુરુત્વાકર્ષણ બળ
  3. C ઘર્ષણ બળ
  4. D પુન:સ્થાપક બળ
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) ઘર્ષણ બળ

Step-by-step Solution

Detailed explanation

સ્થિતિઊર્જા માત્ર સંરક્ષી બળ માટે વ્યાખ્યાયિત છે. તે બિન-સંરક્ષી બળ એટલે કે ઘર્ષણ બળ માટે વ્યાખ્યાયિત નથી.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app